VedikaRajputofficial

નમસ્કાર મિત્રો! 🙏❤️
VedikaVlog40 માં આપનું સ્વાગત છે!
અહીં તમે જોશો અમારા રોજિંદા જીવનના સુંદર Vlogs, ફેમિલી સાથેની મજા, ગામડાનો સિંપલ લાઈફ અને મસ્ત Short Videos.

દરેક દિવસ નવી મજા — નવી vlog — નવી યાદો!

👉 Daily Vlogs
👉 Family Moments
👉 Village Life
👉 Fun & Entertaining Shorts

ચેનલ Subscribe કરો અને અમારી Vedika Family સાથે જોડાઈ જાઓ! ✨❤️


VedikaRajputofficial

youtube.com/@sb_india_435?si=Higg8L4py3De5TIZ

Suscribe karo મસ્ત ગુજરાતી કોમેડી વિડીયો બનાવે છે @sb india 435

7 months ago | [YT] | 14

VedikaRajputofficial

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી 🥳 પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🎉

🌻☀️🐝 નૂતન વર્ષા અભિનંદન 🐝☀️🌻

8 months ago | [YT] | 10

VedikaRajputofficial

જય ચેહર માં 🙏

youtube.com/@VRRAJPUT3325

9 months ago | [YT] | 30