જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. શંકર ભગવાનનું શિવાલય જે પ્રમાણે નંદિ વગરનું હોતું નથી તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. ભક્ત વગર ભગવાન અધૂરા એ ભાવનું દર્શન આ ઘટના પરથી થાય છે.
"પુરુષોત્તમ" ઉત્તરકાંડ માં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિનિપુણ વગેરે વિશેષણોથી સંબોધે છે, એ ઉપરથી જ તેમની ઉચતમ યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન સીતાની શોધ કરીને આવ્યા ત્યારે શ્રી રામ કહે છે, “ હનુમાન ! તારા મારા ઉપર અગણિત ઉપકાર છે તેને માટે મારા એક-એક પ્રાણ કાઢીને આપીશ તો પણ ઓછા જ પડશે કારણ કે તારો મારા ઉપરને પ્રેમ પંચપ્રાણ કરતાં પણ વિશેષ છે,
ધન્ય એ હનુમાને કે જેને વાનર હોવા છતાં પણ પ્રભુએ સ્વમુખથી "પુરુષોત્તમ" ની પદવી આપીને પોતાની જોડે સ્થાન આપ્યું .
હનુમાન જયંતી ઊજવાય છે કારણ કે તેમણે પોતાના આંતરિક અને બાહ્ય(આંતબાહ્ય) શત્રુઓ પર જય મેળવ્યો હતો. ઇન્દ્રજીત જેવા બાહ્ય શત્રુને તો એ હનુમાને જીત્યા જ પણ મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ અસુર પર પણ તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો.
હનુમાન બળ, બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. તેમને અગિયારમા વ્યાકરણકાર અને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. તેમનામાં જબરદસ્ત વિદ્વત્તા હતી. તેમની વકતૃત્વશક્તિ પણ અજબ હતી. હનુમાનની વાણીમાંથી જાણે જ્ઞાનનિષ્ઠ વૈચારિક પ્રવાહ અને સરળ છતાં પણ અર્થગંભીર ભાષાપ્રવાહ વહી રહ્યો ન હોય તેમ સાંભળનારને લાગતું.
હનુમાનને માનસશાસ્ત્રને ઘણો ઉંડો અભ્યાસ હતો . તેમની મુત્સદ્દીગીરી અને વિદ્વત્તા ઉપર રામનો પણ અદ્દભુત વિશ્વાસ હતો. તેના માં માણસને પરખવાની અદભુત શક્તિ હતી.
"સુંદરકાંડ" હનુમાનજી પાસે સ્વતંત્ર બુદ્ધિ અને પ્રજ્ઞાશકિત હતી. અશોક વાટિકામાં આત્મહત્યાને માટે પ્રવૃત્ત થયેલી સીતાને પ્રભુ રામના સમાચાર આપતાં પહેલાં તેમણે ઝાડ પાછળ ઊભા રહીને ઈશ્વાકુ કુળનું વર્ણન શરૂ કર્યું. આ રીતે હનુમાને માનસિક ભૂમિકા તૈયાર કરીને સીતાના હૃદયમાં વિશ્વાસ નિર્માણ કર્યો છે, ત્યાર બાદ જ રામદૂત તરીકે પોતાને પરિચય આપ્યો છે.
લંકા - દહન એ કંઈ હનુમાનની મરકટ લીલા ન હતી, પણ રાજકારણ વિશારદ થયેલનું પૂર્ણ વિચારથી કરેલું કૃત્ય હતું. લંકા દહનમાં પૂર્ણ રાજનીતિ છે, તે દ્વારા તેમણે લંકાની રાક્ષસ પ્રજાને આત્મપ્રત્યય ખલાસ કર્યો. લંકા - દહન કરીને હનુમાને યુદ્ધનું અડધુ કામ પૂરું કર્યું છે.
હનુમાનજી ચલે ના શ્રી રામ કે બીના, શ્રી રામ ચલે ના શ્રી હનુમાજી કે બીના.
