Stay Updated with times of saurashtra : Your Ultimate Destination for Daily Gujarati News!
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા –
Stay Updated with Times of Saurashtra: Your Ultimate Destination for Daily Gujarati News!
Welcome to Times of Saurashtra, where we bring you the most reliable and up-to-date news from Gujarat and beyond. Whether it's breaking news, in-depth analysis, or cultural stories, our channel is your go-to source for everything happening in the region. We are dedicated to delivering accurate and timely news in Gujarati, ensuring that you stay informed about the issues that matter most to you.
Join us as we cover the latest headlines, political developments, social issues, entertainment, and more. Don't forget to subscribe and hit the notification bell so you never miss an update!
Times of Saurashtra—Connecting you to the pulse of Gujarat, every day.
The times of saurashtra
અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા બંને શહેરમાં 30 જેટલી જગ્યા પર રેડ કરવામાં આવી છે. હોટેલ અને સ્પા પર થયેલી રેડમાં દેહ વ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 14 જગ્યા પરથી વિદેશી યુવતીઓ પકડાઇ છે. કુલ 20 જેટલી યુવતીઓ ઝડપાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.
#ahemdabad #gandhinagar #spa #raid #hotel #ahemdabadpolice #gujaratinews #timesofsaurashtra
1 year ago | [YT] | 0
View 0 replies
The times of saurashtra
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. ગોંડલના 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં પરિવારમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. રાજકોટમાં ચાંદીપુરાએ ભરડો લીધો હોય તેવી સ્થિતિ છે. રાજકોટમાં 8 દર્દીઓમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કુલ આઠ પૈકી 4 પોઝિટિવ તો 2 નેગેટિવ અને અન્ય 2 શંકાસ્પદ હોવાનું તંત્રએ જણાવ્યુ છે.
#rajkotnews #rajkot #chandipuravirus #rajkotian #vairus #gondal #timesofsaurashtra #gujaratinews
1 year ago | [YT] | 0
View 0 replies
The times of saurashtra
રાજયમાં ચાંદીપુરાના કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તવા સૂચના
1 year ago | [YT] | 0
View 0 replies