Vanita Patel Official

Vanita Patel , an eminent name in the gujarat of folk, has become an icon among the contemporary people of all the age group. His intimate knowledge of all the facets of dayars, folk song his unique image in Gujarati Folk Music



Vanita Patel Official

ગુજરાતી ભાતીગળ લગન ગીતનો ખૂબ સરસ વીડિયો જોવાનું ભૂલશો નહીં ❤️
વનીતા પટેલ ની ઑફિશિયલ ચેનલ પર આવો અને માણો —
“વનીતા પટેલ લગન ગીત ભાગ – ૨” 🌸 ૧ નવેમ્બર સવારે ૯ વાગ્યે રિલીઝ 🎶

8 months ago | [YT] | 112

Vanita Patel Official

Coming Soon - Vishvambhari Stuti by Vanita Patel | Devotional and Religious Vibes

10 months ago | [YT] | 162

Vanita Patel Official

Welcome નવરાત્રીના “આધ્યાશક્તિ આરતી” વનીતા પટેલ ના મધુર સ્વરમાં પ્રસ્તુત.
👉https://youtu.be/nzAU2-rYRwk
માતાજીની ભક્તિમાં લીન થાઓ અને આ આરતી સાથે માતાજીને પ્રાર્થના કરો.
માતાજીની કૃપા સદાય સર્વે ભક્તો પર વરસતી રહે.

👉 ચેનલ : Vanita Patel Official
👉 “આધ્યાશક્તિ આરતી” અવશ્ય સાંભળો અને શેર કરો.

🚩 જય અંબે મા 🚩
🚩 નવરાત્રિ મહોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 🚩

10 months ago (edited) | [YT] | 95

Vanita Patel Official

"Welcome Navratri 2025 A soulful 4K video of the divine Adhyashakti Aarti in the mesmerizing voice of Gujarat’s renowned singer Vanita Patel is coming soon on YouTube channel ‪@vanitapatelofficialvanita‬

10 months ago | [YT] | 79

Vanita Patel Official

ચેલૈયાનું હાલરડું - વનિતા પટેલના સ્વરમાં ટૂંક સમયમાં આવીરહીયુ છે ,જોવાનું ભૂલશો નહિ ‪@vanitapatelofficialvanita‬

1 year ago | [YT] | 69

Vanita Patel Official

માતાજીના અખંડ ગુણગાન ને ભક્તિભાવ થી ભરેલું સોન્ગ "ભેળીયો" રિલીઝ જોવામાટે અત્યારેજ ક્લિક કરો - https://youtu.be/lhtW_kKP2uE
Singer : Vanita Patel
Music : Dhaval Kapadiya
Producer : Vikram N Chauhan
Editing : Rakshit Chauhan
Thanks : Haresh Bhushan
Label : Artvik Studios

1 year ago | [YT] | 84

Vanita Patel Official

સૂર પંચમ બિટ્સ લઇ ને આવી રહ્યા છે ભાઈ બહેનની લાગણી વ્યક્ત કરતુ કરુણ ગીત કૌશિક ભરવાડ અને વનિતા પટેલ ના સ્વર માં,જોવા માટે અત્યારેજ ક્લિક કરો

1 year ago | [YT] | 8

Vanita Patel Official

વનિતા પટેલના સ્વરમાં - ખુબજ સરસ ભાતીગળ લગન ગીત રિલીઝ

1 year ago | [YT] | 3

Vanita Patel Official

ચાલો - વરરાજ - વહુ - ફેમિલી થઇ જાઓ તૈયાર લગનની મ્યુઝિકલ મોસમ આવી ગઈ છે - વનિતા પટેલના સ્વરમાં - ખુબજ સરસ ભાતીગળ લગન ગીત શુક્રવારે સવારે 7 વાગે ફુલ 4K વિડિઓ રિલીઝ તો જોવાનું ભૂલશો નહિ - વનિતા પટેલ લગન ગીત ભાગ - 1 ‪@vanitapatelofficialvanita‬

1 year ago | [YT] | 44