ભગવાન વેદવ્યાસજી કહે છે સત્વમ્ વિશુદ્ધમ્ વસુદેવ શબ્દિતમ્. વિશુદ્ધ સત્વગુણ એ જ વસુદેવજી છે અને ભગવાન વસુદેવજીને ત્યાં પ્રગટ થાય છે એનો સીધો સાદો મતલબ શુદ્ધ સત્વ થી ઉત્પન્ન થયેલો આનંદ એ જ ભગવાન વાસુદેવ છે. આપણા સૌના જીવનમાં પણ ભગવાન વાસુદેવ આનંદ ઉમંગ ઉત્સાહ સ્વરૂપે પ્રગટ થાય અને સૌનું જીવન નંદન વન બને મંગલમય બને એવી જન્માષ્ટમીની સૌને હાર્દિક શુભકામના
PIYUS JANI

1 year ago | [YT] | 10
View 0 replies
PIYUS JANI
2 years ago | [YT] | 10
View 0 replies
PIYUS JANI
સત્યનારાયણ વ્રત કથા
2 years ago | [YT] | 22
View 3 replies