Chetan Chauhan Vlog

મિત્રો અમારી આ Chetan Chauhan Vlog ચેનલ ગુજરાતની લોકસંસ્ક્રુતિ ઈતિહાસ તેમજ ભારત ના તમામ તીર્થ સ્થળો અને ટુર પોઈન્ટ ની જાણકારી માટે બનાવવામાં આવી છે.
દરેક જોવા લાયક અને ફરવા લાયક સ્થળો ની મુલાકાત અમારી સાથે ગુજરાત નાં પ્રસિદ્ધ મંદિરો અને ગુપ્ત જગ્યાઓના વિડીયો અમારી ચૅનલ માં જોવા મળશે અને આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક, શેર, કોમેન્ટ અને હા ચેનલ Chetan Chauhan Vlog ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
અમારો ઉદ્દેશય કોઈ પણ વ્યક્તિ કે સમાજ ની લાગણી ને ઠેસ પહોંચાડવા નો નથી..કોઈ પણ વ્યક્તિ ને મારા વિડીયો અથવા શબ્દો થી દુઃખ લાગે તો માફ કરશો...... જયજય ગરવી ગુજરાત.
🙏જય માતાજી🙏

Contect
gmail :- chetanchauhanofficial07@gmail.com


Chetan Chauhan Vlog

મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ લવાલ 2025
https://youtu.be/G5INP43qzWU

5 months ago | [YT] | 1

Chetan Chauhan Vlog

યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો ટકરાતાં ચાર લોકો ના મોત...!

6 months ago | [YT] | 1

Chetan Chauhan Vlog

વૌઠા લોક મેળો - ૨૦૨૫ તા.૦૧.૧૧.૨૦૨૫થી રાબેતા મુજબ શરૂ થશે.

7 months ago | [YT] | 1

Chetan Chauhan Vlog

🏞️ માઉન્ટ આબુના સુંદર શૂટિંગ પોઈન્ટ્સ | અર્બુદા દેવી મંદિર & જૈન મંદિર પ્રવાસ | Mount Abu Rajasthan
https://youtu.be/6H_FHAIrHUI

10 months ago | [YT] | 1

Chetan Chauhan Vlog

આમાં તમને શું સમજાયું? મને એવું સમજાયું કે જુની પેટ્રોલ ગાડીમાં વીમાવાળા નુકસાનીનું વળતર નહીં આપે..

તમને શું લાગે છે? દશેરા ઉપર લોકો નવી ગાડી કઈ લેશે? પેટ્રોલ, ડીઝલ, EV, CNG?

#Petrol

10 months ago | [YT] | 2

Chetan Chauhan Vlog

🌸🚩 મહેમદવાદ શ્રી સિદ્ધિવિનાયક મંદિર | Mahemdavad Siddhivinayak Mandir Darshan | Lord Ganesha Temple Gujarat

10 months ago | [YT] | 4

Chetan Chauhan Vlog

રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ ભાઇઓ બહેનો ને હાર્દિક શુભકામનાઓ ખુશ રહો જય માતાજી 🙏

બહેન કહે – “મારો ભાઈ સૌથી મસ્ત!”
ભાઈ કહે – “મારી બહેન સૌથી બેસ્ટ!”
એમ ચાલે આ પ્રેમની કથા,
રાખીથી બંધાય હૃદયથી હૃદય સુધીની વ્યથા
happy rakshabandhan...

10 months ago | [YT] | 5

Chetan Chauhan Vlog

રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ ભાઇઓ બહેનો ને હાર્દિક શુભકામનાઓ ખુશ રહો જય માતાજી 🙏

બહેન કહે – “મારો ભાઈ સૌથી મસ્ત!”
ભાઈ કહે – “મારી બહેન સૌથી બેસ્ટ!”
એમ ચાલે આ પ્રેમની કથા,
રાખીથી બંધાય હૃદયથી હૃદય સુધીની વ્યથા
happy rakshabandhan...

10 months ago | [YT] | 5

Chetan Chauhan Vlog

આયુવેદીક ઔષધ આધેડો🌿નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં, અનેક ડાળીઓ યુક્ત, પાણી પ્રાપ્ય હોય તો ૨-૩ વર્ષ જીવે છે. અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે. મૂળનું દાતણ કરવાથી પેઢાં મજબૂત બને છે. બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. કફ અને મેદસ્વિતામાં તેમજ ઝેરી જંતુના (વીંછી) દંશમાં વપરાય છે.

10 months ago | [YT] | 4