“Anami Academy: અનામીથી નામી બનવા સુધીની સફર ✨”

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 🙏🏻
Anami Academy માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે! ✨

આજના સમયમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવવું એ દરેક વિદ્યાર્થીનો અધિકાર છે. અમારો ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં 'ગુણવત્તા' સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. 🚫💰

શા માટે Anami Academy સાથે જોડાવું? 🤔

🏆 અનુભવી માર્ગદર્શન: મેં પોતે બે સરકારી પરીક્ષાઓ પાસ કરેલી હોવાથી, હું તમને એ જ રસ્તો બતાવીશ જે ખરેખર સફળતા તરફ જાય છે. ✅✅
⭐ Best Quality: દરેક વિડિયોમાં પરીક્ષાલક્ષી અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ.
🎯 Targeted Study: સમયની કિંમત સમજીને, અહીં માત્ર પરીક્ષાલક્ષી અને સચોટ મુદ્દાઓ પર જ ભાર મૂકવામાં આવશે.

અમારો પ્રયાસ છે કે દરેક વિદ્યાર્થીને સાચું, પ્રમાણિક અને શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહે. ભલે તમે ઘરે બેઠા તૈયારી કરતા હોવ, અનામી એકેડેમી તમારી સફળતાનો અતૂટ સાથી બનશે. 🤝

🚀 આજે જ Subscribe કરો અને તમારી સફળતાની સફર અમારી સાથે શરૂ કરો! 🚩

"શિક્ષણ એ પ્રગતિનો પાયો છે, અને સાચું માર્ગદર્શન એ સફળતાની ચાવી છે." ❤️


Anami Academy

સરકારી લખાણમાં બિનજરૂરી લાંબા વાક્યોને કારણે કયો દોષ ઉત્પન્ન થવાની સંભાવના સૌથી વધુ રહે છે?

1 month ago | [YT] | 2

Anami Academy

ડાંગ દરબારના મેળા (આહવા) બાબતે કયું વિધાન અસત્ય (ખોટું) છે?

1 month ago | [YT] | 0

Anami Academy

ચિત્ર-વિચિત્રના મેળા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો:
૧. આ મેળો સાબરકાંઠા જિલ્લાના પોશિના તાલુકાના ગુણભાંખરી ગામે ભરાય છે.
૨. આ મેળો હોળી પછીના ૧૪મા દિવસે (ચૈત્ર વદ અમાસ) ના રોજ યોજાય છે.
૩. આ મેળામાં આદિવાસી યુવાનો દ્વારા 'ચતુરભુજ નૃત્ય' કરવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કયા/કયું વિધાન સાચાં છે?

1 month ago | [YT] | 2

Anami Academy

કયા દેશના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે (Pedro Sánchez) એપ્રિલ 2026માં ઈરાન સાથેના તણાવ બાબતે મજબૂત 'એન્ટિ-વોર' (યુદ્ધ વિરોધી) વલણ અપનાવ્યું હતું?

1 month ago | [YT] | 0

Anami Academy

હોર્મોઝની સામુદ્રધુની (Strait of Hormuz) કયા બે જળસ્ત્રોતોને એકબીજા સાથે જોડે છે?

1 month ago | [YT] | 1

Anami Academy

સરકારી કર્મચારી પોતાની કે પત્નીની માલિકીના મકાનમાં રહેતા હોય તો શું તેને HRA મળે? “GCSR - પગાર આધારિત ભથ્થા”

1 month ago | [YT] | 3

Anami Academy

"સીલેક્શન ગ્રેડ" એટલે શું? “GCSR - પગાર આધારિત ભથ્થા”

1 month ago | [YT] | 3

Anami Academy

ડાંગ જિલ્લામાં કઈ તારીખથી નવા ડાંગ ભથ્થાના દરો અમલમાં આવ્યા છે? “GCSR - પગાર આધારિત ભથ્થા”

1 month ago | [YT] | 0

Anami Academy

તમે જોયો કે નહીં આ અતિ મહત્વનો વિડિયો??? નાં જોયો હોય તો હાલ જ જોઈ લો... https://youtu.be/vj7WS1Q8kKc

1 month ago | [YT] | 2

Anami Academy

શું તમને જિલ્લા પંચાયત MPHW/FHW નાં વિડિયો જોઈએ છે??? હું એક સ્પેશિયલ સીરીઝ લાવવાનું વિચારી રહ્યો છું તેથી આપ સર્વે ને પુછી રહ્યો છું.

1 month ago | [YT] | 2