જય શ્રી કૃષ્ણ 🙏 Soham katha youtube channel પર શ્રીમદ્ ભાગવત, રામાયણ, દેવી પુરાણ,અને શિવપુરાણની અનેક કથા ના વિડિયો છે. આ કથાઓ માનવ જીવનની આત્મિક પ્રગતિ અને ભગવાન સાથે જોડાણને વિશેષ રીતે જાણવામાં મદદ કરે છે. અમારા વિડિઓઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને ઘંટીનો બટન દબાવો, જેથી તમને દરેક નવી વિડિઓ પ્રાપ્ત થઈ શકે.
🪔 આધ્યાત્મિક પ્રેરણા - આ ચેનલ આધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરણાથી ભરપૂર છે, જે આપને આધ્યાત્મિક સ્થિતિની ઓરમાં લઈ જવાની મદદ કરે છે. જીવનની ઉત્કૃષ્ટતા અને સાર્થકતા માટે માર્ગદર્શન આપે છે.
કથા,સપ્તાહ,પારાયણ અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો માટે સંપર્ક કરો..
સૌરાષ્ટ્ર ના પ્રસિદ્ધ ભાગવત કથાકાર
શ્રી આશિષપ્રસાદ જોષી (B.A.LL.B.)
MO.9099438221
વિછીયા રોડ જલારામ કોમ્પ્લેક્સ third floor B2 જસદણ 360050


Soham Katha

🔱 હર હર મહાદેવ 🔱
પરમ પાવન હરિદ્વાર ધામમાં યોજાનાર
“સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ” ના આ દિવ્ય સંકલ્પમાં
આપ સૌ ભક્તજનોને હાર્દિક આમંત્રણ… 🙏
ભગવાન ભોળેનાથની અપર કૃપા પ્રાપ્ત કરવા,
શિવભક્તિનો અલૌકિક અનુભવ કરવા
અને ધર્મસેવામાં સહભાગી બનવા
આ પવિત્ર મહાસંકલ્પમાં જરૂર જોડાઓ.
🕉️ “ૐ નમઃ શિવાય” ના જાપ સાથે
ભક્તિ, સેવા અને શ્રદ્ધાનો અદભુત મહોત્સવ…
📍 હરિદ્વાર ધામ
🙏 શ્રી શિવ શક્તિ મહિલા મંડળ સુરત
🚩 બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ જસદણ
#HarHarMahadev #Shivling #PartheshwarShivling #Haridwar #Mahadev #ShivBhakti #SohamKatha #ShivMahapuran #SanatanDharma #OmNamahShivaya #GauSeva #ShivKatha #Bholenath #SpiritualIndia

1 month ago | [YT] | 8

Soham Katha

🕉️ હર હર મહાદેવ 🕉️
પરમ પાવન દેવભૂમિ હરિદ્વાર ખાતે ગંગા માતાના પવિત્ર તટ ઉપર દિવ્ય “શિવ મહાપુરાણ કથા " આ સંપૂર્ણ કથા તમે SOHAM KATHA youtube ચેનલ , અને ૐ બીમાર નથી ગૌશાળા youtube ચેનલ ઉપર લાઈવ જોઈ શકો છો🙏
📖 કથા સેવા અર્થે :
🐄 શ્રી બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ (જસદણ)
📅 તા. ૨૧/૫/૨૦૨૬ થી ૧/૬/૨૦૨૬ સુધી
📍 સ્થળ : મોક્ષધામ આશ્રમ, હરિદ્વાર
પૂજ્ય ભાર્ગવદાસ બાપુના પાવન સાનિધ્યમાં ભક્તિ, ગંગા આરતી અને મહાદેવની કૃપાનો અલૌકિક અનુભવ કરવાની સુવર્ણ તક… 🔱
આવો, કથા શ્રવણ કરીને જીવનને આધ્યાત્મિક ઉજાસથી ભરીએ… ✨
જય ગંગે માતા 🙏
જય શ્રી મહાદેવ 🔱
#શિવમહાપુરાણ #હરિદ્વાર #ગંગાઆરતી #મહાદેવ #શિવકથા #SOHAMKATHA #આશિષપ્રસાદજોશી #ભાર્ગવદાસબાપુ #ગૌસેવા #HarHarMahadev #Haridwar #ShivMahapuran #SanatanDharma

1 month ago | [YT] | 7

Soham Katha

જીવનના આ સુંદર દાંપત્ય માર્ગમાં આજે 11 વર્ષ પૂર્ણ થયા… 🙏💐
પ્રભુની અનંત કૃપા, માતાજી ના આશીર્વાદ અને પરસ્પરના પ્રેમ-વિશ્વાસથી આ સફર સતત પવિત્ર અને સુખમય બની રહી છે. ❤️
દાંપત્ય માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી,
પણ બે આત્માઓનું સંકલ્પ, સમર્પણ અને સહયાત્રા છે. ✨
પ્રાર્થના એટલી જ કે શ્રીહરિ કૃપાથી જીવનમાં સદાય પ્રેમ, શાંતિ, સમજણ અને ભક્તિ અખંડિત રહે. 🌸🙏
લગ્ન વર્ષગાંઠની હાર્દિક કૃતજ્ઞતા… 💑
॥ રાધે કૃષ્ણ ॥

