Hey everyone! This is Jayrajsinh here! Welcome to "VJS Entertainment" YouTube channel! I created this channel for Gujarati Entertainment videos.
Writer✍️ & Songs Composer "Kavi Jayu(Jayrajsinh Chavda)
Please SUBSCRIBE to VJS Entertainment,Thanks.
Business Email :- workforvjsentertainment@gmail.com
VJS Entertainment
"આંગણુ તારું છોરું માટે સ્વર્ગ સઘળું"
આઈ માંગલ ભગુડા ધામના 30 માં પાટોત્સવ એટલે કે પરમોત્સવ પર્વની સૌ મોગલ છોરુંને @VJSEntertainment YT ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ!
1 month ago | [YT] | 17
View 0 replies
VJS Entertainment
मंगल भवन अमंगल हारी,
द्रवहु सुदसरथ अजर बिहारी।
मर्यादा पुरुषोत्तम भगवान श्री रामजी की जन्म जयंती की हमारे सभी दर्शकों को @VJSEntertainment चेनल की और से हार्दिक शुभकामनाएं!
🚩जय श्री राम🚩
2 months ago | [YT] | 8
View 0 replies
VJS Entertainment
सर्वबाधा विनिर्मुक्तो, धनधान्य सुतान्वितः।
मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः॥
आज से शुरू हो रहे चैत्र नवरात्र की हमारे सभी दर्शकों को @VJSEntertainment YT Channel की और से हार्दिक शुभकामनाए!
2 months ago | [YT] | 7
View 0 replies
VJS Entertainment
રંગ હોય અબીલ કે ગુલાલ,
ન છેડે એકય રંગ કેસુડા સમાન;
રંગો ના પર્વ ધૂળેટી ની અમારા સૌ દર્શકોને @VJSEntertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ.
3 months ago | [YT] | 7
View 0 replies
VJS Entertainment
સત્ય અને સત્યની જંગ,
જેમાં ઉડ્યો ધર્મની જીતનો રંગ;
એવા હોળીના પર્વની અમારા સૌ દર્શકોને @VJSEntertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ
3 months ago | [YT] | 9
View 0 replies
VJS Entertainment
कैसे भूले हम आजाद हिंद का ये दिन,
क्योंकि इसी दिन रखी थी हमारे संविधान की नींव!
भारत के ७७ वे गणतंत्र दिन की सब भारतवासियों को @VJSEntertainment YT चेनल की और से हार्दिक शुभकामनाए!
Jay Hind 🇮🇳
4 months ago | [YT] | 5
View 0 replies
VJS Entertainment
"આવી હરખાતી એ ઘડી,
જેને સૌ પ્રેમે કહે છે ઉતરાયણ રૂડી!"
ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિના પર્વની અમારા સૌ દર્શકોને @VJSEntertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!
4 months ago | [YT] | 12
View 0 replies
VJS Entertainment
https://youtu.be/CF9IbdWloy8?si=yxpRB...
शुरू हो चुका है दशावतार का नया अध्याय और वही अध्याय का पहला अवतार "मत्स्यावतार"के साथ भगवान विष्णु के विराट रुप का कीजिए दर्शन हमारे साथ!
वीडियो को पूरा देख कर लाइक कॉमेंट्स और शेर करिएगा!
🕉️ नमो भगवते वासुदेवाय नमो नम: 🙏
5 months ago | [YT] | 19
View 0 replies
VJS Entertainment
"સોરઠની સુખકારી આય,
જેનું છે સોનબાઈ નામ!"
આઈ સોનલના અવતરણ દિવસ એટલે પોષ સુદ બીજ(સોનલ બીજ)ની સૌ સોનલછોરુંને @VJSEntertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!
જય હો સોનબાઈ 🚩
5 months ago | [YT] | 23
View 0 replies
VJS Entertainment
આઈ સોનલ ૫૧ આદેશો ૫૧ દિવસ સુધી તમારા સુધી અમારા માધ્યમ થી પોહચશે તો વધાવતા રહેજો અને આ ચેલેન્જમાં સપોર્ટ કરતા રહેજો!
જય માઁ સોનલ🙏
👇આઈ સોનલ માઁ ના ૫૧ આદેશ👇
youtube.com/playlist?list=PLH...
7 months ago | [YT] | 8
View 0 replies
Load more