The official YouTube channel of Nobat Daily.
Gujarat's first evening daily newspaper based in Jamnagar.


Nobat

1 month ago | [YT] | 17

Nobat

#dussehra

2 years ago | [YT] | 36

Nobat

64 વર્ષની અવિરત સફળ યાત્રા..
65મી વર્ષગાંઠ સાથે પ્લેટિનમ જ્યુબિલી તરફ અડગ આગેકૂચ…

વિવિધ પ્લેટફોર્મ પર 'નોબત' સાથે જોડાવવા બદલ સર્વેનો ખુબ-ખુબ આભાર

5 years ago | [YT] | 95

Nobat

શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ તથા ‘નોબત’ના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના સહકારથી વૅક્સિનેશન કૅમ્પ

કોરોના મહામારીના સંક્રમણને દૂર રાખવામાં કારગત કોરોના વિરોધી રસી મૂકાવવા માટે રાષ્ટ્રવ્યાપી વૅક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે સંદર્ભમાં જામનગરના શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ તથા ‘નોબત’ના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી 45 વર્ષથી વધુ વયનાલોકો માટે ‘વૅક્સિનેશન ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે
તારીખ : 18-04-2021 (રવિવાર)
સમય : સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી
સ્થળ : શેખર માધવાણી હોલ, અપના બજાર પાસે, તળાવની પાળનો ઢાળિયો, જામનગર

5 years ago | [YT] | 98

Nobat

જામનગરમાં બેકાબૂ કોરોના સંક્રમણને ધ્યાને લઇ શનિ-રવિ લોકડાઉન થવુ જોઇએ?

5 years ago | [YT] | 260