Ambaji Mata Trust Denap

આધ્યાત્મિકતા, પ્રાચીન પરંપરાઓ, અને આસ્થાનો મજબૂત સમન્વય. જે મંગલમય શક્તિનું પ્રતિક છે, અને વર્ષોથી અનન્ય શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રરૂપે વર્તી રહી છે. એટલે કે પવિત્ર દેણપ અંબાજી માતાજી નું મંદિર.

માતાજીના આશીર્વાદ મેળવવા અને આ દિવ્ય ધામની વિશેષતાઓ જાણવા માટે અમારી સાથે જોડાઓ.

A harmonious blend of spirituality, ancient traditions, and unwavering faith, symbolizing divine power and serving as a center of unique devotion for generations – the sacred Denap Ambaji Mata Temple.

Join us to seek the blessings of the goddess and discover the divine essence of this holy sanctuary.



Ambaji Mata Trust Denap

*નવરાત્રી ની હાર્દિક શુભકામના!*
આ પવિત્ર ઉત્સવ તમારા જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ લાવે.
માં અંબા ના આશીર્વાદથી તમારી દરેક મનકામના પૂર્ણ થાય.
જય અંબે ......

1 year ago | [YT] | 85

Ambaji Mata Trust Denap

"જય જગત જનની, મંગલકર્તા, દુ:ખહર્તા, મા અંબેના ચરણોમાં કાયમ માટે શરણાગત."

1 year ago | [YT] | 28

Ambaji Mata Trust Denap

"જગદંબે તારી કૃપાથી જ દરેક સફર સરળ બને."

1 year ago | [YT] | 53