World's Largest Gujarati Website and a leading Gujarati news daily. For Real-time News updates log on to www.divyabhaskar.com You can also get our news updates from mobile log on to m.divyabhaskar.com
“મા”… એ ફક્ત એક શબ્દ નથી, એ એક આખું વિશ્વ છે. આ માતૃદિન પર, તમારી લાગણીઓને રંગોમાં વ્યક્ત કરો —
માતાને સમર્પિત એક ચિત્ર બનાવો. “મારી મા” ચિત્ર સ્પર્ધામાં તમારું ચિત્ર સબમિટ કરો અને એક શાનદાર ઇનામ જીતવાની તક મેળવો. આ વખતે, વિદ્યાર્થીઓ માટે પણ એક ખાસ શ્રેણી છે.
જે રાખશે મારા માટે દાણા - પાણી થોડું
તેમને જ અપાવીશ હું ચાંદીનું સકોરું
બસ આટલું કરો : અહી આપેલી લિંક પર ક્લિક કરો અને તમારા સકોરાનો ફોટો દિવ્ય ભાસ્કર સાથે શેર કરો. દિવ્ય ભાસ્કર દ્વારા 51 ભાગ્યશાળી સહભાગીઓને સન્માન સ્વરૂપે ચાંદીનું સકોરું પ્રદાન કરવામાં આવશે.
ભાસ્કર ગ્રુપના પત્રકાર અવધેશ અકોડિયાને રાજસ્થાનમાં ધારાસભ્ય ભંડોળ કૌભાંડનો પર્દાફાશ કરવા બદલ તેમના નિર્ભય અને પ્રભાવશાળી અંડરકવર રિપોર્ટિંગ માટે ‘દાનિશ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર 2026’ એનાયત કરવામાં આવ્યો. અવધેશ અકોડિયાને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.
સત્ય ઉજાગર કરવું સહેલું નથી... પણ આ જ ભાસ્કરની ઓળખ છે.
ભાસ્કર ગ્રુપના બે પત્રકાર - અવધેશ અકોડિયા અને વિજય પાલ ડુડી - ને માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા તેમના નિર્ભય અને પ્રભાવશાળી પત્રકારત્વ માટે પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ બદલ અમારા બન્ને પત્રકારને હાર્દિક અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.
આસારામ : સંત કે શેતાન? 14 માર્ચથી દિવ્ય ભાસ્કર પર દરરોજ જુઓ ગુજરાતના સૌથી શક્તિશાળી ગોડમેનની થ્રિલર વીડિયો સિરીઝ
સિંધના નાના ગામ બેરાનીમાં જન્મેલો આસુમલ. દેશના ભાગલા પછી અમદાવાદ આવ્યો. યુવાનીમાં ચા અને દારૂ વેચનારો આસુમલ સિરુમલાણી કેવી રીતે બન્યો ‘સંત આસારામ બાપુ’? એક માણસ કેવી રીતે બન્યો 4 કરોડ ભક્તોનો ભગવાન? કેવી રીતે તેણે ઊભું કર્યું 400 આશ્રમ અને 10 હજાર કરોડ રૂપિયાનું વિરાટ સામ્રાજ્ય?
દિવ્ય ભાસ્કર પર 14 માર્ચ, શનિવારથી શરૂ થઈ રહી છે અનોખી વીડિયો સિરીઝ ‘આસારામ’. દરરોજ સવારે રિલીઝ થતા એક નવા વીડિયો એપિસોડમાં રજૂ થશે એક માણસની દેવતામાંથી દાનવ બનવાની દિલધડક દાસ્તાન. પહેલા દિવસે 5 એપિસોડ, પછી દરરોજ 1 નવો એપિસોડમાં આગળ વધશે ખોફનાક સત્યકથા.
જેમાં હશે...
