🔥 "રીવ્યુ વાલા / જુવો પણ વિચારીને"
🎥 Movies | Series | OTT | South | Gujarati
📌 Sub karo, જોવો, અને વિચારો — એ પણ નવી નજરથી.
🎬 Kalpesh Bajrangi 99 – રિવ્યૂ વાલા / જુવો પણ વિચારીને
✅ સીધી વાત – બકબક નહીં!
Kalpesh Bajrangi નું YouTube ચેનલ એ છે Movies, Series અને Shows ના સાચા, સ્પષ્ટ અને રસપ્રદ રિવ્યૂનું ઘર.
અહીં મનોરંજન સાથે વિચાર આવે છે – Kalpesh ભાઈ સરળ ભાષામાં Movies પાછળનો અર્થ સમજાવે છે.
🎥 Gujarati Movies: હેલ્લારોથી નાયિકા દેવી જેવી આપણી ભાષાની સાચી વાત.
🌍 South Cinema: Pushpa, Kantara જેવી ફિલ્મોના અર્થભર્યા રિવ્યૂ.
🎞️ Hindi Films: બધીજ ફિલ્મોના નિષ્પક્ષ વિશ્લેષણ.
📺 OTT Shows: Netflix, Prime, Hotstar વગેરે પર શું જોવું – એનો સાફ જવાબ.
🌐 Hollywood Movies: Interstellar, Joker, Tenet જેવી ફિલ્મોના Hidden Layers અને Symbols સાથે રસભર્યો અનુભવ.
🎯 Hidden Dialogues, Symbols અને Movie Facts સમજાવવામાં Kalpesh ભાઈનો અંદાજ અલગ છે.
🧠 Paid નહિ – દરેક Video સાચો, તટસ્થ અને engaging હોય છે.
🧾 ટેગલાઇન
"રીવ્યુ વાલા / જુવો પણ વિચારીને"
Gujarati | South | Hindi | Hollywood | ott
Review vala / જુવો પણ વિચારીને / gujrati
🎉 હાર્દિક અભિનંદન! 🎉
“રીવ્યુ વાલા જુઓ પણ વિચારીને” તરફથી YouTube channel owner
અમારા કલ્પેશભાઈ બજરંગીને
તેમની ગરબી ગરુડ ગરબીને
ગુજરાતની ટોપ 10 પ્રાચીન ગરબીઓમાં પ્રથમ સ્થાન મળવા બદલ
હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ! 🙏✨
આ ગૌરવપૂર્ણ પળે
ગુજરાતના પ્રખ્યાત અભિનેતા પ્રતીક ગાંધીના હસ્તે મળેલું સન્માન
ગરુડ ગરબી માટે ગર્વનો વિષય છે! 🌺
– રીવ્યુ વાલા જુઓ પણ વિચારીને
8 months ago | [YT] | 5
View 0 replies
Review vala / જુવો પણ વિચારીને / gujrati
🌟 70 Days, 100 Subscribers, 34K+ Views
રીવ્યુ વાલા જુઓ પણ વિચારીને 🚀
💛 Aap sabka pyaar hi hamari taakat hai!
બધા લોકોનો દિલથી આભાર આવો સપોર્ટ બનાવી રાખજો નવા નવા અને તેમજ ગુજરાતી સિનેમાના રિવ્યુ લેતો આવીશ
Thank you 😊
9 months ago | [YT] | 8
View 0 replies
Review vala / જુવો પણ વિચારીને / gujrati
Alok Nath was born on 10 July 1956 in Khagaria, Bihar, India. He is an actor and producer, known for Sapna Babul Ka... Bidaai (2007), Kabhi Khushi Kabhie Gham...
10 months ago | [YT] | 12
View 0 replies