મકર સંક્રાંતિ એ ધર્મ અને પૂણ્યના કાર્ય માટે શ્રેષ્ઠ અવસર છે. આ પવિત્ર દિવસે દાન કરવાથી તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને શુભ પરિણામ મળે છે. શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટને તમારું યોગદાન આપો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાઓ.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કાલુપુર દ્વારા એક શ્રેષ્ઠ કાર્ય કરવા માં આવીયુ છે. જેને આપણે સૌ કોઈ એ બિરદાવવુ જોઈએ.
સંપ્રદાયના 2 સાધુઓ ને ભગવાન ની આન્ના બહાર જઈ ને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે Instagram, YouTube અને Facebook ના રવાડે ચડી ને પોતા અને સંપ્રદાય નું અહિત કરી રહ્યા હતા ત્યારે તેવો ને ત્યાગી ની યાદી મા થી બહાર કરવા મા આવીયા છે.
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
MUST WATCH PODCAST OF NRUGENDRA PRASAD MAHARAJ
11 months ago | [YT] | 1
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
મકર સંક્રાંતિના પાવન પ્રસંગે દાનનું મહત્ત્વ
મકર સંક્રાંતિ એ ધર્મ અને પૂણ્યના કાર્ય માટે શ્રેષ્ઠ અવસર છે. આ પવિત્ર દિવસે દાન કરવાથી તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને શુભ પરિણામ મળે છે. શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટને તમારું યોગદાન આપો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાઓ.
વધુ માહિતી માટે સંપર્ક કરો: www.donation.svg.org
#મકરસંક્રાંતિ
#દાનનુમહત્ત્વ
#SVGTrust
1 year ago | [YT] | 15
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
યૂરોપ ના સૌ પ્રથમ વડતાલ ધામ પિનર (લંડન) મંદિર માં સમગ્ર ધર્મકુળ ની પાવન ઉપસ્થિતિ
પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી.
1 year ago | [YT] | 39
View 3 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
પુરણ ચંદ્ર | Full Moon 🌝
1 year ago | [YT] | 3
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
કાલુપુર સ્વામિનારાયણ મંદિર માં દેવો ને દાડમ નો અન્નકૂટ
1 year ago | [YT] | 22
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
1 year ago | [YT] | 2
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
ઈશ્વર તમારે પક્ષે છે કે નહી એ ચિંતા છોડી
તમે ઈશ્વરને પક્ષે છો| કે કેમ તેની ચિંતા કરો.
1 year ago | [YT] | 24
View 0 replies
Sarvopari Shree Hari | સર્વોપરી શ્રી હરિ
શ્રી સ્વામિનારાયણ મંદિર - કાલુપુર દ્વારા એક શ્રેષ્ઠ કાર્ય કરવા માં આવીયુ છે. જેને આપણે સૌ કોઈ એ બિરદાવવુ જોઈએ.
સંપ્રદાયના 2 સાધુઓ ને ભગવાન ની આન્ના બહાર જઈ ને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે Instagram, YouTube અને Facebook ના રવાડે ચડી ને પોતા અને સંપ્રદાય નું અહિત કરી રહ્યા હતા ત્યારે તેવો ને ત્યાગી ની યાદી મા થી બહાર કરવા મા આવીયા છે.
સ્વામી અનુપમદાસ તથા સ્વામી પ્રેમસ્વરૂપદાસ
તમારું આ વિષય ઉપર શું કેવું છે?
1 year ago | [YT] | 24
View 5 replies
Load more