નમસ્કાર મિત્રો B R Variya ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ મુખ્ય રીતે ગુજરાત માં આવતી ટેટ, ટાટ અને અન્ય ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી માહિતી માટે બનાવવામાં આવી છે. જેમાં આપને આપની ભાષા માં અને સચોટ તેમજ ટૂંકમાં બધી જ વાત નું વર્ણન કરી દેવામાં આવે છે. તો જો હજુ ચેનલ માં જોડાયા નાં હોય તો જોડાઈ જજો. 🙏🙏🙏

This is B R Variya and I welcome you all to my B R Variya YouTube channel. In this channel you can get all recruitment related news in Gujarati. So please don't forget to subscribe.

Businesses Inquiry : brvariya92@gmail.com



B R Variya

*TAT HS પરીક્ષા ની તારીખમાં ફેરફાર*

જૂની પરીક્ષાની તારીખ:29/03/2026

જે હવે નવી તારીખ:*12/04/2026* ના રોજ લેવાશે

2 months ago | [YT] | 25

B R Variya

હર હર મહાદેવ... 💐💐
મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના 💐💐

3 months ago | [YT] | 18

B R Variya

ન્યૂ વિડીયો... 👇👇👇

5 months ago | [YT] | 5

B R Variya

વિદ્યાસહાયક ભરતી ગણિત વિજ્ઞાન કોલ લેટર...
ફાઈનલી...

7 months ago | [YT] | 28

B R Variya

सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरि । एवमेव त्वया कार्यमस्मद्वैरि विनाशनम् ॥7॥

- भावार्थ :

હે સર્વ વસ્તુઓના ભગવાન, કૃપા કરીને ત્રણે લોકમાંના તમામ અવરોધોને શાંત કરો અને અમારા શત્રુઓનો નાશ કરવાનું ચાલુ રાખો.

આજે વિજયાદશમીની શુભેચ્છાઓ

8 months ago | [YT] | 20

B R Variya

અમદાવાદ ની અંદર યોજાય ગયેલ Youtube Creator Collective પ્રોગ્રામ નો વ્લોગ નો વિડીયો છે. જરૂર જોજો...

👇👇👇

9 months ago | [YT] | 7

B R Variya

🕺🕺🕺🕺💥💥💥🛑🕺🕺💥💥💥

😊

આજરોજ જાહેર થયેલ સરકારી તેમજ ગ્રાન્ટેડ ફાઇનલ શાળા ફાળવણી માં જે પણ ઉમેદવાર ને શાળા મળી ગઈ છે, નોકરી મળી ગઈ છે એ તમામ ને B R Variya & Team તરફથી ખુબ ખુબ શુભકામના 💐💐💐...

આપ આ અતિ પાવન કાર્યમાં તમારું 100% યોગદાન આપી ને શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કરવામાં મદદરૂપ થાવ એવી પ્રાર્થના...


સાથોસાથ આવતીકાલથી 6 થી 8 ના રાઉન્ડ શરુ થવાના હોય એ તમામ વિદ્યાસહાયક ના મિત્રો ને પણ Best Of Luck💐...


બસ એક જ વિનંતી છે તમામ ઉમેદવારો તરફથી કે આપ જો અત્યારે 9 થી 12 માં કોઈ પણ શાળા માં લાગ્યા હો અથવા 1 થી 5 માં લાગ્યા હો તો એટલી કૃપા કરજો કે તમે 6 થી 8 માં ભાગ ના લેતા. તમારા જ ભાઈ કે બહેન ને નોકરી મળશે અને એમના ઘરે નોકરીરૂપી દીવો પ્રગટશે...🙏🙏🙏.



ફરીવાર Congratulations to all the candidate who got job and Best Of luck for Tomorrow 💐💐

B R Variya & Team.

t.me/BRVariya

10 months ago | [YT] | 165

B R Variya

Welcome To B R Variya Community Hub... 💐

10 months ago | [YT] | 62

B R Variya

જામીનખત રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની રૂબરૂમાં બે સાક્ષીઓની સહી સાથે કરવાનો રહેશે.
- સોગંદનામુ રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરીને રજૂ કરવાનો રહેશે.
- ચાલચલગત પ્રમાણપત્ર સાદા કાગળ પર ગેઝેટેડ ઓફિસર પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.
*જામીનખત 300 ના સ્ટેમ્પ પેપર પર લખાઈને જવાનું રહેશે. નોટોરાઇઝ્ડ કરવાનું નથી. જિલ્લા શિક્ષણાધિકારીની સમક્ષ સાક્ષીના સહી સિક્કા કરીને રજૂ કરવું.

સોગંધનામું નોટોરાઇઝ્ડ કરાવવું.*

11 months ago | [YT] | 119