AIR News Gujarat

This is the official YouTube Channel of Regional News Unit, Akashvani, Ahmedabad, Gujarat


AIR News Gujarat

#Bhavnagar #Annpurti


ભાવનગરમાં રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું કેન્દ્રીય મંત્રી નીમુબેન અને ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ

1 year ago | [YT] | 6

AIR News Gujarat

#Delhi #AAPDelhi


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનાં હોદ્દા પરથી રાજીનામું આપ્યુ


આજે સાંજે #ArvindKejriwal એ લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને રાજીનામું સોંપ્યુ


હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા #Atishi દિલ્હીનું સુકાન સંભાળશે

1 year ago | [YT] | 7

AIR News Gujarat

#NewDelhi #prasarbharti #HindiDiwas2024


આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો



પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છેકે તમામ ભાષાઓનું સન્માન કરવાની સાથે સાથે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ

1 year ago | [YT] | 5

AIR News Gujarat

#Bangladesh #EkPedMaaKenNam
એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો

1 year ago | [YT] | 2

AIR News Gujarat

#AsianChampionsTrophy2024 #Hockey

હૉકીમાં, ભારતે હુલુનબુઇરખાતે યજમાન ચીનને એક શૂન્યથી હરાવીને પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી

#Congratulations

1 year ago (edited) | [YT] | 3

AIR News Gujarat

#Gandhinagar #REINVEST2024 #PrahladJoshi


ગાંધીનગરમાં યોજાયેલી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટની ચોથી આવૃત્તિમાં રોકાણકારોએ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32 લાખ 45 હજાર કરોડનાં રોકાણની પ્રતિબધ્ધતા કરી વ્યક્ત
:કેન્દ્રીયનવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી

1 year ago | [YT] | 2

AIR News Gujarat

#100DaysOfModi3 #100DaysOfModiGovt3 #farmers

મોદી સરકારે ખેડૂતોને માત્ર અન્ન પ્રદાતા જ નહીં પરંતુ રાષ્ટ્ર માટે ઊર્જા અને ખાતર પ્રદાતા બનાવ્યા

Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India Narendra Modi PMO India

1 year ago | [YT] | 1

AIR News Gujarat

#100DaysOfModi3 #100DaysOfModiGovt3 #Farmers #digitaltechnologies #PMKisanSammanNidhi

🔸PM કિસાન નિધિના 17 મા હપ્તા હેઠળ 9.3 કરોડ ખેડૂતોને ₹ 20,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું

🔸ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેતીને આધુનિક બનાવાઈ

Narendra Modi PMO India Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India

1 year ago | [YT] | 1

AIR News Gujarat

#100DaysOfModi3 #100DaysOfModiGovt3

નાગરિક - પ્રથમ અભિગમ સાથે શાસન

▶️#UPS હેઠળ કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને 50% પેન્શનની ખાતરી

▶️કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો દ્વારા સરકારી નોકરીઓ માટે 15,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા


Narendra Modi PMO India Ministry of Labour and Employment, Government of India

1 year ago | [YT] | 0

AIR News Gujarat

#100DaysOfModi3 #100DaysOfModiGovt3 #newcriminallaws2024 #laddakh

સજા કરતાં ન્યાય પર ધ્યાન કેન્દ્રીત કરતાં ત્રણ નવા ફોજદારી કાયદા ઘડવામાં આવ્યા


લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓનો ઉદય થયો

‪@NarendraModi‬ ‪@pmoindia‬

1 year ago | [YT] | 1