Hera Islamic Channel Bhavnagar

Assalamualaikum

Alhamdulillah Rabbil Aalamin

Allah Ta'ala Ke Fazl Se Aur Deen Ke Farog Ki Niyyat Se 3 September 2018 Se Is Channel Ka Aagaz Kar Raha Hu Jaha Only Islamic Programs And Ijtema Wagairahi Upload Kiye Jayenge Allah Ta'ala Se Duaa Hai Ke Isme Aasani Aur Apni Raza Ata Farmaye Aallahumma Aameen...

NOTE :- YE CHANNEL ONLY AHLE SUNNAT WAL JAMA'AT KE MANNE WALO KI HAI TO KOI BHI WAHABI,DEVBANDI, AHLE HAGEES, GAIR MUKALLID ACT... DAKHAL ANDAZI NA KARE...

"TUJSE AUR JANNAT SE WAHABI DUR HO HAM RASOOLLALLAH ﷺ KE JANNAT RASOOLLALLAH ﷺ KI

PLEASE SUBSCRIBE ZARUR KARE AUR BAIL ICON PAR CLICK KARE TAKE HAMARE NAYE VIDEO'S KI LINK AAPKO SABSE PEHLE MILE.

JAZAKALLAHU KHEIRA


Hera Islamic Channel Bhavnagar

🔰 *સુન્ની દાવતે ઈસ્લામી - ભાવનગર*
✨ _(હફતાવારી ઈજતેમા)_

🐑 *કુરબાનીને લગતા તમારા મનમાં મૂંઝવતા સવાલોના સાચા જવાબો અને શરઈ માર્ગદર્શન મેળવવા માટે આજના ખાસ ઈજતેમામાં જરૂરથી હાજરી આપો.*

📖 *વિષય:*
🐑 *કુરબાની ને લગતા સવાલો-જવાબ*

🤔 *"અગર તમે નથી જાણતા તો ઈલ્મ વાળા ને પૂછો"*
_#સુરએ નહલ: ૪૩._

🎙️ *બયાન કર્તા:*
🌹 *મુફ્તી સાબિર સાહેબ મિસ્બાહી*
_(પ્રિન્સિપાલ, દારુલ ઉલૂમ બરકાતે ખ્વાજા આમોદ, ભરૂચ)_

📅 *આજે રાત્રે*
*• આજે શનિવાર, ૨૩ મે ૨૦૨૬*
*• રાત્રે ૦૯:૧૫ કલાકે બાઅદ નમાઝ-એ-ઈશા*

❓ *Q&A Session Start: રાત્રે ૧૦:૦૦ કલાકે*
_(આપના સવાલ, શરીઅતની રોશનીમાં જવાબ!)_

📍 *સ્થળ :*
*SDI મરકઝ, ઘાંચીવાડ મસ્જિદ, ભાવનગર.*

💻 *લાઇવ પ્રસારણ (Live Stream):*
📺 *YouTube Channel:*
*"HERA ISLAMIC CHANNEL BHAVNAGAR"*

💡 *આજ ઈજતેમા ની દાવતને તમારા તમામ મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર ફોરવર્ડ કરો અને સવાબના હકદાર બનો.*

5 days ago | [YT] | 15

Hera Islamic Channel Bhavnagar

🔰 *સુન્ની દાવતે ઈસ્લામી - ભાવનગર*
🏷️_હફ્તાવારી ઈજતેમા_

🧕🏻 *ઈસ્લામી માતાઓ-બહેનો માટે*
*ખાસ કુરબાનીના અહકામ, તેની ફઝીલત અને જરૂરી માસાઈલ (નિયમો) શીખવા માટે આજના ખાસ ઇજતેમાનું આયોજન કરવામાં આવ્યું છે.*

📖 *વિષય:*
🐑 *કુરબાની ની ફઝીલત અને તેના મસાઈલ*

🐑 *કુરબાનીનો હુકમ, તેની ફઝીલત અને તેનાથી સંબંધિત તમામ જરૂરી નિયમો પર રોશની નાખવામાં આવશે.*
🧕🏻 *દરેક બહેનોને આ ઈજતેમાનો લાભ લેવા અને પોતાના ઈલ્મમાં વધારો કરવા નમ્ર અપીલ છે.*

