Collector & District Magistrate, Arvalli

An official YouTube Channel of Aravalli District by the Aravalli Administrators. It gives you a glimpse of the activities and development updates of the District.


Collector & District Magistrate, Arvalli

જિલ્લાના મોડાસા ખાતે પધારેલ આપણા ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી
‪@BhupendraPatelBjp‬ નું હેલીપેડ ખાતે પુષ્પગુચ્છથી ઉત્સાહભેર સ્વાગત કર્યુ.


‪@CMOGujarat‬

1 year ago | [YT] | 0

Collector & District Magistrate, Arvalli

ગરીબ કલ્યાણ મેળા અન્વયે"સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમને જન સમુદાય સુધી પહોચાડવા સ્વચ્છતા સેલ્ફી પોઇન્ટ દ્વારા સેલ્ફી લઈને દરેકને સ્વચ્છતા રાખવા બાબતે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


‪@CMOGujarat‬ ‪@BhupendraPatelBjp‬ ‪@swachhbharaturban3672‬ ‪@SwachhBharatMissionGramin‬

#SwachhataHiSeva2024 #GaribKalyanMela

1 year ago | [YT] | 5

Collector & District Magistrate, Arvalli

ગરીબોના સશક્તિકરણનું માધ્યમ બની રહ્યા છે ગરીબ કલ્યાણ મેળા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માન.સાંસદશ્રી શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા-જુદા ૧૫ જેટલા વિભાગોનાં સહાય ના ચેક અર્પણ કરવામાં આવ્યાં તથા સાધન સહાય સીધા લાભાર્થીઓના હાથોહાથ આપવામાં આવી.

રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય,માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનઆયુષ્યમાન કાર્ડ,સમાજ સુરક્ષા યોજના,વિદ્યાસાધના,ગંગા સ્વરૂપ,ખેતી સહાય લાભાર્થીઓને કીટ સહિત અનેક યોજના અંતર્ગત ચેક અને સાધન સહાય આપવામાં આવી.


‪@CMOGujarat‬ ‪@BhupendraPatelBjp‬


#GaribKalyanMela

1 year ago | [YT] | 1

Collector & District Magistrate, Arvalli

જિલ્લામાં ધોધમાર વરસાદથી મોડાસા શહેરની રત્નમપાર્ક, રામપાર્ક અને વિદ્યાકુંજ સોસાયટીઓમાં પાણી ભરાવાથી કચરો ફેલાતાં વરસાદી વિરામ બાદ પાણી ઓસરતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અસરગ્રસ્ત સોસા. વિસ્તારમાં સાફસફાઈ કામગીરી હાથ ધરાઈ છે.

‪@CMOGujarat‬ ‪@BhupendraPatelBjp‬

1 year ago | [YT] | 1

Collector & District Magistrate, Arvalli

પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા દેશમાં ક્રાંતિકારી પરિવર્તન.


#10YearsofPMJanDhanYojana

‪@BhupendraPatelBjp‬

1 year ago | [YT] | 1