JivanDarpanStory

નમસ્કાર મિત્રો, "જીવન દર્પણ સ્ટોરી" ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે.

આ ચેનલ એક અરીસો છે આપણા સમાજ અને સંબંધોનો. અહીં અમે પ્રસ્તુત કરીએ છીએ:
પારિવારિક ડ્રામા: ઘર-ઘરની વાર્તાઓ જે આપણને વિચારી કરતા કરી દે.
AITA (કોણ ખોટું?): સામાજિક ગૂંચવણો અને નૈતિક પ્રશ્નો પર ચર્ચા.
સંબંધોની સમજ: પિતા-પુત્ર, સાસુ-વહુ અને પતિ-પત્નીના સંબંધોના વિવિધ પાસાઓ.

અમારો હેતુ માત્ર મનોરંજન જ નહીં, પણ વાર્તાઓના માધ્યમથી સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવવાનો છે. જો તમને અમારી વાર્તાઓ ગમે, તો ચેનલને Subscribe જરૂર કરજો.


JivanDarpanStory

કેમ ખરું ને !? તમારો અભિપ્રાય કોમેન્ટ માં જણાવશો.

3 days ago | [YT] | 7

JivanDarpanStory

લાખો કમાતી ગાય જેવી સીધી વહું ને વાસી જમવાનું આપ્યું, પછી પતિ અને સાસુ ને તેમની સંપત્તિ પચાવી પાડતાં અને પોતાનો પતિ બીજી સ્ત્રી ને પ્રેમ કરે છે! આવું જાણી ને ગાય માંથી સિંહણ બનીને કેવી રીતે બદલો લીધો? તે આજના વિડિયો માં જુઓ, બપોરે ૧:૩૦ વાગ્યે હાજર રહેજો.. નિલમ નો ઘટસ્ફોટ જોવા માટે

6 days ago | [YT] | 20