Dear friends, I express my sincere gratitude to all the people who are watching my videos. This channel is not only for tribal cultural program and social sector also to become YouTube of work.So I am not someone who will hurt anyone's society.
હક અને હકીકતની લડાઈ! 🔥 જ્યારે જનતાના પ્રશ્નોની વાત આવતી હોય, ત્યારે પડદો શેના માટે? આદિવાસીઓના વાઘ અને પ્રજાના પ્રશ્નો માટે લડતા ચૈતર વસાવાએ સાચું જ કહ્યું છે કે - "જનતાનો હક છે વિધાનસભાની કાર્યવાહી લાઈવ જોવાનો." પારદર્શક વહીવટની વાતો કરનારાઓ લાઈવ પ્રસારણથી કેમ ડરે છે? હવે સમય આવી ગયો છે કે જનતા દરેક શબ્દ સાંભળે અને દરેક નિર્ણય જુએ! #AdivasiLion#GujaratPolitics#RightToInformation#JanataNoHaq#ChaitarVasavaSpeaks
આવી તે કઈ સ્થિતિમાં BJP આવી ગયી કે MLA CHAITAR VASAVA ને પાર્ટીમાં લેવા દબાણ કરતા હોય છે?? PM MODI લોકો માટે નહીં પરંતુ MLA CHAITAR VASAVA માટે ડેડીયાપાડા આવી રહ્યા છે?? કોઈ હાલમાં એ સફળ નહીં થાય, ટાઇગર તો ટાઇગર કહેવાય.
આવતીકાલે તા.04/07/2025 શુક્રવાર ના રોજ DGVCL પરિક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને વિધુત સહાયક તરીકે નિમણુક આપવામા થયેલ ગેરરીતી ના વિરોધમાં એમના ન્યાય માટે અને સ્માર્ટ મીટરના વિરોધમાં. સ્થળ: DGVCL કોર્પોરેશન ઓફિસ, ઉર્જા સદન, નાના વરાછા રોડ, કાપોદ્રા સુરત.સમયઃ સવારે 10:30 કલાકે.
ગુજરાતમાંથી ભાજપનું ભ્રષ્ટ શાસન હટાવી કામ ની રાજનીતિની શરૂઆત કરવા માટે આજે જ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. 📞 નીચે આપેલ નંબર પર મિસ્ડ કોલ કરો અને કામની રાજનીતિ સાથે જોડાઓ. 📞 Missed Call: 9512040404 #GujaratJodo @AAPGujarat
GOD BIRSA MUNDA
હક અને હકીકતની લડાઈ! 🔥
જ્યારે જનતાના પ્રશ્નોની વાત આવતી હોય, ત્યારે પડદો શેના માટે? આદિવાસીઓના વાઘ અને પ્રજાના પ્રશ્નો માટે લડતા ચૈતર વસાવાએ સાચું જ કહ્યું છે કે - "જનતાનો હક છે વિધાનસભાની કાર્યવાહી લાઈવ જોવાનો." પારદર્શક વહીવટની વાતો કરનારાઓ લાઈવ પ્રસારણથી કેમ ડરે છે? હવે સમય આવી ગયો છે કે જનતા દરેક શબ્દ સાંભળે અને દરેક નિર્ણય જુએ!
#AdivasiLion #GujaratPolitics #RightToInformation #JanataNoHaq #ChaitarVasavaSpeaks
4 months ago | [YT] | 44
View 1 reply
GOD BIRSA MUNDA
ઈમાનદાર રાજનીતિ સામે, ભ્રષ્ટાચારી ભાજપનો અંત થશે ✊
#chaitarvasava #MansukhVasava #aadiwasi
6 months ago | [YT] | 75
View 1 reply
GOD BIRSA MUNDA
15મી નવેમ્બર 150મી ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાની જન્મ જયંતિ આવી રહી છે. જેના ભવ્ય ઉજવણી માટે આપણે સોએ આદિવાસી પહેરવેશમાં નેત્રંગમાં જવાનું છે.
7 months ago | [YT] | 64
View 0 replies
GOD BIRSA MUNDA
આવી તે કઈ સ્થિતિમાં BJP આવી ગયી કે MLA CHAITAR VASAVA ને પાર્ટીમાં લેવા દબાણ કરતા હોય છે?? PM MODI લોકો માટે નહીં પરંતુ MLA CHAITAR VASAVA માટે ડેડીયાપાડા આવી રહ્યા છે?? કોઈ હાલમાં એ સફળ નહીં થાય, ટાઇગર તો ટાઇગર કહેવાય.
7 months ago | [YT] | 39
View 9 replies
GOD BIRSA MUNDA
ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્યશ્રી ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવતાં મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખ્યો.
9 months ago | [YT] | 66
View 0 replies
GOD BIRSA MUNDA
22મી જુલાઈ એ હાઈકોર્ટ દ્વારા MLA CHAITAR VASAVA ને જામીન મળશે કે નહીં??
11 months ago | [YT] | 131
View 10 replies
GOD BIRSA MUNDA
ડર્યા નથી અને ડરશું નહીં,
ભાજપની તાનાશાહી સામે લડતા રહીશું 💯🔥
11 months ago | [YT] | 169
View 2 replies
GOD BIRSA MUNDA
1 year ago | [YT] | 27
View 0 replies
GOD BIRSA MUNDA
આવતીકાલે તા.04/07/2025 શુક્રવાર ના રોજ DGVCL પરિક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને વિધુત સહાયક તરીકે નિમણુક આપવામા થયેલ ગેરરીતી ના વિરોધમાં એમના ન્યાય માટે અને સ્માર્ટ મીટરના વિરોધમાં.
સ્થળ: DGVCL કોર્પોરેશન ઓફિસ, ઉર્જા સદન, નાના વરાછા રોડ, કાપોદ્રા સુરત.સમયઃ સવારે 10:30 કલાકે.
1 year ago | [YT] | 65
View 0 replies
GOD BIRSA MUNDA
ગુજરાતમાંથી ભાજપનું ભ્રષ્ટ શાસન હટાવી કામ ની રાજનીતિની શરૂઆત કરવા માટે આજે જ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ.
📞 નીચે આપેલ નંબર પર મિસ્ડ કોલ કરો અને કામની રાજનીતિ સાથે જોડાઓ.
📞 Missed Call: 9512040404
#GujaratJodo @AAPGujarat
1 year ago | [YT] | 50
View 1 reply
Load more