હનુમાનનો દાસભાવ પણ અતિ ઉત્કૃષ્ટ છે . રામ હનુમાનને પૂછે છે કે, “ તને શું જોઈએ છે ? ' ત્યારે, ‘ મને તમારા પરથી પ્રેમ ભક્તિ ઓછી ન થાય તથા રામ સિવાય બીજે ભાવ નિર્માણ ન થાય એટલું જ જોઈએ છે. ” એવો જવાબ તે આપે છે.
શ્રી રામ અને શ્રી હનુમાજી ની જોડી અવિભાજ્ય છે. હનુમાને પોતાને રામના દાસ તરીકે ઓળખાવતા. હનુમાન એટલે દાસ્ય ભક્તિનો આદર્શ. હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ ! ભક્તિ અને શક્તિનો સુભગ સંગમ ! રામની સેવા કરવામાં પ્રાણ પાથરી દેવાની જરૂર પડે તો તે માટેની તેમની તૈયારી હતી.
આજે ઠેર ઠેર રાવણે અને કુંભકર્ણો જાગ્યા છે. આ સમયે રામનું કામ કરનાર હનુમાનની જરૂર છે . રાવણ વિચારો અને વૃત્તિઓનું દહન કરનાર વીર – મારુતિની જરૂર છે. રામની સંસ્કૃતિનું રક્ષણ કરનાર દાસ – મારુતિ આજનો સમાજ માગી રહ્યો છે. તેવા થવા પ્રયત્ન કરનારને જ હનુમાનજયંતી ઊજવવાનો અધિકાર છે. આપણે તો આજે બે પૈસાના તેલમાં અને એક આનાની માળામાં હનુમાનની કિંમત કરી નાખી છે ! શનિવારે આટલું અર્પણ કરી, સિંદૂરનું ટપકું લમણે કરવામાં આપણી બધી ભક્તિ જાણે આવી જાય છે ! રામના સેવકો અને રામના સૈનિકેની જે સમયમાં જરૂર છે ત્યારે આપણે સૂતેલા રહીશું તો નહીં ચાલે . આપણે ઊઠવું પડશે, જાગવું પડશે, હનુમાનની જેમ રામ -કાર્ય માટે કટિબદ્ધ થવું પડશે.

આજે ચૈત્ર સુદ નવમી . હિન્દુ સંસ્કૃતિના આદર્શ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્મદિવસ . આપણા શાસ્ત્ર મુજબ તો ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં જન્મેલા હતા . પરંતુ આજે કોરોનાના કહેરના કારણે શ્રી રામ જેલમાં જન્મ્યા હોય તેવી અનુભૂતિ થઇ . સમજણમાં આવ્યા પછી પહેલી વખત આજના દિવસે રામજી મંદિરની ઝાલર પ્રત્યક્ષ સાંભળવા ન મળી . જેવી રામની ઇચ્છા , કારણ કે પરિસ્થિતિ જ એવી ઉભી થઇ છે કે મર્યાદામાં રહ્યા વગર ચાલે તેમ નથી. મર્યાદા પુરૂષોત્તમ રામજીના જન્મદિવસે આપણે પણ હાલના સંજોગોને આધીન કેટલીક મર્યાદાઓ પાળવા વચનબધ્ધ થઇએ તેવી અપેક્ષા અને સમયની માંગ છે. જેવી કે ,
માત્ર અને માત્ર અનિવાર્ય સંજોગી સિવાય જેમ પ્રધાનમંત્રીશ્રીએ અનુરોધ કરેલ છે તેમ આપણા ઘરની લક્ષ્મણરેખાની મર્યાદામાં જ રહીએ.
કોરોના સામેની આપણી લડાઇ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે ત્યારે આવનારા દિવસોમાં તેને સહેજ પણ હળવાશથી ન લઇએ.