- રાજકારણીઓ, મંત્રીઓ અને અભિનેતાઓ સાથે આસારામના ગાઢ સંબંધો
- મોટેરા આશ્રમ પાછળથી મૃત હાલતમાં મળી આવેલા દીપેશ-અભિષેકનાં અપમૃત્યુની સિલસિલેવાર હેપનિંગ, ખુદ પીડિતના પરિવારના મુખેથી
- આસારામના માણસોએ ભડકે બાળેલા અમદાવાદ શહેરનું રિકેપ
- આસારામના સાધકોના ખૂની હુમલાનો ભોગ બનેલા પત્રકારો વર્ણવશે ધ્રુજાવી દેતી આપવીતી
- 15 ઓગસ્ટ, 2013ની રાત્રે જોધપુરના મણાઈ આશ્રમમાં થયેલા સગીરાના દુષ્કર્મનો રૂંવાડાં ખડાં કરી દેતો ઘટનાક્રમ
- કેવી રીતે DCP અજય પાલ લાંબાએ માત્ર 10 દિવસમાં આસારામની ધરપકડ કરી
- વર્ષો સુધી ચાલેલો સાક્ષીઓની હત્યાઓ અને કોર્ટરૂમ ડ્રામાનો જંગ
- કેવી રીતે એક સરકારી વકીલ પી. સી. સોલંકીએ પાવરફુલ સંતને આજીવન કેદની સજા કરાવી
સત્તા, પૈસા અને ભક્તિના ભયંકર સામ્રાજ્ય સામે લડીને જીતેલી નારીઓની સંઘર્ષગાથા.
‘આસારામ’, દિવ્ય ભાસ્કર એપ પર જુઓ આ અનોખી વીડિયો સિરીઝ, 14 માર્ચ, શનિવારથી દરરોજ.

આ મહિલા દિવસ પર, દિવ્ય ભાસ્કરનો ખાસ અંક - મહિલા શક્તિ, સંઘર્ષ અને પરિવર્તનની વાસ્તવિક વાર્તાઓ. ✨
- ડૉ. પ્રીતિ અદાણી અને સંગીતા જિંદાલના વિશિષ્ટ લેખો,
- દેશની પ્રથમ લાઇનવુમન અને ફાયર ફાઇટર સાથે 24 કલાક,
- ગ્રાઉન્ડ રિપોર્ટ્સ, સંશોધન અને અન્ય પ્રેરણાદાયી વાર્તાઓ.
વધુ વાંચવા માટે જુઓ આજનું દિવ્ય ભાસ્કર મહિલા દિવસ વિશેષ
આ મહિલા દિવસે, 8 માર્ચના રોજ દિવ્ય ભાસ્કરના ખાસ મહિલા દિવસના અંકમાં મહિલાઓની સિદ્ધિઓ, પડકારો અને દ્રષ્ટિકોણ વિશેની ખાસ વાર્તાઓ વાંચો. અખબાર બુક કરવા માટે, 9292 91 9292 પર મિસ્ડ કોલ આપો.
ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે દૈનિક ભાસ્કર ગ્રુપને રાષ્ટ્રીય સન્માન
દૈનિક ભાસ્કર ગ્રુપને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ અમારી ટીમના પ્રયાસોની સાથો-સાથ આપ સૌ વાચકો અને સહયોગીઓની પણ છે, જેમણે દરેક પહેલમાં અમને ટેકો આપ્યો છે અને સતત ઉત્કૃષ્ટ કરતા રહેવા માટે પ્રેરણા પુરી પાડી છે.
અમે આગળ પણ સંપૂર્ણ જવાબદારી અને સમર્પણ સાથે સમાજ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. આપ સૌના વિશ્વાસ અને સમર્થન માટે હૃદયથી આભાર.
એક ક્ષણનો ગુસ્સો, એક ખોટો નિર્ણય અને પછી આખું જીવન જેલની ચાર દીવાલમાં કેદ. શું ક્યારેય વિચાર્યું છે કે જે માણસો જનમટીપ જેવી લાંબી સજા કાપી રહ્યા છે, તેમનાં મનમાં શું ચાલતું હશે? તેઓ પોતાનાં કૃત્યો અંગે શું વિચારતા હશે? શું તેમને પોતે કરેલા ગુનાનો પસ્તાવો થતો હશે?
આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ગુજરાતની સૌથી મોટી એવી સાબરમતી જેલમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે જનમટીપ સહિતની સજા ભોગવી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ કર્યા. આ ઇન્ટરવ્યૂઝ આધારિત નવી સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તેનું નામ છેઃ ‘બંદીવાન’.
આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ‘બંદીવાન’ સિરીઝનો એક નવો એપિસોડ પ્રકાશિત થશે.
