Tilak Ganesh Mandal, Vansda is named after Lokmanya Balgangadhar Tilak. His innovation was to shift the celebration of Ganeshotsav from private homes to public spaces and nations people awakening at Pune In 1893 to fight with British rule.more reason to this name is also a hindu symbol Tilak. A mark, generally made on the forehead, indicating a person’s sectarian affiliation. This gave a big popularity and height to this Ganesh Mandal.
Group members helping hand of social activity, regenerating youth towards Hindu dharm and energy Patriotism makes this Ganesh Mandal So special and attract people for the joining.
|| देश धर्म सेवा ||
Tilak Ganesh Mandal Vansda
|| ગણપતિ બાપ્પા મોરિયા ||
.
.
ભક્તિ, સેવા અને સજાવટ સાથે તિલક ગણેશ મંડળનું ૧૧મું વર્ષ
.
10 months ago | [YT] | 93
View 2 replies
Tilak Ganesh Mandal Vansda
પારંપરિક આગમન..
.
.
તા: 22-08-2025 ના શુક્રવારે
સાંજે 7:30 કલાકે
સરદારજીની પ્રતિમા પાસે, વાંસદા
તિલક ગણેશ મંડળ વાંસદા
#tilakganeshmandalvansda
#tilakutsav
10 months ago | [YT] | 24
View 0 replies
Tilak Ganesh Mandal Vansda
ગ્રામ્ય ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ - TilakUtsav
Starts From: 24-04-2025
64 Team only
Entry FEES: 4,000/-
#tilakganeshmandalvansda #tilakutsav
1 year ago (edited) | [YT] | 13
View 3 replies
Tilak Ganesh Mandal Vansda
મહાદેવજીની પ્રતિમાનું ભવ્ય આગમન
.
.
આ મહા શિવરાત્રીના પાવન પર્વ પ્રસંગે તિલક ગ્રુપ દ્વારા વાંસદાના શિવભક્તોને સપ્રેમ ભેટ, ચંપાવાડીમાં આવેલા શંકરજીના મંદિર સામે 14 ફૂટ ઊંચી ભવ્ય મહાદેવજીની પ્રતિમા કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવશે
#tilakutsav #tilakganeshmandalvansda
1 year ago | [YT] | 80
View 0 replies
Tilak Ganesh Mandal Vansda
एक शाम शहीदों के नाम 🇮🇳
14 ફેબ્રુઆરી 2019 દિને થયેલા પુલવામાં એટેકમાં શહીદ થયેલા શહીદોની યાદો માં દેશભક્તિ સંગીત સંધ્યા.સુરતની સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા પાર્ટી
Deep Melodies - Montu Mistry & Team
14 ફેબ્રુઆરી 2025
રાત્રે 09:00 કલાકે
ટાવર પાસે, વાંસદા
1 year ago | [YT] | 54
View 2 replies
Tilak Ganesh Mandal Vansda
Kirtidan Gadhvi Dayro l Tilakutsav Vansda
તિલક ગણેશ મંડળ વાંસદા
૧૧માં વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી નિમિત્તે 51 ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે આયોજીત ભવ્ય લોકડાયરો
•કિર્તીદાન ગઢવી•
28 ડિસેમ્બર 2024 શનિવારે
ગાંધી મેદાન, વાંસદા
1 year ago | [YT] | 257
View 2 replies
Tilak Ganesh Mandal Vansda
Lok dayro kirtidan gadhvi
તિલક ગણેશ મંડળ વાંસદા
આયોજીત
અત્યંત ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે
•ભવ્ય લોકડાયરો•
•કિર્તીદાન ગઢવી•
28 ડિસેમ્બર 2024 ના શનિવારે
રાત્રે 09:00 કલાકે
ગાંધી મેદાન, વાંસદા
#tilakutsav
#tilakganeshmandalvansda
1 year ago | [YT] | 32
View 0 replies
Tilak Ganesh Mandal Vansda
" न भूतो, न भविष्यति "
આભાર વિશાલ જન સમુદાય 🙏🙏
તિલક ગ્રુપ આયોજિત મહાકાય રાવણ દહન માં વિશાલ જનસમુદાય જોઈને વાંસદા થંભી ગયું.
આવા અવિશ્વનીય, અકલ્પનિય, પ્રેમ અને ઉત્સાહ આપવા બદલ તિલક ગ્રુપ નતમસ્તક થઈને વંદન કરે છે... આભાર પ્રગટ કરીયે છે.
History created in vansda
Ravan Dahan 2024
।। देश धर्म सेवा ।।
#tilakganeshmandalvansda
#tilak
#tilakutsavreels
1 year ago | [YT] | 52
View 0 replies
Tilak Ganesh Mandal Vansda
આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી.
માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના..
સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ...
#navratri#tilak#tilakganeshmandalvansda#utsav#deshdharmseva
1 year ago | [YT] | 24
View 0 replies
Tilak Ganesh Mandal Vansda
નવલી નવરાત્રી
તિલક ને સંગ
તિલક ગ્રુપ આયોજિત
તિલક ગરબા ઉત્સવ
૧૧ માં વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી
।। देश धर्म सेवा ।।
#tilakganeshmandalvansda
#vansda#deshdharmseva
#navratri#navratriutsav#maaamba
#gujaratnavratri#utsav#garba#festival#indianfestival
#utsav
#tilakcharaja
1 year ago | [YT] | 23
View 1 reply
Load more