આપણે સેવા કાર્યો કરતાં એટલું યાદ રાખીએ કે આપણી લડાઇના કેન્દ્રમાં કોરોના છે . તે અન્નક્ષેત્રોમાં તબદીલ ન થઇ જાય . કારણ કે મોટા રસોડા ચલાવવામાં વધુ લોકોના ટોળાં ભેગા થઇ કોરોનાને આપણી ઉપર પ્રહાર કરવાની તક આપે તેવી શકયતા છે . આપણે સેવા ચોક્કસ કરીએ પણ તબીબી મર્યાદાઓના પાલન સાથે કરીએ તે પણ જરૂરી છે.
સરકાર અને તંત્રની મર્યાદાઓને સમજીએ . બધુ જ સરકાર આપે અને તેનો હિસાબ પણ ન માંગે તે માનસિકતામાંથી લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ.
આજના દિવસે સૌ પોત પોતાની મર્યાદામાં રહે એ જ સમયની જરૂરિયાત છે . જરા વિચારો કે આજે જેમનો જન્મદિવસ છે તે શ્રીરામને એક સમયે અયોધ્યાની ગાદી ઉપર આરૂઢ થવાની બધી તૈયારી થયા પછી ગણતરીના કલાકોમાં જો ભાગ્યનું ચક્ર એવુ ફર્યું કે રાજગાદીના બદલે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો . રાજગાદીના બદલે યૌદ વર્ષનો વનવાસ જેમણે સહજતાથી સ્વીકાર્યો હતો એવા શ્રી રામને આપણે આદર્શ માનતા હોઇએ તો તેમના વારસદારો તરીકે એક વાયરસને હરાવવા થોડા દિવસ ઘરવાસ ન ભોગવી શકીએ ?
અમે તમને જણાવવામાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે ગુડિપડવાના દિવસે એટલે કે ૧૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ, 'સ્વાધ્યાય પરિવાર' ના ભાવગીતોની મોબાઇલ એપ્લિકેશન 'નિધાનમ' બધા સ્વાધ્યાય પરિવાર ના ભાઈઓ-બહેનો માટે ઉપલબ્ધ કરી છે. ચાર સરળ પદ્ધતિ દ્વારા, તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને ભાવગીતોનો આનંદ માણી શકો છો.
૧. એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:👉bit.ly/Nidhanam,
૨. એપ પર મોબાઈલ નંબર રજિસ્ટર કરો, ચકાસવા માટે સેમ્પલ ભાવગીત વગાડવું, જો ગીત તમારા મોબાઈલમાં વાગ્યું હોય તો ચુકવણી માટે સફળતાપૂર્વક આગળ વધો. જો તમારા મોબાઈલ માં સેમ્પલ ભાવગીત નથી વાગતું, તો ચુકવણી ન કરો, તો તમારા ફોનમાં એપ્લિકેશન ચાલશે નહીં એટલે કે તમારો ફોન એપ્લિકેશન ને અનુરૂપ નથી એમ કહી શકાય,
૩. www.nidhanam.org પર ચૂકવણી કરો,
👉૬ મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે Rs.૧૭૫.00 👉૧૨ મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે Rs.૨૭૫.00
૪ . સૌથી સુંદર ભાવગીતોનો આનંદ માણો.
આ સંદર્ભમાં, વિગતવાર માહિતી સાથેની પીડીએફ(#PDF) ફાઇલમાં આપવામાં આવે છે તેના દ્વારા તમે સમજી શકો છો, સરળતાથી સમજી શકાય તેથી અમે એક નાનો વિડિઓ પણ બનાવ્યો છે.
''Swadhyay''- Self-study is essential for longevity.