આ સિરીઝમાં કેદીઓ પોતાના શબ્દોમાં કહેશે કે કેવી રીતે એક ક્ષણમાં તેમનું જીવન અંધકારમય બની ગયું. કેવી પરિસ્થિતિમાં તેઓએ ગુનો કર્યો, જેલની કઠોર જીવનશૈલીમાં તેઓ કેવી રીતે ટકી રહ્યા છે, અને હવે તેમને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે... આ બધું જ તમે સાંભળશો તેમની જ જુબાનીમાં. રોજેરોજ એવી સત્યકથાઓ રજૂ થશે, જે તમને હચમચાવી નાખશે.
જેલના સળિયાઓ પાછળ જીવતા આ માણસોની વાસ્તવિક કહાનીઓ આપણને સૌને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે એક ખોટો નિર્ણય વ્યક્તિનું પોતાનું અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સમાજ, કાયદો અને માનવતા વચ્ચેના સંબંધોને સમજવા માટે આ સિરીઝ જરૂર જુઓ.
Divya Bhaskar

તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ events.groupbhaskar.in/painting_competition લિંક પર ક્લિક કરો અથવા અમને 9190 00 0094 પર મિસ્ડ કોલ આપો અને તમારું ચિત્ર સબમિટ કરો.
અંતિમ તારીખ: 4 મે, 2026
#MothersDay #DainikBhaskar #Bhaskar #SacchiBaatBedhadak #MeriMaa #PaintingCompetition #ArtForMom #Contest
1 month ago | [YT] | 3
View 0 replies
Divya Bhaskar
જે રાખશે મારા માટે દાણા - પાણી થોડું
તેમને જ અપાવીશ હું ચાંદીનું સકોરું
બસ આટલું કરો : અહી આપેલી લિંક પર ક્લિક કરો અને તમારા સકોરાનો ફોટો દિવ્ય ભાસ્કર સાથે શેર કરો. દિવ્ય ભાસ્કર દ્વારા 51 ભાગ્યશાળી સહભાગીઓને સન્માન સ્વરૂપે ચાંદીનું સકોરું પ્રદાન કરવામાં આવશે.
લિંક : events.groupbhaskar.in/save_birds_26/registration.…
#DainikBhaskar #SachchiBaatBedhadak #CSR #SaveBirds #BanePanchiyonKaSahara #Reward
1 month ago | [YT] | 10
View 0 replies
Divya Bhaskar
ભાસ્કર ગ્રુપના પત્રકાર અવધેશ અકોડિયાને રાજસ્થાનમાં ધારાસભ્ય ભંડોળ કૌભાંડનો પર્દાફાશ કરવા બદલ તેમના નિર્ભય અને પ્રભાવશાળી અંડરકવર રિપોર્ટિંગ માટે ‘દાનિશ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર 2026’ એનાયત કરવામાં આવ્યો. અવધેશ અકોડિયાને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.
#DainikBhaskar #DanishSiddiquiAwards #SachchiBaatBedhadak #FearlessJournalism #Awards #Excellence
1 month ago | [YT] | 5
View 0 replies
Divya Bhaskar
સત્ય ઉજાગર કરવું સહેલું નથી... પણ આ જ ભાસ્કરની ઓળખ છે.
ભાસ્કર ગ્રુપના બે પત્રકાર - અવધેશ અકોડિયા અને વિજય પાલ ડુડી - ને માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા તેમના નિર્ભય અને પ્રભાવશાળી પત્રકારત્વ માટે પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ બદલ અમારા બન્ને પત્રકારને હાર્દિક અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.
#DainikBhaskar #RamnathGoenkaAwards #SachchiBaatBedhadak #FearlessJournalism #Awards #Excellence #DivyaBhaskar
1 month ago | [YT] | 11
View 0 replies
Divya Bhaskar
આસારામ : સંત કે શેતાન? 14 માર્ચથી દિવ્ય ભાસ્કર પર દરરોજ જુઓ ગુજરાતના સૌથી શક્તિશાળી ગોડમેનની થ્રિલર વીડિયો સિરીઝ
સિંધના નાના ગામ બેરાનીમાં જન્મેલો આસુમલ. દેશના ભાગલા પછી અમદાવાદ આવ્યો. યુવાનીમાં ચા અને દારૂ વેચનારો આસુમલ સિરુમલાણી કેવી રીતે બન્યો ‘સંત આસારામ બાપુ’? એક માણસ કેવી રીતે બન્યો 4 કરોડ ભક્તોનો ભગવાન? કેવી રીતે તેણે ઊભું કર્યું 400 આશ્રમ અને 10 હજાર કરોડ રૂપિયાનું વિરાટ સામ્રાજ્ય?
