Mr. Ashok Gujjar is work as a Youth Motivational Speaker. He is a qualified civil engineer from L.D COLLEGE OF ENGINEERING which is one of the reputed institute of Gujarat.
Mr. Ashok Gujjar is a certified trainer from "JUNIOR CHAMBER INTERNATIONAL INDIA" and has been functional in training for last 7 years. He was elected as a President of JCI Surat Samrat Chapter for year 2017.
He conducted 1400+ SEMINARS for number of prestigious Schools, Colleges, Corporate Companies & NGO. His guidence has influenced 180K+ Students, 80K+ Parents, 15K+ Teachers & Working people Which has brought positive change in their Life. His inspirational talk listened on YouTube more than 5 countries. He has been Successfully motivated to bring them back on track, That proves his noble cause towards the society.
Ashok Gujjar : 84693 69069


Ashok Gujjar

CHANGE BEFORE CHANGE…@Junagadh
#ag #ashokgujjar #lvb #lvbindia #junagadh

13 hours ago | [YT] | 30

Ashok Gujjar

UNLOCKING POTENTIAL OF EDUCATORS….@ahmedabad
#ag #Ashokgujjar #motivation #studant #emotional

1 day ago | [YT] | 32

Ashok Gujjar

સુરતના પ્રથમ નાગરિક તરીકે બેનશ્રી માયાબેન માવાણીની પસંદગી થતાં તેમને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।

માયાબેન માવાણીએ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ, બહેનો અને યુવાનો માટે વિવિધ દિશામાં અનેક અસરકારક કાર્યક્રમો દ્વારા સરાહનીય કાર્ય કર્યું છે। ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલ પર જે જરૂરી હોય એવા અનેક કાર્યક્રમો તેમણે સફળતાપૂર્વક આયોજિત કર્યા છે।

મને પણ અનેક પ્રસંગોએ માયાબેન સાથે મળીને વિવિધ કાર્યક્રમોમાં કાર્ય કરવાની તક મળી છે, તેથી હું તેમના સમર્પણ, મહેનત અને સમાજપ્રત્યેની લાગણીનો સાક્ષી રહ્યો છું। વર્ષોની સતત મહેનત, ધીરજ અને સેવા ભાવનાના પરિણામરૂપ આજે તેમને મેયર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી પ્રાપ્ત થઈ છે, તે ખરેખર ગૌરવની વાત છે।

તેમના કાર્યકાળ દરમિયાન સુરત શહેરના જરૂરી અને વાસ્તવિક પ્રશ્નોના યોગ્ય ઉકેલ આવે અને શહેર વધુ પ્રગતિના માર્ગે આગળ વધે તેવી હાર્દિક શુભકામનાઓ।
#surat #mayor #suratmayor #bjp #corporetar

2 days ago | [YT] | 30

Ashok Gujjar

જીવન ઉત્કર્ષ મહોત્સવ…@Surat
#ag #Ashokgujjar #motivation #studant #emotional

3 days ago | [YT] | 69

Ashok Gujjar

Corporate Neeti 4rd Seminar…
#ag #ashokgujjar #suratcity #manishvaghasiya #motivation

1 week ago | [YT] | 48

Ashok Gujjar

વિજયોત્સવ….@મહેમદાવાદ
#ag #Ashokgujjar #mla #sanman #study

1 week ago | [YT] | 172

Ashok Gujjar

ધોરણ 10/12 પછી શું?…@himatnagar
#ag #ashokgujjar #dhirajpujara #himatnagar #studnt

2 weeks ago | [YT] | 106

Ashok Gujjar

Right career bright future…@અમદાવાદ
#ag #ashokgujjar #dhirajpujara #ahmedabad #studnt

2 weeks ago | [YT] | 74

Ashok Gujjar

કારકિર્દી પસંદગી એ જીવનસાથી ની પસંદગી કરતા પણ વધુ વિચાર માંગી લે એવો વિચાર છે એમને સમજ્યા વગર પસંદ ન કરાય…
#Careerselection #AG #Ashokgujjar #motivation

2 weeks ago | [YT] | 70