એક ડગલુ સ્વસ્થ જીવન તરફ 👪

આ ચેનલ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અને સલાહ પ્રાપ્ત કરવા માટે સમર્પિત છે.

આ ચેનલ તમારા સ્વાસ્થ્ય માટે એક પ્રેરણા સ્ત્રોત છે. અમે આ ચેનલ પર સારવાર અને સ્વસ્થ જીવનશૈલીની સલાહ અને માર્ગદર્શન આપીશું, જે તમારા જીવનને વધુ સારું બનાવી શકે છે.

આ ચેનલ પર તમે આહાર, ફિટનેસ ટિપ્સ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત વિષયો માટે વિવિધ વિડિઓઝ મેળવી શકો છો.

સબ્સ્ક્રાઇબ કરો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારુ બનાવો.



HANUMANT CARE

📢📢*હવે રાજકોટમાં ઘરે બેઠા ફુલ બોડી હેલ્થ ચેકઅપ !* 📢 ‼️ 🔬*

🩺 *શું મળશે આ હેલ્થ પ્રોફાઈલ માં ?*

✅ 72થી વધુ ટેસ્ટ સાથે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ
✅ M.D.પેથોલોજી લેબોરેટરી 🔬
✅ ફ્રી ડૉક્ટર અને ડાયટ કન્સલ્ટેશન🩺
✅ફ્રી હોમ કલેક્શન વિઝીટ 💉
✅ વિશેષ ચેકઅપ:

💊 વિટામિન B12, વિટામીન D
🧫 લોહીના ટકા
🦵🏻સાંધાનો દુખાવો
🫀 લીવર, કિડની, હૃદય રોગ
🧬 કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઇરોઇડ
🩸 ફેટી લીવર, પાચનની તકલીફ ,હોર્મોન ચેકઅપ અને વધુ!

*💰 માત્ર ₹1499 માં✅*

*📞 Call Now: 94262 39777*

📍 હનુમંત હેલ્થ કેર – રાજકોટ

🌸 *તમારા પરિવારની સંભાળ લો –આજે જ ચેકઅપ બુક કરો*

2 months ago | [YT] | 0

HANUMANT CARE

પવિત્ર શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સહુને હાર્દિક શુભેચ્છાઓ 💐

1 year ago | [YT] | 2

HANUMANT CARE

હીટ સ્ટ્રોકના લક્ષણો અને રાહત મેળવવાના ઉપાયો.

2 years ago | [YT] | 2

HANUMANT CARE

ॐ सर्वे भवन्तु सुखिनः

सर्वे सन्तु निरामयाः।

2 years ago | [YT] | 2