દિવ્ય ભાસ્કર પર 14 માર્ચ, શનિવારથી શરૂ થઈ રહી છે અનોખી વીડિયો સિરીઝ ‘આસારામ’. દરરોજ સવારે રિલીઝ થતા એક નવા વીડિયો એપિસોડમાં રજૂ થશે એક માણસની દેવતામાંથી દાનવ બનવાની દિલધડક દાસ્તાન. પહેલા દિવસે 5 એપિસોડ, પછી દરરોજ 1 નવો એપિસોડમાં આગળ વધશે ખોફનાક સત્યકથા.
જેમાં હશે...
- રાજકારણીઓ, મંત્રીઓ અને અભિનેતાઓ સાથે આસારામના ગાઢ સંબંધો
- મોટેરા આશ્રમ પાછળથી મૃત હાલતમાં મળી આવેલા દીપેશ-અભિષેકનાં અપમૃત્યુની સિલસિલેવાર હેપનિંગ, ખુદ પીડિતના પરિવારના મુખેથી
- આસારામના માણસોએ ભડકે બાળેલા અમદાવાદ શહેરનું રિકેપ
- આસારામના સાધકોના ખૂની હુમલાનો ભોગ બનેલા પત્રકારો વર્ણવશે ધ્રુજાવી દેતી આપવીતી
- 15 ઓગસ્ટ, 2013ની રાત્રે જોધપુરના મણાઈ આશ્રમમાં થયેલા સગીરાના દુષ્કર્મનો રૂંવાડાં ખડાં કરી દેતો ઘટનાક્રમ
- કેવી રીતે DCP અજય પાલ લાંબાએ માત્ર 10 દિવસમાં આસારામની ધરપકડ કરી
- વર્ષો સુધી ચાલેલો સાક્ષીઓની હત્યાઓ અને કોર્ટરૂમ ડ્રામાનો જંગ
- કેવી રીતે એક સરકારી વકીલ પી. સી. સોલંકીએ પાવરફુલ સંતને આજીવન કેદની સજા કરાવી
સત્તા, પૈસા અને ભક્તિના ભયંકર સામ્રાજ્ય સામે લડીને જીતેલી નારીઓની સંઘર્ષગાથા.
‘આસારામ’, દિવ્ય ભાસ્કર એપ પર જુઓ આ અનોખી વીડિયો સિરીઝ, 14 માર્ચ, શનિવારથી દરરોજ.
#Gujarat #Asaram #AsaramBapu #Ahmedabad #AsaramAshram #DivyaBhaskar
2 months ago | [YT] | 13
View 1 reply

2 months ago | [YT] | 53
View 0 replies
Divya Bhaskar
આ મહિલા દિવસ પર, દિવ્ય ભાસ્કરનો ખાસ અંક - મહિલા શક્તિ, સંઘર્ષ અને પરિવર્તનની વાસ્તવિક વાર્તાઓ. ✨
- ડૉ. પ્રીતિ અદાણી અને સંગીતા જિંદાલના વિશિષ્ટ લેખો,
- દેશની પ્રથમ લાઇનવુમન અને ફાયર ફાઇટર સાથે 24 કલાક,
- ગ્રાઉન્ડ રિપોર્ટ્સ, સંશોધન અને અન્ય પ્રેરણાદાયી વાર્તાઓ.
વધુ વાંચવા માટે જુઓ આજનું દિવ્ય ભાસ્કર મહિલા દિવસ વિશેષ
#WomensDay #DainikBhaskar #WomenPower #Bhaskar #SacchiBaatBedhadak #DivyaBhaskar #WomensDaySpecial #HerStory #BreakTheBias #WomenVoices #InternationalWomensDay
2 months ago | [YT] | 15
View 0 replies
Divya Bhaskar
આ મહિલા દિવસે, 8 માર્ચના રોજ દિવ્ય ભાસ્કરના ખાસ મહિલા દિવસના અંકમાં મહિલાઓની સિદ્ધિઓ, પડકારો અને દ્રષ્ટિકોણ વિશેની ખાસ વાર્તાઓ વાંચો. અખબાર બુક કરવા માટે, 9292 91 9292 પર મિસ્ડ કોલ આપો.
