The Bombay Samachar, (Mumbai Samachar) Asia's oldest continuously published Gujarati newspaper, was first published on the first of July 1822. Our newspaper is popular amongst Gujarati community specially in Mumbai and Gujarat. our motive is to provide extensive Local Coverage of Mumbai, Maharashtra, Gujarat, National And International news, interesting offbeat and viral content as well.
#gujaratinews #gujarat #mumbaisamachar #mumbainews #gujaratsamachar
Mumbai Samachar
અમૂલ દૂધના ભાવ વધ્યા: કાલથી દૂધની થેલી માટે ચૂકવવા પડશે વધુ રૂપિયા
#AmulMilk #PriceHike #Inflation #GujaratNews #BreakingNews #Amul #MilkPrice #CommonMan #Budget2026 #GujaratUpdates
2 weeks ago | [YT] | 23
View 0 replies
Mumbai Samachar
#maharashtrapolitics #bjpvsshivsena
3 weeks ago | [YT] | 1
View 0 replies
Mumbai Samachar
#phoneaddiction #phone
3 weeks ago | [YT] | 0
View 0 replies
Mumbai Samachar
ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ઉત્તરકાશી જિલ્લામાં શ્રી ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર આજે ભક્તો માટે ખુલશે
ગંગોત્રીમાં બપોરે 12:15 વાગ્યે અને યમુનોત્રીમાં બપોરે 12:35 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે
#CharDhamYatra2026 #CharDham #Gangotri #Yamunotri #AkshayaTritiya #Uttarakhand #DevBhoomi #ચારધામયાત્રા #ગંગોત્રી #યમુનોત્રી #અક્ષયતૃતીયા
1 month ago | [YT] | 37
View 0 replies
Mumbai Samachar
પ્રધાનમંત્રી Narendra Modi આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.
આ સંબોધનમાં મહત્વપૂર્ણ જાહેરાતો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.
#PMModi #NarendraModi #NationAddress #પીએમમોદી #નરેન્દ્રમોદી #રાષ્ટ્રનેસંબોધન PM Modi address today
Narendra Modi speech, PM address 8:30 PM, પીએમ મોદી સંબોધન, નરેન્દ્ર મોદી ભાષણ, આજે 8:30 વાગ્યે સંબોધન
1 month ago | [YT] | 22
View 1 reply
Mumbai Samachar
આજે રાષ્ટ્રપતિ Droupadi Murmu અમદાવાદ પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર મુખ્યમંત્રી Bhupendra Patel દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે અને રાજ્યના વિકાસ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
આ અવસર પર સરકારી અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
#DroupadiMurmu #BhupendraPatel #Ahmedabad #GujaratVisit #IndiaNews
1 month ago | [YT] | 32
View 0 replies
Mumbai Samachar
પ્રધાનમંત્રી Narendra Modi આજે, 31 માર્ચે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા
મહાવીર જયંતિના અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કર્યું (સમય: સવારે 10 વાગ્યે)
ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં મહત્વપૂર્ણ પગલું રૂપે સાણંદમાં ‘કેન્સ સેમિકોન પ્લાન્ટ’નું લોકાર્પણ કરશે (સમય: સવારે 12:45 વાગ્યે)
વાવ-થરાદ ખાતે ₹20,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે (સમય: સાંજે 4 વાગ્યે)
#NarendraModi #ModiInGujarat #GujaratVisit #MahavirJayanti #Gandhinagar #Sanand #VavTharad #Development #SemiconductorIndia #IndiaGrowth #BreakingNews #GujaratiNews
1 month ago | [YT] | 18
View 2 replies
Mumbai Samachar
ગુજરાતની મુલાકાતે પધારેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી Bhupendra Patel, ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi અને Jitu Vaghani સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
#NarendraModi #Ahmedabad #GujaratVisit #BhupendraPatel #HarshSanghavi #JituVaghani #ModiInGujarat #BreakingNews #GujaratiNews
Narendra Modi Ahmedabad arrival, PM Modi Gujarat visit, Ahmedabad airport welcome, Bhupendra Patel, Harsh Sanghavi, Jitu Vaghani, Gujarat news, political news India
1 month ago | [YT] | 78
View 0 replies
Mumbai Samachar
શું તમે જાણો છો શિવ અને પાર્વતી કેવી રીતે મળ્યા? મિલનની સંપૂર્ણ કથા
આ વિડિયોમાં તમને જાણવા મળશે: પાર્વતીજીએ શિવને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી કેવી આકરી તપસ્યા કરી?
કામદેવનું દહન અને શિવનો ક્રોધ.
શિવજીએ લીધેલી પાર્વતીની કઠિન પરીક્ષા. અંતે કેવી રીતે દેવાધિદેવ અને શક્તિનું મિલન થયું.
2 months ago | [YT] | 2
View 1 reply
Mumbai Samachar
ઈરાન- ઈઝરાયલ- અમેરીકા યુદ્ધ વચ્ચે 2.44 લાખ ભારતીયો વતન પરત ફર્યા.
છેલ્લા બે અઠવાડિયાથી યુદ્ધ શરૂ. હાલ સુધી 1200થી વધુના મોત.
#IranWar #IndiansEvacuated #India #BreakingNews #WarUpdate #GlobalConflict #Evacuation #IndianCitizens #MiddleEastCrisis #RescueOperation #Geopolitics #NewsUpdate #IranCrisis #WorldNews #EmergencyEvacuation
2 months ago | [YT] | 37
View 0 replies
Load more