વિશે
મહાકાળી માંના આશીર્વાદથી અમે "fanny boy" નામની યુ ટ્યુબ ચેનલ શરુ કરી છે. જેમાં અમે Fanny ના દરેક video આપ સૌની સમક્ષ પરોસતા રહીશું. આપ સૌ આપનો પ્રેમ સબસ્ક્રાઈબ બટન દબાવીને આપતા રહેજો...
અને આપના સૂચનો કોમેંટ મારફત મોકલતા રહેજો...જય મહાકાળી માં...