#WomensDay #DainikBhaskar #WomenPower #Bhaskar #SacchiBaatBedhadak #DivyaBhaskar
2 months ago | [YT] | 22
View 0 replies
Divya Bhaskar
ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે દૈનિક ભાસ્કર ગ્રુપને રાષ્ટ્રીય સન્માન
દૈનિક ભાસ્કર ગ્રુપને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ અમારી ટીમના પ્રયાસોની સાથો-સાથ આપ સૌ વાચકો અને સહયોગીઓની પણ છે, જેમણે દરેક પહેલમાં અમને ટેકો આપ્યો છે અને સતત ઉત્કૃષ્ટ કરતા રહેવા માટે પ્રેરણા પુરી પાડી છે.
અમે આગળ પણ સંપૂર્ણ જવાબદારી અને સમર્પણ સાથે સમાજ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. આપ સૌના વિશ્વાસ અને સમર્થન માટે હૃદયથી આભાર.
#DainikBhaskarGroup #CSR #GoldenPeacockAward #CSRLeadership #Bhaskar #Award #ImpactAtScale #Excellence @iodglobal
3 months ago | [YT] | 17
View 0 replies
Divya Bhaskar
નવી સિરીઝ ‘બંદીવાન’ : સાબરમતી જેલમાં સજા કાપતા કેદીઓની સળગતી સત્યકથાઓ, તેમની પોતાની જુબાની - www.divyabhaskar.co.in/bhaskar-khaas/bandivaan/
એક ક્ષણનો ગુસ્સો, એક ખોટો નિર્ણય અને પછી આખું જીવન જેલની ચાર દીવાલમાં કેદ. શું ક્યારેય વિચાર્યું છે કે જે માણસો જનમટીપ જેવી લાંબી સજા કાપી રહ્યા છે, તેમનાં મનમાં શું ચાલતું હશે? તેઓ પોતાનાં કૃત્યો અંગે શું વિચારતા હશે? શું તેમને પોતે કરેલા ગુનાનો પસ્તાવો થતો હશે?
આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ગુજરાતની સૌથી મોટી એવી સાબરમતી જેલમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે જનમટીપ સહિતની સજા ભોગવી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ કર્યા. આ ઇન્ટરવ્યૂઝ આધારિત નવી સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તેનું નામ છેઃ ‘બંદીવાન’.
આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ‘બંદીવાન’ સિરીઝનો એક નવો એપિસોડ પ્રકાશિત થશે.
આ સિરીઝમાં કેદીઓ પોતાના શબ્દોમાં કહેશે કે કેવી રીતે એક ક્ષણમાં તેમનું જીવન અંધકારમય બની ગયું. કેવી પરિસ્થિતિમાં તેઓએ ગુનો કર્યો, જેલની કઠોર જીવનશૈલીમાં તેઓ કેવી રીતે ટકી રહ્યા છે, અને હવે તેમને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે... આ બધું જ તમે સાંભળશો તેમની જ જુબાનીમાં. રોજેરોજ એવી સત્યકથાઓ રજૂ થશે, જે તમને હચમચાવી નાખશે.
જેલના સળિયાઓ પાછળ જીવતા આ માણસોની વાસ્તવિક કહાનીઓ આપણને સૌને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે એક ખોટો નિર્ણય વ્યક્તિનું પોતાનું અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સમાજ, કાયદો અને માનવતા વચ્ચેના સંબંધોને સમજવા માટે આ સિરીઝ જરૂર જુઓ.
‘બંદીવાન’, જેલના સળિયા પાછળની સળગતી સત્યકથાઓ. આવતીકાલ સોમવારથી શુક્રવાર દરરોજ વાંચવાનું ચૂકશો નહીં.
#Bandivaan #SabarmatiJail #Prisoners #PrisonersStories #UntoldStories #BandivanSeries #Ahmedabad #Gujarat
4 months ago | [YT] | 18
View 0 replies
Load more