1 month ago | [YT] | 13

Soham Katha

🙏 શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 🙏

પિતૃ મોક્ષાર્થે ભોજાણી પરિવાર દ્વારા આયોજિત
આ પાવન શ્રીમદ ભાગવત કથામાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે 🙏

📅 તા. ૪ એપ્રિલ ૨૦૨૬ થી ૧૦ એપ્રિલ ૨૦૨૬
📍 સ્થળ: ભોજાણી પરિવાર, ગામ – વાકીયા

🎙 કથાવ્યાસ:
સુપ્રસિદ્ધ કથાવાચક
પૂ. શ્રી આશિષપ્રસાદ જોષી (B.A.LL.B.)

✨ આવો, ભગવાન શ્રીકૃષ્ણની અમૃતમય કથા નો લાભ લઈએ અને જીવનને પવિત્ર બનાવીએ ✨

📞 સંપર્ક: 9099438221

🔔 SOHAM KATHA ને Follow કરો વધુ આધ્યાત્મિક વિડિઓ માટે

#BhagwatKatha #ShrimadBhagwat #SohamKatha #AshishPrasadJoshi #KrishnaKatha #SpiritualIndia #Bhakti #SanatanDharma #KathaMahotsav #HariKatha #GujaratiKatha #Devotional

2 months ago | [YT] | 4

Soham Katha

🙏 શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 🙏

પિતૃ મોક્ષાર્થે ભોજાણી પરિવાર દ્વારા આયોજિત
આ પાવન શ્રીમદ ભાગવત કથામાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે 🙏

📅 તા. ૪ એપ્રિલ ૨૦૨૬ થી ૧૦ એપ્રિલ ૨૦૨૬
📍 સ્થળ: ભોજાણી પરિવાર, ગામ – વાડિયા

🎙 કથાવ્યાસ:
સુપ્રસિદ્ધ કથાવાચક
પૂ. શ્રી આશિષપ્રસાદ જોષી (B.A.LL.B.)

✨ આવો, ભગવાન શ્રીકૃષ્ણની અમૃતમય કથા નો લાભ લઈએ અને જીવનને પવિત્ર બનાવીએ ✨

📞 સંપર્ક: 9099438221

🔔 SOHAM KATHA ને Follow કરો વધુ આધ્યાત્મિક વિડિઓ માટે

#BhagwatKatha #ShrimadBhagwat #SohamKatha #AshishPrasadJoshi #KrishnaKatha #SpiritualIndia #Bhakti #SanatanDharma #KathaMahotsav #HariKatha #GujaratiKatha #Devotional

2 months ago | [YT] | 7

Soham Katha

ભગવાનની કૃપાથી 6 લાખ Views 💫
આ તો હજી શરૂઆત છે 🙏

4 months ago | [YT] | 11

Soham Katha

🌺🔱 ૐ નમઃ શિવાય 🔱🌺
ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવ અસીમ કૃપા થી પાવન શિવકથા મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
શિવભક્તિ, વૈરાગ્ય અને આત્મશાંતિના અમૃતરસમાં ભીંજાવા આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ.
પરિવાર સાથે આવીને આ દિવ્ય ક્ષણોના સાક્ષી બનો.
🪷વક્તા : સુપ્રસિદ્ધ કથાકાર શ્રી આશિષ પ્રસાદ જોષી (B.A.LL.B)
✨ હર હર મહાદેવ ✨

5 months ago | [YT] | 6

Soham Katha

ઉતરાયણ એટલે માત્ર સૂર્યની દિશા બદલાય એ નથી,
પણ મનની દિશા પણ સકારાત્મકતા તરફ વળે એનું નામ ઉતરાયણ. 🌞🪁
સૂર્યનારાયણની કૃપાથી સૌના જીવનમાં
પ્રકાશ, શાંતિ અને ભક્તિ વધે એવી પ્રાર્થના. 🙏
મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
— શ્રી આશિષ પ્રસાદ જોશી
SOHAM KATHA
#MakarSankranti
#Uttarayan

5 months ago | [YT] | 18

Soham Katha

🌺 આગામી કથાના દિવ્ય આયોજન 🌺
શિવ મહાપુરાણ | શ્રીમદ ભાગવત | શ્રી દેવી ભાગવત
📿 ભક્તિ • ભાવ • સંસ્કાર • સત્સંગ
શ્રી આશિષ પ્રસાદ જોશી દ્વારા
વિવિધ સ્થળોએ થનારી દિવ્ય કથાઓમાં
આપ સૌ ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ 🙏
📞 કથા આયોજન માટે સંપર્ક : 9099438221
📺 બધી કથાઓ લાઈવ જોવા
SOHAM KATHA YouTube ચેનલ Subscribe કરો
✨ જય શિવ શંકર | જય શ્રીકૃષ્ણ | જય માતાજી ✨
🔖 Hashtags (Instagram Reach માટે)
#SohamKatha
#ShivMahapuran
#ShrimadBhagwatKatha
#DeviBhagwat
#BhagwatKatha
#ShivKatha

5 months ago | [YT] | 15