સાંધાનો ઘસારો (Osteoarthritis): આયુર્વેદ કેટલું અસરકારક? | Pain Relief Explained | Dr. Limesh Khatri

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

381

5

Genre: People & Blogs

License: Standard YouTube license

Family friendly? Yes

Shared December 27, 2025

સાંધાનો ઘસારો (Osteoarthritis) એ માત્ર ઉંમર સાથે થતી તકલીફ નથી — યોગ્ય સમય પર સમજૂતી અને સારવારથી જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય છે. આ વિડિયોમાં Dr. Limesh Khatri પોતાના ક્લિનિકલ અનુભવ અને આયુર્વેદિક સિદ્ધાંતોના આધારે સમજાવે છે કે Osteoarthritis માં આયુર્વેદ કેટલું અસરકારક બની શકે છે. Clinical Experience Based Outcomes • Grade 1 & 2 Osteoarthritis: યોગ્ય આયુર્વેદિક સારવારથી reversal અથવા significant improvement ની શક્યતા વધુ હોય છે. • Grade 3 & 4 Osteoarthritis: સંપૂર્ણ reversal શક્ય ન હોય તો પણ – Pain relief – Free & comfortable joint movement – Better quality of life પ્રાપ્ત કરી શકાય છે. Ayurveda: Factors That Influence Results • Rogbal – રોગની તીવ્રતા અને stage • Rogibal – દર્દીની તાકાત, ઉંમર અને પાચનશક્તિ • Deshabal – વિસ્તાર, જીવનશૈલી અને વાતાવરણ • Kaalbal – રોગનો સમયગાળો અને હવામાન • Patient adherence – દવા, આહાર અને lifestyle નું નિયમિત પાલન આ બધા પરિબળો યોગ્ય રીતે સહકાર આપે ત્યારે સારવારના પરિણામો વધુ અસરકારક બને છે. What Ayurveda Offers • Root-cause oriented approach • Long-term pain management • Improved joint mobility • Reduced dependency on painkillers • Holistic and safe care આયુર્વેદ કોઈ ઝડપી ઉપચાર નથી, પરંતુ systematic, personalized અને disciplined treatment approach છે. 📍 Strotas AyurCare – Ayurveda Clinic & Panchakarma Centre 203, NakshatraBiz, Mahalaxmi Paanch Rasta, Near Badshah Dairy, Paldi, Ahmedabad, Gujarat 380007 🌐 ayurcare.strotas.in/ 📞 Appointment માટે Clinic પર સંપર્ક કરો: +91 9974582828 #StrotasAyurCare #DrLimeshKhatri #arthritis #arthritis #panchakarma #osteoarthritis #ayurvedictreatment #ayurvedaforwomen