સકલ સૃષ્ટિ : પુષ્ટીમાર્ગીય શ્રીવૈષ્ણવ સમાજની આધ્યાત્મિક ચેનલ

સકલ સૃષ્ટિ ચેનલમાં પુષ્ટીમાર્ગના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની અલૌકિક ઝાંખી જોવા મળશે. અહીં સમાજ કીર્તન, ઢાઢીલીલા, મંગલ મનોરથ, મહામંડપ, શ્રી ઠાકોરજી જન્મોત્સવ, રાસ કીર્તન, ભગવદ્ વાર્તા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ મંદિરો (હવેલી) ના લાઇવ દર્શન પણ જોવા મળશે.

🙏 આ બધા દિવ્ય કાર્યક્રમો અને લાઇવ દર્શન જોવા માટે Sakal Srushti Channel ને Subscribe કરો, Like કરો અને Share કરો.

📱 Android App Install કરો:
play.google.com/store/apps/details?id=com.sakal.sr…

पुष्टिमार्गीय श्रीवैष्णव समाज की आध्यात्मिक चैनल – Sakal Srushti

इस चैनल पर पुष्टिमार्ग के अलौकिक धार्मिक एवं सांस्कृतिक कार्यक्रम जैसे समाज कीर्तन, ढाढी लीला, मंगल मनोरथ, महामंडप उत्सव, श्री ठाकोरजी जन्मोत्सव, रास उत्सव, भगवद वार्ता तथा विभिन्न मंदिरों (हवेली) के नित्य लाइव दर्शन देख सकते हैं।

🙏 इन सभी दिव्य कार्यक्रमों को देखने के लिए Sakal Srushti Channel को Subscribe करें, Like करें और Share करें।

📞 संपर्क: 9898961551


Sakal Srushti

https://youtu.be/fEPxPZWsXq0
શ્રી ગોપેન્દ્રજી ના ચરણ ચિન્હ ગોવર્ધન👆
વૈષ્ણવ મિલાપ દ્વારા આયોજિત વ્રજ ૮૪ કોસ યાત્રાના પવિત્ર દર્શન હવે તમે Jeevan Srushti ચેનલ પર માણી શકો છો।
આ ચેનલ પર તમને અનેક પવિત્ર યાત્રાઓના ભક્તિમય દર્શન, તેમનું આધ્યાત્મિક મહાત્મ્ય, ભગવાનની દિવ્ય લીલાઓ અને તેનો ભાવ સુંદર રીતે સમજવા અને અનુભવવા મળશે।
અહીં વ્રજ ૮૪ કોશ યાત્રા ઉપરાંત અન્ય પવિત્ર યાત્રાઓના દર્શન પણ જોવા મળશે —
વ્રજયાત્રા, ચંપારણ્ય યાત્રા, જગન્નાથ પુરી યાત્રા, ગંગાસાગર યાત્રા, ચારધામ યાત્રા, હરિદ્વાર, કાશી, અયોધ્યા તેમજ દક્ષિણ ભારતની અનેક ભક્તિમય યાત્રાઓ।
જો તમે જો આ ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા આવનારા પવિત્ર યાત્રાના વિડિયો અને આધ્યાત્મિક માહિતી તમને ઝડપથી મળતી રહે।
👉 Jeevan Srushti ચેનલને Subscribe કરો
🔔 Bell Icon જરૂર દબાવો
👍 વિડિયોને Like કરો
🔁 અને વધુમાં વધુ Share કરો
❤️ જય ગોપાલ ❤️ જય શ્રીકૃષ્ણ 🙏

2 months ago | [YT] | 4

Sakal Srushti

https://youtu.be/ZKhtxWUIqG8 Vaishnav Milap Yatra | Vraj 84(Choryasi) Kos Yatra | Part-3 |Shree Thakoraji &Shree Yamunaji Ni Agya

4 months ago | [YT] | 2

Sakal Srushti

https://youtu.be/CrTqKOH1uxc
Vaishnav Milap Yatra | Vraj 84(Choryasi) Kos Yatra | Day 1 | Surat Station ➝ Mathura Station

4 months ago | [YT] | 1

Sakal Srushti

🚩વૈષ્ણવ મિલાપ યાત્રા આયોજિત-વ્રજ ૮૪ કોસ દર્શન ૨૦૨૬

6 months ago | [YT] | 3