✨અસલી સોનાની નોટો નો વરસાદ ✨
સૌરાષ્ટ્ર ની ધરતી પર નવા સૂરજ ગામ માં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અસલી સોનાની નોટો નો વરસાદ થયો હતો 🔥
આ વિડિઓ અમને સૌરાષ્ટ્ર ના ભરતભાઈ ભગત એ અમને મોકલી આપ્યો હતો એમનો ખૂબ ખૂબ આભાર 🙏 એમના દ્વારા અમને સૌરાષ્ટ્ર ના આ અત્યંત સુંદર કાર્યક્રમ વિશે ની માહિતી આપી ✨
આ ડાયરો માં શ્રી દેવાયત ખવડ અને બીજા ઘણા નામી કલાકારો એ મંચ પરથી લોકો ને મોજ કરાવી હતી ❤️
ખરેખર આખા ભારત દેશમાં ફક્ત ગુજરાત માં જ ડાયરા નું આયોજન કરવામાં આવે છે 🙏 જે ગુજરાત ની સંસ્કૃતિ અને ધરોહર ને સાચવવા માં મહત્વપૂર્ણ છ