दीर्घायु के लिए स्वाध्याय आवश्यक है।
Oxford Dictionary में Health का शाब्दिक अर्थ " शरीर , मस्तिष्क तथा आत्मा से पुष्ट होना '' शरीर उतना ही पुष्ट होगा और मस्तिष्क के पुष्ट होने का एक ही उपाय है - ज्ञानवृद्धिशास्त्र कारों ने भी ज्ञान वृद्धि को ही अमरता का साधन कहा है भारतीय ऋषि मुनियों का दीर्घ जीवन इस बात का प्रत्यक्ष प्रमाण है । अमेरिका में दो वैज्ञानिकों डॉक्टर ग्रानिक और डॉक्टर वीरेन बहुत दिनों तक अनुसंधान करने पर इस निष्कर्ष पर पहुंचे हैं कि ज्ञान वृद्धि और आयु का घनिष्ठ संबंध है । उन्होंने यह अनुसंधान 92 और इस आयु के ऊपर जितने भी लोग अधिक पढ़ने वाले थे उन पर किया था वह दीर्घजीवी थे।जो 50 की आयु पार करने के बाद पढ़ना बंद कर देते हैं उनका ज्ञान नष्ट होने लगता है वे जल्दी ही मृत्यु के ग्रास बन जाते हैं । दोनों स्वास्थ्य विशेषज्ञों का मथ है के मस्तिष्क जितना पढ़ता है उसमें चिंतन शक्ति में वृद्धि आती है । जितना सोचता विचार ता है उसका नाड़ी संस्थान उतना तीव्र रहता है । क्योंकि नाड़ी संस्थान की सक्रियता से ही शरीर के अव्यव क्रियाशील होते हैं। मस्तिष्क जितना क्रियाशील होगा शरीर उतना ही क्रियाशील होगा मस्तिष्क के मंद पड़ते ही शरीर के अंग शिथिल होने लगते हैं इसलिए दीर्घ जीवी होने के लिए स्वाध्याय आवश्यक है ।
The Spiritual Revolution
Utsav Darshan: Hanuman Jayanti | ઉત્સવ દર્શન: હનુમાન જયંતી
જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. શંકર ભગવાનનું શિવાલય જે પ્રમાણે નંદિ વગરનું હોતું નથી તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. ભક્ત વગર ભગવાન અધૂરા એ ભાવનું દર્શન આ ઘટના પરથી થાય છે.
"પુરુષોત્તમ"
ઉત્તરકાંડ માં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિનિપુણ વગેરે વિશેષણોથી સંબોધે છે, એ ઉપરથી જ તેમની ઉચતમ યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન સીતાની શોધ કરીને આવ્યા ત્યારે શ્રી રામ કહે છે, “ હનુમાન ! તારા મારા ઉપર અગણિત ઉપકાર છે તેને માટે મારા એક-એક પ્રાણ કાઢીને આપીશ તો પણ ઓછા જ પડશે કારણ કે તારો મારા ઉપરને પ્રેમ પંચપ્રાણ કરતાં પણ વિશેષ છે,
ધન્ય એ હનુમાને કે જેને વાનર હોવા છતાં પણ પ્રભુએ સ્વમુખથી "પુરુષોત્તમ" ની પદવી આપીને પોતાની જોડે સ્થાન આપ્યું .
હનુમાન જયંતી ઊજવાય છે કારણ કે તેમણે પોતાના આંતરિક અને બાહ્ય(આંતબાહ્ય) શત્રુઓ પર જય મેળવ્યો હતો. ઇન્દ્રજીત જેવા બાહ્ય શત્રુને તો એ હનુમાને જીત્યા જ પણ મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ અસુર પર પણ તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો.
હનુમાન બળ, બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. તેમને અગિયારમા વ્યાકરણકાર અને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. તેમનામાં જબરદસ્ત વિદ્વત્તા હતી. તેમની વકતૃત્વશક્તિ પણ અજબ હતી. હનુમાનની વાણીમાંથી જાણે જ્ઞાનનિષ્ઠ વૈચારિક પ્રવાહ અને સરળ છતાં પણ અર્થગંભીર ભાષાપ્રવાહ વહી રહ્યો ન હોય તેમ સાંભળનારને લાગતું.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥
હનુમાનને માનસશાસ્ત્રને ઘણો ઉંડો અભ્યાસ હતો . તેમની મુત્સદ્દીગીરી અને વિદ્વત્તા ઉપર રામનો પણ અદ્દભુત વિશ્વાસ હતો. તેના માં માણસને પરખવાની અદભુત શક્તિ હતી.
