Gujarati Vastu Upay

નમસ્કાર મિત્રો 🙏

Gujarati Vastu Upay ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે.

આ ચેનલ દ્વારા વાસ્તુ શાસ્ત્ર, વ્રત કથાઓ, ભગવાન અને માતાજીની પ્રેરણાદાયક વાર્તાઓ, રાશિફળ તથા આધ્યાત્મિક માર્ગદર્શન સંબંધિત માહિતીસભર વિડિઓ રજૂ કરવામાં આવે છે.

દરેક વિડિઓ સ્વઅધ્યયન, સંશોધન અને પરંપરાગત સ્ત્રોતોના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવે છે. તમામ વિડિઓ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી અમારી પોતાની અવાજમાં સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવે છે, જેથી દર્શકો સુધી સમજણસભર માહિતી પહોંચે.

અમારો હેતુ આધ્યાત્મિક જ્ઞાન અને સકારાત્મક માર્ગદર્શન પ્રદાન કરવાનો છે.

વિડિઓમાં દર્શાવેલ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ ઉપાય અથવા નિર્ણય લેતા પહેલા યોગ્ય સલાહ લેવી વિનંતી.

English Summary:
This channel provides original spiritual and Vastu-related content based on personal research and traditional references. All videos are scripted and narrated in my own voice to deliver clear and meaningful guidance.


Gujarati Vastu Upay

ભીમ/નિર્જળા એકાદશીના દિવસે આ 1 વસ્તુ ખાઇ લેજો | નિર્જળા એકાદશી સંપૂર્ણ માહિતી | Nirjala Ekadshi 2026

9 hours ago | [YT] | 2

Gujarati Vastu Upay

સોમવારના દિવસે મહાદેવની આ કથા સાંભળો - બધાં દુઃખો દૂર થશે | Somwar Vrat Katha 🙏🚩🚩

1 day ago | [YT] | 1

Gujarati Vastu Upay

રવિવારના દિવસે આ કથા સાંભળી લો - જીવનમાં કદી રોગ નહીં આવે 🙏🚩

2 days ago | [YT] | 0

Gujarati Vastu Upay

શનિવારના દિવસે શનિદેવની આ કથા સાંભળી - તમામ દુશ્મનો હાથ જોડી માફી માંગશે | Shaniwar Vrat Katha

3 days ago | [YT] | 3

Gujarati Vastu Upay

જેઠ માસના પહેલાં બુધવારની કથા સાંભળો - બધાં વિધ્નો દૂર થશે | Budhwar Vrat Katha

6 days ago | [YT] | 1

Gujarati Vastu Upay

સોમવતી અમાસના દિવસે આ કથા સાંભળો - બધા અટકેલા કામો પૂરા થઈ જશે | Somvati amavshya 2026 | Adhik Maas 2026

1 week ago | [YT] | 3

Gujarati Vastu Upay

અધિક માસના છેલ્લા રવિવારની કથા સાંભળો - જીવનમાં કદી રોગ નહીં આવે | Raviwar Vrat Katha | Adhik Maas 2026

1 week ago | [YT] | 0

Gujarati Vastu Upay

આજે આ કથા એકવાર જરૂર સાંભળી લેજો 🙏🚩

1 week ago | [YT] | 4

Gujarati Vastu Upay

અધિક માસના છેલ્લાં શનિવારની કથા સાંભળો - બધી પીડાઓ અને પનોતી ખતમ | Shaniwar Vrat Katha | Adhik Maas 2026

1 week ago | [YT] | 1

Gujarati Vastu Upay

અધિક માસના છેલ્લા શુક્રવારની કથા સાંભળો - માતાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે | Shukrawar Vrat Katha

1 week ago | [YT] | 2