નમસ્કાર... બીબીસી ન્યૂઝ ગુજરાતીની Youtube ચેનલ પર તમારું સ્વાગત છે. અહીં તમને ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં મળશે. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
BBC News Gujarati
ઝેરના બગીચામાં કયા કયા ઝેરી છોડ આવેલા છે? તે શરીરના કેવા ભાગોને નુકસાન કરે છે?
www.bbc.com/gujarati/articles/clypp02vello
16 hours ago | [YT] | 150
View 0 replies
BBC News Gujarati
નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન બન્યાને 12 વર્ષ પૂરાં થયાં છે, ત્યારે વાંચો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનવા માટે એક ફોન આવ્યો અને શું કહેવાયું હતું? www.bbc.com/gujarati/articles/ced520v3lg1o
1 day ago | [YT] | 429
View 27 replies
BBC News Gujarati
ખેતરમાં બોર નાખવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પરંતુ સફળતા મળતી નથી. બોરમાંથી પાણી નીકળે એવી જગ્યા કેવી રીતે શોધી શકાય?
www.bbc.com/gujarati/articles/cp3r34lgg4vo
1 day ago | [YT] | 264
View 6 replies
BBC News Gujarati
વાસુકિ સાપનું જીવન ચક્ર કેવું હતું? શું તે વિશ્વની સૌથી લાંબી સાપ પ્રજાતિ હતી?
www.bbc.com/gujarati/articles/cqx3y990552o
2 days ago | [YT] | 609
View 9 replies
BBC News Gujarati
"જ્યારે સર્જરી કરાવીને ઊઠી અને નીચે જોયું તો પહેલી વાર મને મારું પેટ દેખાયું. હું રડી પડી. આટલાં વર્ષોથી હું શારીરિક-માનસિક બોજ વેઠતી હતી અને અચાનક મને લાગ્યું કે હવે હું પોતાને જોઈ શકું છું." www.bbc.com/gujarati/articles/cn9pq7j2n2xo
2 days ago | [YT] | 166
View 19 replies
BBC News Gujarati
તેમને વાર કે સમયનું જ્ઞાન નથી, માત્ર દિવસ અને રાતના ચક્રથી તેઓ પોતાનો સમય ઓળખે છે.
www.bbc.com/gujarati/articles/cz6ygldel5jo
3 days ago | [YT] | 398
View 4 replies
BBC News Gujarati
"તે કોઈ સપનું નહોતું, હું તેને સાકાર થતું જોઈ રહ્યો હતો એવું પણ નહોતું, પરંતુ હું ખરેખર એ બધું કરી રહ્યો હતો."
www.bbc.com/gujarati/articles/crlpewwzjgyo
4 days ago | [YT] | 347
View 4 replies
BBC News Gujarati
સાબરકાંઠાના રૂપાલ ગામના 35 જેટલા દલિત પરિવારો ગામ છોડીને બીજે જવા કેમ મજબૂર બન્યા છે? www.bbc.com/gujarati/articles/cvgz3d0lejwo
5 days ago | [YT] | 428
View 77 replies
BBC News Gujarati
શું ઘરે બનેલું દહીં અને પૅકેટમાં મળતું દહીં એક જેવું જ હોય છે? કે પછી તે બંનેમાં ફર્ક હોય છે?
www.bbc.com/gujarati/articles/c2k24dqep5vo
5 days ago | [YT] | 186
View 5 replies
BBC News Gujarati
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓ અને કૉક્રોચ(વંદા) અંગે આપેલાં નિવેદન પછી 'કૉક્રોચ જનતા પાર્ટી' અતિશય ચર્ચામાં છે www.bbc.com/gujarati/articles/cg4pekwvgyvo
6 days ago | [YT] | 562
View 44 replies
Load more