"સુંદરકાંડ"
હનુમાનજી પાસે સ્વતંત્ર બુદ્ધિ અને પ્રજ્ઞાશકિત હતી. અશોક વાટિકામાં આત્મહત્યાને માટે પ્રવૃત્ત થયેલી સીતાને પ્રભુ રામના સમાચાર આપતાં પહેલાં તેમણે ઝાડ પાછળ ઊભા રહીને ઈશ્વાકુ કુળનું વર્ણન શરૂ કર્યું. આ રીતે હનુમાને માનસિક ભૂમિકા તૈયાર કરીને સીતાના હૃદયમાં વિશ્વાસ નિર્માણ કર્યો છે, ત્યાર બાદ જ રામદૂત તરીકે પોતાને પરિચય આપ્યો છે.
લંકા - દહન એ કંઈ હનુમાનની મરકટ લીલા ન હતી, પણ રાજકારણ વિશારદ થયેલનું પૂર્ણ વિચારથી કરેલું કૃત્ય હતું. લંકા દહનમાં પૂર્ણ રાજનીતિ છે, તે દ્વારા તેમણે લંકાની રાક્ષસ પ્રજાને આત્મપ્રત્યય ખલાસ કર્યો. લંકા - દહન કરીને હનુમાને યુદ્ધનું અડધુ કામ પૂરું કર્યું છે.
હનુમાનજી ચલે ના શ્રી રામ કે બીના,
શ્રી રામ ચલે ના શ્રી હનુમાજી કે બીના.
હનુમાનનો દાસભાવ પણ અતિ ઉત્કૃષ્ટ છે . રામ હનુમાનને પૂછે છે કે, “ તને શું જોઈએ છે ? ' ત્યારે, ‘ મને તમારા પરથી પ્રેમ ભક્તિ ઓછી ન થાય તથા રામ સિવાય બીજે ભાવ નિર્માણ ન થાય એટલું જ જોઈએ છે. ” એવો જવાબ તે આપે છે.
શ્રી રામ અને શ્રી હનુમાજી ની જોડી અવિભાજ્ય છે.
હનુમાને પોતાને રામના દાસ તરીકે ઓળખાવતા. હનુમાન એટલે દાસ્ય ભક્તિનો આદર્શ. હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ ! ભક્તિ અને શક્તિનો સુભગ સંગમ ! રામની સેવા કરવામાં પ્રાણ પાથરી દેવાની જરૂર પડે તો તે માટેની તેમની તૈયારી હતી.
આજે ઠેર ઠેર રાવણે અને કુંભકર્ણો જાગ્યા છે. આ સમયે રામનું કામ કરનાર હનુમાનની જરૂર છે . રાવણ વિચારો અને વૃત્તિઓનું દહન કરનાર વીર – મારુતિની જરૂર છે. રામની સંસ્કૃતિનું રક્ષણ કરનાર દાસ – મારુતિ આજનો સમાજ માગી રહ્યો છે. તેવા થવા પ્રયત્ન કરનારને જ હનુમાનજયંતી ઊજવવાનો અધિકાર છે. આપણે તો આજે બે પૈસાના તેલમાં અને એક આનાની માળામાં હનુમાનની કિંમત કરી નાખી છે ! શનિવારે આટલું અર્પણ કરી, સિંદૂરનું ટપકું લમણે કરવામાં આપણી બધી ભક્તિ જાણે આવી જાય છે ! રામના સેવકો અને રામના સૈનિકેની જે સમયમાં જરૂર છે ત્યારે આપણે સૂતેલા રહીશું તો નહીં ચાલે . આપણે ઊઠવું પડશે, જાગવું પડશે, હનુમાનની જેમ રામ -કાર્ય માટે કટિબદ્ધ થવું પડશે.
