Chandrasinh Vaghela

અમારી યુટ્યુબ ચેનલ માં તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે બધાજ વિષય ના મહત્વના વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલ તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થાય અને તમે પરિક્ષા માં સફળ થાઓ તેવી હાર્દિક શુભેચ્છા. જય હિન્દ
Only provide G.K in our youtube channel.


Chandrasinh Vaghela

Haresh sadbhavna live on 16th July on Instagram

#Hareshsadbhavnalive
#StudentAcademy
#HNGU

3 years ago | [YT] | 3

Chandrasinh Vaghela

👉NAMO E table News

4 years ago | [YT] | 9

Chandrasinh Vaghela

તમારા મતે તલાટી ની exam ક્યારે આવશે ?

#Studentacademy
#talatibhartinews
#તલાટી

4 years ago | [YT] | 4

Chandrasinh Vaghela

ગુજરાત police constable result થયું જાહેર , તમારે 125 માંથી કેટલા ગુણ થયા ?

#gujaratpolicebharti
#Studentacademy
#ગુજરાતપોલિસભરતી

4 years ago | [YT] | 10

Chandrasinh Vaghela

forms.gle/ta9AiGupnyWZuFmo8

*📜📃📜માહિતી આપનાર દરેક નાગરિક જોગ🔖🗂📂*

જે વિદ્યાર્થી હિતેચ્છુ શુભચિંતકો શુભેચ્છકો કોઈ ભરતી કૌભાંડ/ગેરરીતિ/અન્યાય વિશે માહિતી આપવા માંગે છે તે આ ફોર્મ ભરીને આપી શકે છે.

👉આપની તમામ માહિતી ગોપનીય રહશે.
👉બધા સાથે ફોન ઉપર વાત શકય ન બને.
👉એક કલાક માં 20 ફોન તો ઉપાડી જવાબ આપુ છું. પણ અમુક જે કામ વિનાના કોલ કરે છે તેને નમ્ર અપીલ છે અત્યારે બીજી અન્ય બાબતે હું જવાબ નહીં આપી શકુ.
👉બીજી કામની અને ઉપયોગી માહિતી છૂટી ન જાય એટલે માટે આ ફોર્મ ભરી આપ માહિતી આપી શકો છો.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
forms.gle/ta9AiGupnyWZuFmo8

4 years ago | [YT] | 17

Chandrasinh Vaghela

Online / Offline...

Online Exam ક્યારે હશે એની તારીખ કઈ હશે???
Offline MCQ પરીક્ષા આપવી સારી કે online???
Online Exam આપ્યા પછી ફેઈલ થયા તો ફરી ટ્રાય મળશે ???
કયા કારણો થી ઓનલાઇન પરીક્ષા આપી શકાશે તેની માટે કોઈ પ્રોસેસ???
તથા અન્ય કેટલીક જરૂરી માહિતી સંદર્ભે.

ઉપરોક્ત બાબતે આજે સાંજે 8:30 વાગે Instagram:Haresh_Sadbhavna LIVEના માધ્યમથી સેમેસ્ટર-1 & સેમેસ્ટર-3 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરીશ.

#HNGU
#Hnguexamupdates
#StudentAcademy

4 years ago | [YT] | 13

Chandrasinh Vaghela

Haresh Sadbhavana live on 10:00 am 24/12/2021

4 years ago | [YT] | 24

Chandrasinh Vaghela

💥Haresh Sadbhavana sir live today on 6 pm 💥
આજે સાંજે પરીક્ષા ને લગતા તમામ પ્રશ્નો ના જવાબ મળી રહેશે , માટે જોવાનું ચૂકતા નહિ . 👍

4 years ago | [YT] | 39

Chandrasinh Vaghela

💥Hasamukh Patel's New tweet 💥

4 years ago | [YT] | 32

Chandrasinh Vaghela

જાણો! તમારું running ground કેવું 🤔 છે 👇👇

💥ગુજરત ના તમામ running ground એક જ વીડિઓ માં 💥

#પોલીસભરતીગ્રાઉન્ડ
#StudentAcademy
#ગુજરાતપોલીસભરતી2021

4 years ago | [YT] | 6