પણ એક સવાલ છે… શું તમે જાણો છો કે આ “ગુજરાત” એક દિવસમાં બન્યું નહોતું? એક સમય એવો પણ હતો… જ્યારે ગુજરાત 200થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને પછી… એક સંઘર્ષ, એક આંદોલન અને એકતા દ્વારા આજનું ગુજરાત બનાવાયું
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel. Visit my Community: youtube.com/@Tatvaગુજરાતી/community
તત્વ
1 મે 1960 — ગુજરાત સ્થાપના દિવસ 🇮🇳
પણ એક સવાલ છે…
શું તમે જાણો છો કે આ “ગુજરાત” એક દિવસમાં બન્યું નહોતું?
એક સમય એવો પણ હતો…
જ્યારે ગુજરાત 200થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલું હતું
અને પછી…
એક સંઘર્ષ, એક આંદોલન અને એકતા દ્વારા
આજનું ગુજરાત બનાવાયું
👇 Video જુઓ અને જાણો
ગુજરાત બનવાની સાચી કહાની
https://youtu.be/ETbTOcZYQzk
1 month ago | [YT] | 2
View 0 replies
તત્વ
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@Tatvaગુજરાતી/community
2 months ago | [YT] | 1
View 0 replies
તત્વ
એક સમય હતો જ્યારે લખપત કિલ્લાની દિવાલો અંદર સંપત્તિ, વેપાર અને જીવંત જીવન ધબકતું હતું…
આ કિલ્લો માત્ર પથ્થરોનો બંધારણ નહોતો — એ ગુજરાતના સૌથી અમીર શહેરની રક્ષા કરતો હતો.
૭ કિલોમીટર લાંબી દિવાલો, મજબૂત દરવાજા… અને બહારથી આવનાર દરેક વેપારી માટે આ હતો “Gateway of Wealth”.
પણ આજે… એ જ કિલ્લો ખાલી ઉભો છે.
ન કોઈ બજારનો અવાજ… ન જહાજોની હલચલ… માત્ર પવનનો સૂસવાટો.
આખરે એવું શું થયું કે આ સુરક્ષિત શહેર રાતોરાત ખાલી થઈ ગયું?
લખપતની આ રહસ્યમય કહાની જાણવી છે તો વિડિઓ જરૂર જુઓ…
https://youtu.be/LK1QPmp5fjI
2 months ago | [YT] | 3
View 0 replies
તત્વ
૯૩૧ હત્યાઓ… અને એ પણ માત્ર એક રૂમાલથી? 🤯
ઠગ બહેરામની આ હકીકત તમે જોઈ લીધી કે નહીં?
https://youtu.be/yRO9erZaFo4
2 months ago | [YT] | 3
View 0 replies
તત્વ
શું ભારતમાં એક નવી રાષ્ટ્રીય પાર્ટી ની જરૂર છે??
https://youtu.be/UmnFUD7w7-w
5 months ago | [YT] | 2
View 0 replies
તત્વ
1947 માં ભારતથી પાકિસ્તાન ભાગી ગયેલા જૂનાગઢના નવાબ સાથે શું થયું ??
જાણો સંપૂર્ણ વિગતો....
https://youtu.be/ghljdf8OPHs
5 months ago | [YT] | 2
View 0 replies