ૐ જય હનુમંત🙏
અહીં ક્લિક કરો: 👉bit.ly/utsav-darshan-hanuman-jayanti
#utsavdarshan #hanumanjayanti #ઉત્સવદર્શન #હનુમાનજયંતી
5 years ago | [YT] | 2
View 0 replies

5 years ago (edited) | [YT] | 3
View 0 replies
The Spiritual Revolution
કોરીના અને મર્યાદા ( રામનવમી )
મિત્રો , સોને રામનવમીની શુભેચ્છાઓ ,
આજે ચૈત્ર સુદ નવમી . હિન્દુ સંસ્કૃતિના આદર્શ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્મદિવસ . આપણા શાસ્ત્ર મુજબ તો ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં જન્મેલા હતા . પરંતુ આજે કોરોનાના કહેરના કારણે શ્રી રામ જેલમાં જન્મ્યા હોય તેવી અનુભૂતિ થઇ . સમજણમાં આવ્યા પછી પહેલી વખત આજના દિવસે રામજી મંદિરની ઝાલર પ્રત્યક્ષ સાંભળવા ન મળી . જેવી રામની ઇચ્છા , કારણ કે પરિસ્થિતિ જ એવી ઉભી થઇ છે કે મર્યાદામાં રહ્યા વગર ચાલે તેમ નથી. મર્યાદા પુરૂષોત્તમ રામજીના જન્મદિવસે આપણે પણ હાલના સંજોગોને આધીન કેટલીક મર્યાદાઓ પાળવા વચનબધ્ધ થઇએ તેવી અપેક્ષા અને સમયની માંગ છે. જેવી કે ,
માત્ર અને માત્ર અનિવાર્ય સંજોગી સિવાય જેમ પ્રધાનમંત્રીશ્રીએ અનુરોધ કરેલ છે તેમ આપણા ઘરની લક્ષ્મણરેખાની મર્યાદામાં જ રહીએ.
કોરોના સામેની આપણી લડાઇ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે ત્યારે આવનારા દિવસોમાં તેને સહેજ પણ હળવાશથી ન લઇએ.
આપણે સેવા કાર્યો કરતાં એટલું યાદ રાખીએ કે આપણી લડાઇના કેન્દ્રમાં કોરોના છે . તે અન્નક્ષેત્રોમાં તબદીલ ન થઇ જાય . કારણ કે મોટા રસોડા ચલાવવામાં વધુ લોકોના ટોળાં ભેગા થઇ કોરોનાને આપણી ઉપર પ્રહાર કરવાની તક આપે તેવી શકયતા છે . આપણે સેવા ચોક્કસ કરીએ પણ તબીબી મર્યાદાઓના પાલન સાથે કરીએ તે પણ જરૂરી છે.
સરકાર અને તંત્રની મર્યાદાઓને સમજીએ . બધુ જ સરકાર આપે અને તેનો હિસાબ પણ ન માંગે તે માનસિકતામાંથી લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ.
આજના દિવસે સૌ પોત પોતાની મર્યાદામાં રહે એ જ સમયની જરૂરિયાત છે . જરા વિચારો કે આજે જેમનો જન્મદિવસ છે તે શ્રીરામને એક સમયે અયોધ્યાની ગાદી ઉપર આરૂઢ થવાની બધી તૈયારી થયા પછી ગણતરીના કલાકોમાં જો ભાગ્યનું ચક્ર એવુ ફર્યું કે રાજગાદીના બદલે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો . રાજગાદીના બદલે યૌદ વર્ષનો વનવાસ જેમણે સહજતાથી સ્વીકાર્યો હતો એવા શ્રી રામને આપણે આદર્શ માનતા હોઇએ તો તેમના વારસદારો તરીકે એક વાયરસને હરાવવા થોડા દિવસ ઘરવાસ ન ભોગવી શકીએ ?
