Baroda Today News

વડોદરા શહેર કે સમચાર હમારી ચેનલ પર દેખ શકતે હે ઓર અપને આસપાસ કી સમસ્યા હામરે WhatsApp No. 8780854982 પર ભેજ દેં.
#mr.mansuri#vadodara


Baroda Today News

મોહરમ અંગે પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજવા માં આવી

4 years ago | [YT] | 100

Baroda Today News

5ગુજરાત સરકારે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા આપી મંજૂરી
4 ફૂટ સુધીની j ગણેશજી ની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી

4 years ago | [YT] | 15

Baroda Today News

રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત
ગુજરાતમાં રાત્રીના 11 કલાક થી સવારના 6 કલાક સુધી રાત્રી કરફયૂ અમલમાં રહેશે હવે લગ્ન સમારોહમાં 400 લોકોની છૂટ હોટલ રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

4 years ago | [YT] | 21

Baroda Today News

શહેર પોલીસ કમિશનરે રથયાત્રાના રૂટ પરના વાડી, સિટી, સયાજીગંજ, રાવપુરા, નવાપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરી તેનો કડક અમલ કરવાની સૂચના આપી છે.

4 years ago | [YT] | 9

Baroda Today News

આગામી સોમવારે અષાઢી બીજે વડોદરામાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે ૬થી ૧૨ દરમિયાન કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોત્રીના ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરકારની ગાઇડલાઇનનો અમલ કરવાની શરત સાથે મંજૂરી આપવામાં આવી હોવાથી પોલીસની જવાબદારી વધી ગઇ છે.

4 years ago | [YT] | 6

Baroda Today News

ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ટેરેસ પર પણ નહીં જઇ શકાય

કોવિડની ગાઇડલાઇનનો અમલ કરવાનો હોવાથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પોલીસે કડક નિયમો લગાવ્યા છે. પોલીસ કમિશનરે કહ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં જે પણ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તેની અટકાયત કરવામાં આવશે. લોકો ઘરની બારીમાંથી ભગવાનના દર્શન કરી શકશે. લોકો ટેરેસ પર ભેગાં થશે તો પણ પોલીસ કરફ્યુ ભંગ અને કોવિડની ગાઇડલાઇનના ભંગ બદલ ગુનો નોંધશે.

4 years ago | [YT] | 1

Baroda Today News

રથયાત્રામાં ૩ હજાર પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.

ડ્રોન કેમેરાથી રથયાત્રાના રૂટ ઉપર પોલીસ નજર રાખશે.

રથયાત્રા દરમિયાન લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ યાત્રાના રૃટનું નિરીક્ષણ કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન જોઇન્ટ પોલીસ કમિશનર,૬ ડીસીપી,૧૦ એસીપી અને ૩ હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવશે. રથયાત્રા દરમિયાન ડ્રોન કેમેરાની પણ બંદોબસ્ત માટે મદદ લેવામાં આવશે. ડ્રોન કેમેરાના મારફતે કરફ્યૂ ભંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

4 years ago | [YT] | 3

Baroda Today News

કરફ્યુ દરમિયાન કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. જેથી કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં દૂધ અને મેડિકલ સિવાયની દુકાનો-ઓફિસો નહીં ખૂલી શકે તેમજ લોકો નોકરી-ધંધા પર પણ નહીં જઇ શકે.

રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થવાની નથી ત્યાં પણ કરફ્યુ લાદવામાં આવ્યો હોવાથી વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. લોકોનું કહેવું છે કે, પોલીસે આવાં વિસ્તારોમાંથી અવરજવર પણ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી લોકોની હેરાનગતિ વધશે. પોલીસે ફેરવિચારણા કરવી જોઇએ.

4 years ago | [YT] | 0

Baroda Today News

chat.whatsapp.com/EutzDk6d737CeHrx5ednEs

વડોદરા શહેરની લેટેસ્ટ ન્યુઝ સૌથી પહેલા જોવા માટે અમારા Whatsaap G One News ગ્રુપમાં એડ થાવ અને વધુમાં વધુ આ લિંક ને શેર કરો.

5 years ago | [YT] | 4