MD Tech - Gujju Master માં તમારું સ્વાગત છે!
આ ચેનલ પર તમને ટેક્નોલોજી અને માહિતીભર્યા વિષયોની સંપૂર્ણ અને સરળ સમજ મળશે, તે પણ તમારી પ્રિય ગુજરાતી ભાષામાં. અમે તમારી માટે રસપ્રદ અને ઉપયોગી માહિતી લાવીએ છીએ, જે તમને દૈનિક જીવનમાં ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ શીખવશે.
તમે ટેક્નોલોજી વિશે શીખવા માંગતા હોવ, મોબાઇલથી સંબંધિત નવીનતમ જાણકારી મેળવવી હોય, અથવા ઇન્ટરનેટ, એપ્લિકેશન્સ, અને અન્ય માહિતીપ્રદ વસ્તુઓ પર માર્ગદર્શન મેળવવું હોય – આ ચેનલ તમારા માટે જ છે!
અમે ટેક્નિકલ માહિતીને સરળ બનાવવાનું હેતુ રાખીએ છીએ, જેથી દરેક વ્યક્તિ તેને સમજી શકે અને ઉપયોગ કરી શકે. આમ, જો તમે ટેક્નોલોજી સાથે અપડેટ રહેવા ઇચ્છો છો અને ઉપયોગી માહિતી શોધી રહ્યા છો, તો "MD Tech - Gujju Master" તમારું આદર્શ સ્થાન છે.
આજે જ સબ્સ્ક્રાઇબ કરો અને નવીનતમ ટેક ટિપ્સ સાથે તમારા જ્ઞાનને વધારવાની યાત્રા શરૂ કરો!
તમારું ટેક જ્ઞાન, તમારી માતૃભાષામાં!
MD Tech (Gujju Master)
તૈયાર છો બધા મિત્રો PART 3 માટે તો 100 લાઈક અને 100 કમેન્ટ કરી દયો એટલે વીડિયો અપલોડ કરી દવ, આપ સૌની આતુરતાનો અંત હવે 1 વીડિયોમાં.
6 days ago | [YT] | 173
View 40 replies
MD Tech (Gujju Master)
આગળનો વિડિઓ કયા કન્ટેન્ટ નો જોઈએ છે ? બીજી કઈ ઈચ્છા હોય તો કમેન્ટ કરી નાખો. અને લાઈક કરવાનું ભૂલતા નઈ.
6 days ago | [YT] | 17
View 8 replies
MD Tech (Gujju Master)
મિત્રો તમારે કેવા વિડિઓ જોઈએ છે કહો તો એ વિડિઓ બનાવું ?
8 months ago | [YT] | 0
View 1 reply
MD Tech (Gujju Master)
મિત્રો વિડિયો જોઈએ છે તો કમેન્ટ કરી નાખો તો બનાવી નાખું
1 year ago | [YT] | 4
View 1 reply
MD Tech (Gujju Master)
શું મિત્રો તમારે AI નો ઉપયોગ કરીને Face અને Voice વગર વિડિયો બનાવીને પૈસા કમાવા છે તો કમેન્ટ કરી નાખો તમારા માટે એક વિડિયો બનાવી નાખું.
1 year ago | [YT] | 0
View 1 reply
MD Tech (Gujju Master)
શું મિત્રો તમારે AI નો ઉપયોગ કરીને Face અને Voice વગર વિડિયો બનાવીને પૈસા કમાવા છે તો કમેન્ટ કરી નાખો તમારા માટે એક વિડિયો બનાવી નાખું.
1 year ago | [YT] | 2
View 2 replies
MD Tech (Gujju Master)
Watch this
2 years ago | [YT] | 1
View 0 replies
MD Tech (Gujju Master)
મિત્રો તમારે પણ આવી PDF કંકોત્રી બનાવતા શીખવું છે અને એ પણ તમારા મોબાઈલ માં કોઈ પણ કોમ્પ્યુટર કે લેપટોપ ની મદદ વગર તો કમેન્ટ કરો અને 100 લાઈક પૂરી કરો એટલે વિડિયો બનાવી નાખું.
2 years ago | [YT] | 14
View 2 replies
MD Tech (Gujju Master)
તમારે કંઈ પ્રકાર ના વિડિયો જોઈએ છે મિત્રો
3 years ago | [YT] | 1
View 0 replies
MD Tech (Gujju Master)
કમેન્ટ કરો મિત્રો
3 years ago | [YT] | 4
View 0 replies
Load more