👉 વધુ માહિતી માટે:bit.ly/utsav-darshan-ram-navami
5 years ago | [YT] | 3
View 0 replies
The Spiritual Revolution
જય યોગેશ્વર.
અમે તમને જણાવવામાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે ગુડિપડવાના દિવસે એટલે કે ૧૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ, 'સ્વાધ્યાય પરિવાર' ના ભાવગીતોની મોબાઇલ એપ્લિકેશન 'નિધાનમ' બધા સ્વાધ્યાય પરિવાર ના ભાઈઓ-બહેનો માટે ઉપલબ્ધ કરી છે. ચાર સરળ પદ્ધતિ દ્વારા, તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને ભાવગીતોનો આનંદ માણી શકો છો.
૧. એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:👉bit.ly/Nidhanam,
૨. એપ પર મોબાઈલ નંબર રજિસ્ટર કરો, ચકાસવા માટે સેમ્પલ ભાવગીત વગાડવું, જો ગીત તમારા મોબાઈલમાં વાગ્યું હોય તો ચુકવણી માટે સફળતાપૂર્વક આગળ વધો. જો તમારા મોબાઈલ માં સેમ્પલ ભાવગીત નથી વાગતું, તો ચુકવણી ન કરો, તો તમારા ફોનમાં એપ્લિકેશન ચાલશે નહીં એટલે કે તમારો ફોન એપ્લિકેશન ને અનુરૂપ નથી એમ કહી શકાય,
૩. www.nidhanam.org પર ચૂકવણી કરો,
👉૬ મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે Rs.૧૭૫.00
👉૧૨ મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે Rs.૨૭૫.00
૪ . સૌથી સુંદર ભાવગીતોનો આનંદ માણો.
આ સંદર્ભમાં, વિગતવાર માહિતી સાથેની પીડીએફ(#PDF) ફાઇલમાં આપવામાં આવે છે તેના દ્વારા તમે સમજી શકો છો, સરળતાથી સમજી શકાય તેથી અમે એક નાનો વિડિઓ પણ બનાવ્યો છે.
👉 હિન્દી વિડિઓ માટે: bit.ly/videoforhindi
👉 અંગ્રેજી વિડિઓ માટે:
bit.ly/videosforenglish
જય યોગેશ્વર🙏
નિર્મલ નિકેતન
સાદર પ્રણામ,
વિનોદ એસ.પાટીલ
૦૭૫૮૮૬૧૩૫૪૦,
૦૯૨૨૫૩૧૯૯૯૦.
© copyright-Sat Vichar Darshan,Jeevan Sampada.
🙏Note: If the applications are not working properly, please look forward and wait for the update.🙏
#nidhanam #application #apps #Swadhyayparivarbhavgeet
5 years ago | [YT] | 2
View 0 replies
The Spiritual Revolution
।। गीत गुंजन तारु अनोखु ।।
दादा आपे अमारा शुष्क जीवनमां भावना वारी वहाव्या अने हृदयमां भावतणा झरणा गीतरुपे अहीं वहया,
त्रिकाल संध्या नां मंत्रो भावगीत रुपे गणगणता कर्या ,
बाल गुंजननां नाना बालुडाने बा सं के नी समजण आपी संस्कार रेडी ,
जीवननी पगथारे ऋषिनो राह आप्यो तमे त्यारे तीर्थयात्रा करवा जुओ चाली वणझार यात्राने धाम,
त्रिवेणी तट पर त्रण दिवस जहान्वी पूजन कराव्युं वाक् गंगा वहावी,
आपनां अमृत महोत्सवे अमृतंगमय नां सूर एवा गुंज्या मुंबई थनगनी उठयुं,
दादा आपनी आंगडी जाली गामनां आंगणे अमृतालयम् मां बीराज्या योगेश्वर त्यांथी महारथोजायतेनां पडघम सांभरी क्षत्रियो जागी उठया,
दादानाम दिधिती ए सागरनी रेत पर साथिया पूर्या पगलानी छापमां दादा आपे दिवाली करावी अमारा जीवनमां त्यारे अमने पण थयु अमारु जीवन कंइ नथी न त्वया विना,
दादा आपे त्रण वातो पर विश्वास मूकी नमो युवाभ्यो कही प्रभुकार्य फरता कर्या साचा युवाननु सर्जन करी,
त्यारे दरीयानां पेटे जार नांखी माँ मत्स्यगंधानां सथवारे अल्लाबेली करतो मछवारो पापनो छोडी बापनो धंधो करतो थयो,
दादा आ भावगीत संग्रहमां आपनुं जीवन गायुं गवडावयुं अने समजायुं अमने सरलताथी,
छे अन अंत यात्रा आपनी बस आपनो प्रेम वह्या करे... बाल तरंगे.
