Jasvantsinh Bhabhor

Jasvantsinh Bhabhor

- Ex.Minister of State- #TribalAffairs , Government of India
- Member of Parliament (#Loksabha- #Dahod Constituency ,Gujarat)


Jasvantsinh Bhabhor

આજરોજ ઝાલોદ તાલુકામાં રાધિકા હોસ્પિટલની મુલાકાત કરીને દાખલ દર્દીઓ ની ખબર કાઢી તથા હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સારવાર, દવાઓ તથા સાધન-સામગ્રી વગેરે અંગે દર્દી સાથે ચર્ચા કરી.

6 months ago | [YT] | 1

Jasvantsinh Bhabhor

નાની સિંચાઈ વિભાગ, ઝાલોદ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ માનસિંહભાઈ વસૈયા વય નિવૃત્ત થવાથી તેમના મુકામે તેમનું સન્માન કર્યું અને નિવૃત્તિ બાદનું જીવન સુખદ રહે રહે તેવી શુભકામનાઓ પાઠવી.

6 months ago | [YT] | 0

Jasvantsinh Bhabhor

દાહોદ પડાવ ચોક ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.



#RashtriyaEktaDiwas

6 months ago | [YT] | 0

Jasvantsinh Bhabhor

આજરોજ ઝાલોદ વિધાનસભામાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ કરી 150મી જન્મજયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.



આ પ્રસંગે ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના માન. મંત્રીશ્રી રમેશભાઈ કટારા જી, ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા જી, મહાનુભાવો, પ્રજાજન વગેરે ઉપસ્થિત રહ્યા.



#RashtriyaEktaDiwas

6 months ago | [YT] | 2

Jasvantsinh Bhabhor

જિલ્લા વહીવટી તંત્ર દાહોદ આયોજીત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે "રન ફોર યુનિટી" - એક ભારત, શ્રેષ્ઠ ભારત નું આયોજન દાહોદમાં સિદ્ધરાજસિંહ જયસિંહ, છાબ તળાવ ખાતે કરી 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી કરવામાં આવી.



આ પ્રસંગે ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના માન. મંત્રીશ્રી રમેશભાઈ કટારા જી, ધારાસભ્યશ્રીઓ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર જી, મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



#RashtriyaEktaDiwas

6 months ago | [YT] | 0

Jasvantsinh Bhabhor

ગુજરાત રાજ્યના નવનિયુક્ત માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી તેમને નૂતનવર્ષની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી..💐

6 months ago | [YT] | 1

Jasvantsinh Bhabhor

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને નૂતનવર્ષની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી..💐

6 months ago | [YT] | 1

Jasvantsinh Bhabhor

ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના માન. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જી તથા રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત જી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને નૂતન વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી..💐

6 months ago | [YT] | 2

Jasvantsinh Bhabhor

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, ખંભાળિયા ભાણવડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મુળુભાઈ બેરા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને નૂતનવર્ષની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી..💐

6 months ago | [YT] | 1

Jasvantsinh Bhabhor

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને નૂતનવર્ષની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી..💐

6 months ago | [YT] | 0