"જાણીતી વાતોની અજાણી વાત"

આ YouTube ચેનલના માધ્યમથી અમુ ગુજરાતની અનેક અજાણી વાતો આપના સુધી પહોંચાડીશું. કોઈ એવી વાત જે આપના માટે પ્રેરણાદાયી હશે. કોઈ એવી વાત જે જાણીને આપને કંઈક નવું જાણવા મળશે. કોઈ એવી વાત હશે જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યાં છો. સાથે જ કોઈ એવી વાત હશે જે હજુ સુધી આપના સુધી ક્યારેય પહોંચી નથી. આવી અનેક "જાણીતી વાતોની અજાણી વાત" જાણી આપને નવું જાણવા અને માણવા મળશે.

અમારા સંપર્ક માટેનું સરનામું👇🏻
vaatgujaratidigital@gmail.com


Vaat Gujarati

મૂળી જીલ્લા પંચાયત પરથી રાજુ કરપડાની ભવ્ય જીત

#rajukarpada #elections #vaatgujarati

4 weeks ago | [YT] | 443

Vaat Gujarati

ડુમિયાણી જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર ભારતીબેન હુંબલનો વિજય

#bjp #vaatgujarati #elections

4 weeks ago | [YT] | 83

Vaat Gujarati

દેરડી કુંભાજી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના જયશ્રીબેન ચોવટીયાનો વિજય

#bjp #gondal #vaatgujarati #gujaratelections

4 weeks ago | [YT] | 41

Vaat Gujarati

જૂનાગઢ ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

#junagadh #BJP #Vaatgujarati

4 weeks ago | [YT] | 37

Vaat Gujarati

ગોંડલમાં ગણેશસિંહ જાડેજાનો દબદબો !
પાલિકામાં 44માંથી 44માં ભાજપનો વિજય

#ganeshgondal #vaatgujarati #gondal

4 weeks ago | [YT] | 117

Vaat Gujarati

કેશોદ તા.પં.ની ઘંસારી સીટ પર ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડતા બંને ઉમેદવારની ચીઠી નખાતા આપના ઉમેદવાર વિજેતા

#keshod #vaatgujarati #Gujaratelections

4 weeks ago | [YT] | 42

Vaat Gujarati

રાજકોટના વોર્ડ નં- 4માં ભાજપના તમામ ઉમેદવારનો ભવ્ય વિજય

#BJP #vaatgujarati #gujaratelection

4 weeks ago | [YT] | 18

Vaat Gujarati

ગોંડલ તાલુકા પંચાયતની દડવા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

#gondal #vaatgujarati #rajkot #gujaratelection

4 weeks ago | [YT] | 24

Vaat Gujarati

રાજકોટના બોરડી સમઢિયાળા જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે આવતી તમામ તાલુકા પંચાયત પર ભાજપનો વિજય

4 weeks ago | [YT] | 14

Vaat Gujarati

રાજકોટની બેડી જિલ્લા પંચાયત પર ભાજપના સુમિતાબેન ચાવડાની જીત

#rajkot #gujaratelection #vaatgujarati

4 weeks ago | [YT] | 31