#स्वाध्यायपरिवार #स्वाध्यायभावगीते #स्वाध्यायभावगीतहिंदी #स्वाध्यायभावगीतमाला #स्वाध्यायभावगीतपांडुरंगशास्त्री #स्वाध्यायपरिवारभावगीतmp3
👉Click here for more detail:www.swadhyay.website/2021/02/swadhyay-parivar-hind…
5 years ago | [YT] | 10
View 0 replies
The Spiritual Revolution
स्वाध्याय परीवार प्रतिकृति | Swadhay Parivar Pratikruti
👉 प्रतिकृति के सभी फोटो के लिए यहाँ क्लिक कीजिये:www.swadhyay.website/2019/11/...
5 years ago (edited) | [YT] | 27
View 2 replies
The Spiritual Revolution
''Swadhyay''- Self-study is essential for longevity.
दीर्घायु के लिए स्वाध्याय आवश्यक है।
Oxford Dictionary में Health का शाब्दिक अर्थ " शरीर , मस्तिष्क तथा आत्मा से पुष्ट होना '' शरीर उतना ही पुष्ट होगा और मस्तिष्क के पुष्ट होने का एक ही उपाय है - ज्ञानवृद्धिशास्त्र कारों ने भी ज्ञान वृद्धि को ही अमरता का साधन कहा है भारतीय ऋषि मुनियों का दीर्घ जीवन इस बात का प्रत्यक्ष प्रमाण है । अमेरिका में दो वैज्ञानिकों डॉक्टर ग्रानिक और डॉक्टर वीरेन बहुत दिनों तक अनुसंधान करने पर इस निष्कर्ष पर पहुंचे हैं कि ज्ञान वृद्धि और आयु का घनिष्ठ संबंध है । उन्होंने यह अनुसंधान 92 और इस आयु के ऊपर जितने भी लोग अधिक पढ़ने वाले थे उन पर किया था वह दीर्घजीवी थे।जो 50 की आयु पार करने के बाद पढ़ना बंद कर देते हैं उनका ज्ञान नष्ट होने लगता है वे जल्दी ही मृत्यु के ग्रास बन जाते हैं । दोनों स्वास्थ्य विशेषज्ञों का मथ है के मस्तिष्क जितना पढ़ता है उसमें चिंतन शक्ति में वृद्धि आती है । जितना सोचता विचार ता है उसका नाड़ी संस्थान उतना तीव्र रहता है । क्योंकि नाड़ी संस्थान की सक्रियता से ही शरीर के अव्यव क्रियाशील होते हैं। मस्तिष्क जितना क्रियाशील होगा शरीर उतना ही क्रियाशील होगा मस्तिष्क के मंद पड़ते ही शरीर के अंग शिथिल होने लगते हैं इसलिए दीर्घ जीवी होने के लिए स्वाध्याय आवश्यक है ।
#स्वाध्याय, #Kutuhalam, #कुतुहलम्, #Swadhyay,
👉Click here for more detail:www.swadhyay.website/2020/08/swadhyay-self-study-e…
5 years ago | [YT] | 18
View 0 replies
Load more