Keval N Bindu Vlogs

જય શ્રી કૃષ્ણ,
હર હર મહાદેવ🙏🏼,

મારું નામ બિંદિયા કેવલ કાગથરા છે. તમારા બધાનું સ્વાગત છે અમારી કોમેડી ફન ચેનલ માં. અમે અમારી ચેનલ માં અમારી રોજિંદી ક્રિયા અને કોમેડી વિડિયો મૂકવાના છીએ. અમે સારામાં સારો પ્રયત્ન કરશું કે તમને અમારા વિડિયો અને શોર્ટ્સ ગમશે. તો અમને તમારા બધા નાં સાથ સહકાર ની અપેક્ષા છે.
જો તમને અમારા વિડિયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન નું બટન દબાવવાનું ભૂલતા નઈ.


Keval N Bindu Vlogs

बुद्धि प्रेरक कृष्णाय पाद पंकजं प्रसीदतु ।
ध्यानस्मृति जीवनं अस्माकं सर्वदा त्वत्स्वरूपम् ॥ 🙏📖

3 months ago | [YT] | 203

Keval N Bindu Vlogs

આજે વ્લોગ 4 વાગ્યે આવશે ☺️

4 months ago | [YT] | 162

Keval N Bindu Vlogs

આજે વ્લોગ 4 :00 આવશે

4 months ago | [YT] | 253

Keval N Bindu Vlogs

આજે અમારો વ્લોગ 4.30pm આવશે

4 months ago | [YT] | 379

Keval N Bindu Vlogs

Knock...!!! knock...!!! 🧸A tiny miracle is on the way 🪬🪩

5 months ago | [YT] | 361

Keval N Bindu Vlogs

Happy makarsankranti🪁

5 months ago | [YT] | 262

Keval N Bindu Vlogs

આજે વ્લોગ નઈ આવે મળીયે આજ ના પહેલા લાઈવ માં 9:30 વાગ્યે. તો આવી જજો બધા ભૂલ્યા વગર 😍

6 months ago | [YT] | 122