Bhavy Varso | ભવ્ય વારસો
આ ચેનલનો હેતુ આપણી ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સત્સંગના અમૂલ્ય વારસાને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. અહીં તમને નિયમિત રીતે BAPS સત્સંગ કથા, સ્વામિનારાયણ કથા, સંતોના પ્રેરણાદાયી પ્રવચન, મહાભારત અને શ્રીમદ ભાગવત કથાઓ, આધ્યાત્મિક પ્રસંગો અને મંદિર દર્શન જેવા વિડિઓ જોવા મળશે.
આ ચેનલ પર સંતો દ્વારા સમજાવેલી આધ્યાત્મિક શીખ, જીવન માટે પ્રેરણાદાયી કથાઓ અને સત્સંગ મહિમા રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને Mahant Swami Maharaj ના આશીર્વાદ, BAPS સત્સંગ પ્રસંગો અને સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક વાતો અહીં જોવા મળશે.
જો તમને સત્સંગ, કથા અને આધ્યાત્મિક વિડિઓ ગમે તો Channel Subscribe કરો અને નવી વિડિઓ માટે bell icon દબાવો.
જય સ્વામિનારાયણ 🙏
Pramukh swami
mahant swami maharaj
baps swaminarayan sanstha
satsang mahima
gujarati dharmik video
swaminarayan story
gujarati pravachan
bhagwat pravachan gujarati
hindu spiritual katha
#bhavyvarso
#swaminarayan
#baps
#satsang
#gujaratikatha
#mahantswamimaharaj
#bapskatha
#spiritualgujarati
#sanatandharma
#bhagwatkatha
Bhavya Varso ભવ્ય વારસો
ભગવાન સ્વામિનારાયણનું બાળનામ શું હતું?
1 month ago | [YT] | 50
View 2 replies
Bhavya Varso ભવ્ય વારસો
આજે ભગવાન શ્રી રામચંદ્રજી સાથે કયા ભગવાનનો જન્મોત્સવ પણ ઉજવાય છે? 🤔
2 months ago | [YT] | 34
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
ભગવાન શ્રી રામનો જન્મ કયા શહેરમાં થયો હતો? 🏹
2 months ago | [YT] | 17
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
ભારતનું સૌથી ઊંચું સ્મારક કયું છે?
2 months ago | [YT] | 15
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ હાલ ક્યાં શહેરમાં બિરાજમાન છે..?
2 months ago | [YT] | 28
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
https://youtu.be/VBTldE568x4?si=r2qGv...
વિવાહની પરંપરામાં ભાતીગળ સંસ્કૃતિને સાચવતા આપણાં વિવાહના પ્રસંગમાં જ્યારે ડાયરાઓ બારોટ , ગઢવી કરતા , એની એક ઝલક ભાદ્રોડના ઉનાગર પરિવારમાં માણીએ.
જો આપને ગમે તો આ વિડિઓ અન્ય લોકોને પણ મોકલી પરંપરાને જાળવીએ.
6 months ago (edited) | [YT] | 2
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
05-11-2025 બુધવાર પ્રાર્થના મંદિર સુરત અક્ષરધામ કાર્તિક સુદ પૂર્ણિમા દર્શન
7 months ago (edited) | [YT] | 16
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
ભાઈ બીજનો તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને સમજણના બંધનને મજબૂત કરે.
ભાઈ બીજની શુભકામનાઓ...
─━━━━━⊱✿⊰━━━━━─
1 year ago | [YT] | 2
View 0 replies
Bhavya Varso ભવ્ય વારસો
નૂતન વર્ષાભિનંદન
આપના સૌ મનોરથ પૂર્ણ થાય , તને મને અને ધને ખૂબ ખૂબ સુખી રહેવાય અને આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજ તથા ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનાં શ્રીચરણોમાં પ્રાર્થના...
જય શ્રી સ્વામિનારાયણ
1 year ago | [YT] | 4
View 1 reply
Bhavya Varso ભવ્ય વારસો
🌹🌹🌹ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વની સૌ મિત્રોને શુભેચ્છાઓ 🌹🌹🌹
1 year ago | [YT] | 2
View 0 replies