Fire Physics NBSir

Std 6 to 10 Foundation
11th & 12th Physics Chemistry Maths Biology in Gujarati/English
NCERT/NEET/JEE/GUJCET/Degree Enginering/Diploma Engineering
www.fpgonline.live

physics class 12, class 12 physics, physics gseb, gujcet, gujcet exam date, gujcet paper solution, GUJCET preparation, GUJCET 2026, paper solution, std 12 imp, NEET, JEE, PHYSICS, study tips, Physics MCQ, educational content, physics questions, important MCQs, multiple choice questions, MCQ,gujcet exam 2026 physics most important mcq,board physics imp,physics gseb,physics,std 12 physics paper solution,gujcet,gseb board,board exam,neet online course,physics paper solution,neet,class 12,chemistry,mcq solution,best teacher,paper solution,board exam paper solution,physics board paper solution,solution,,biology

#BoardExam2026 #fireohysics #nbparmarsir #MostIMP #FreeSeries #gujcet2026 #gujcet #gujcetexam #gujcetpapersolution #gujcetpreparation #gujcetfreeseries #gujcetbatch #neet2026 #neet #education #NEET2026CRASHCOURSE


Fire Physics NBSir

Fire Physics Application માં આજે તમારો ઓર્ડર બુક કરો. 1st જૂને 20 printed Mock Test કુરિયર દ્વારા મળી જશે

6 days ago | [YT] | 13

Fire Physics NBSir

NEET 2026 Paper Leak. What u say?

2 weeks ago | [YT] | 48

Fire Physics NBSir

Congratulations 🎉🎉 Fire Physics Rock Star ⭐⭐⭐

3 weeks ago | [YT] | 22

Fire Physics NBSir

All The Very Best to All My Dear NEET Students.
આવતીકાલની એક્ઝામ તમે વાંચેલું બધું યાદ રહે અને 100% સિલેક્શન થાય એવી શુભકામનાઓ.

3 weeks ago | [YT] | 33

Fire Physics NBSir

Sunday(19 April) @ 6:00AM, Like and Share
youtube.com/live/jiFiw1NbqMA?si=zS1UI1XTvaxx-cig

1 month ago (edited) | [YT] | 52

Fire Physics NBSir

તૈયાર થઈ જાઓ NEET 2026 ના રણસંગ્રામ માટે! 🏹

શું તમે ફિઝિક્સથી ડરો છો? શું ધોરણ 11 ના 1 થી 8 પ્રકરણ તમને અઘરા લાગે છે? તો હવે ચિંતા છોડો!

આ રવિવારે Fire Physics ચેનલ પર આવી રહ્યો છે ગુજરાતનો સૌથી મોટો Physics મહા મેરેથોન લેક્ચર.

✅ શું ખાસ હશે?

1 થી 8 પ્રકરણનું સંપૂર્ણ રિવિઝન

Formula + Concept ની સ્પષ્ટતા

છેલ્લા 12 વર્ષના NEET PYQ નું સોલ્યુશન

સતત 20 કલાક નોન-સ્ટોપ લાઈવ સેશન!

તમારી સાથે હશે NB Sir (23 વર્ષના અનુભવનો નીચોડ)

📅 ક્યારે? આ રવિવારે (19/4/2026) (સવારે 6:00 વાગ્યાથી શરૂ)
📍 ક્યાં? ફક્ત Fire Physics YouTube Channel પર.

દરેક NEET Aspirant સાથે આ પોસ્ટ શેર કરો અને અત્યારે જ 'Reminder' સેટ કરી દો!

કોણ કોણ આ 20 કલાકની જંગમાં મારી સાથે જોડાવાનું છે? કોમેન્ટમાં "READY 🔥" લખો!

શું તમે 20 કલાક સતત ભણવા માટે તૈયાર છો? (A) હા, ચોક્કસ! (B) હા, ફૂલ જોશમાં!


#FirePhysics #NBSir #NEET2026 #PhysicsMahaMarathon #NEETPhysics #GujaratiMedium #20HourLive

1 month ago | [YT] | 18

Fire Physics NBSir

NEET Physics 2026 માટે મહા મેરાથોન જોઈએ છે ?
જેમાં Chapter Wise Concept+12 Yr NEET PYQ.

1 month ago | [YT] | 20

Fire Physics NBSir

Fire ઉપર કેમ જાય છે?
A) Gravity
B) Heat ઉપર જાય છે
C) Air નીચે જાય છે
D) Light

1 month ago | [YT] | 11

Fire Physics NBSir

વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર! 📢
Degree Engineering Admission 2026 હવે વિદ્યાર્થીઓ AI ની મદદ થી કોલેજ અને બ્રાન્ચ સિલેક્ટ કરી શકશે. આ નવી પ્રક્રિયા વિદ્યાર્થીઓને તેમના મેરિટ અને પસંદગી મુજબ યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરશે.
🗓️ 12મું પરિણામ આવ્યા પછી રજીસ્ટ્રેશન શરૂ થશે
⏳ વિદ્યાર્થીઓને પસંદગી માટે વધુ સમય મળશે
🤖 AI આધારિત માર્ગદર્શન
📊 પારદર્શક અને મેરિટ આધારિત એડમિશન પ્રક્રિયા
તમારા ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લો અને સમયસર અપડેટ રહો! 🚀
🔖
#Admission2026 #DegreeAdmission #AIAdmission #CollegeAdmission #StudentLife #EducationIndia #12મુંપરિણામ #CareerStart #AIinEducation #StudyUpdate #FutureGoals #HigherEducation #StudentNews #TrendingNow

1 month ago | [YT] | 79