📅 *દિવસ અને સમય:*
*• આજે શનિવાર, ૨૩ મે ૨૦૨૬,*
*• બપોરે ૦૪:૦૦ થી સાંજે ૦૫:૩૦ કલાકે,*
📍 *સરનામુ: ફ્લેટ નંબર ૨૦૧, સુકૂન પ્લાઝા, ભીલવાડા સર્કલ, ભાવનગર.*

📱 *સોશિયલ મીડિયા પર ફોલો કરો:*
_"HERA ISLAMIC CHANNEL BHAVNAGAR"_

👉 *બહેનોને દીનની આ અગત્યની વાતો જાણવા મળે તે માટે આ મેસેજને તમારા ઘરના સભ્યો, સગા-સંબંધીઓ અને ઈસ્લામી બહેનોના વોટ્સએપ ગ્રૂપમાં જરૂરથી શેર કરો.*

5 days ago | [YT] | 9

Hera Islamic Channel Bhavnagar

🔰 Sunni Dawat E Islami Bhavnagar

🐑 Taqseem Wali Qurbani
🐑 1 Hissa: 1,900/-

1 week ago | [YT] | 17

Hera Islamic Channel Bhavnagar

🔰 Sunni Dawat E Islami Bhavnagar

🐑 Taqseem Wali Qurbani
🐑 1 Hissa: 1,900/-

1 week ago | [YT] | 14

Hera Islamic Channel Bhavnagar

🔰 *સુન્ની દાવતે ઈસ્લામી - ભાવનગર*
✨ *હફતાવારી ઈજતેમા*

🐑 *કુરબાનીના અહકામ અને તેની ફઝીલત જાણવા માટે આજના ખાસ ઈજતેમામાં જરૂરથી હાજરી આપો.*

🐑 `ઉનવાન:`
*કુરબાની ની હિકમત અને ફઝીલત*
(Qurbani Ki Hikmat O Fazeelat)

🎙️ `બયાનકર્તા`
*મૌલાના શકીલ ચિશ્તી સાહબ અલિમી*
_(ખતીબ વ ઇમામ, ખદીજા મસ્જિદ - ભાવનગર)_

📅 `દિવસ અને સમય`
*• આજે શનિવાર, ૧૬ મે ૨૦૨૬,*
*• રાત્રે ૦૯:૧૫ કલાકે બા'દ નમાઝ-એ-ઈશા...*

📍 `સ્થળ:`
*SDI મરકઝ, ઘાંચીવાડ મસ્જિદ, ભાવનગર.*

💻 `લાઇવ પ્રસારણ:`
*જો તમે કોઈ કારણસર આવી ન શકો, તો યુટ્યુબ પર લાઈવ જોડાઈ શકો છો:*

📺 `YouTube Channel:`
*"HERA ISLAMIC CHANNEL BHAVNAGAR"*

👉 *આ નેક કામની દાવતને તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર (Forward) કરો અને સવાબના હકદાર બનો.*

🤝 Follow Us On:
YouTube | Instagram | Facebook | WhatsApp
🔗 shorturl.at/4YrWA

1 week ago | [YT] | 9

Hera Islamic Channel Bhavnagar

🌍 Aalami Tehriq
🔰 Sunni Dawat E Islami Branch: Bhavnagar

🔖 Ke Zere Ahtemam Jamia Qadariya Najmul Uloom Me 20th April World 🌍 Durood Day Ke Mauq E Par Durood Sharif Ki Mehfil Sajai Gai, Aur

💚 Sarkar E Abad Karar Ruhi Fadahu ﷺ Ki Bargah Me Salat O Salam Pesh Kiya Gaya...

🤲🏻 Is Durood O Salam Ki Mehfile Ki Barkat Se Allah Tabarak W Ta'ala Jamia Qadariya Najmul Uloom Ko Kamiyabi Ata Kare Allahumma Aameen...

1 month ago | [YT] | 14

Hera Islamic Channel Bhavnagar

🕋 *હજ તરબિયત કેમ્પ*
🗓️ _(૧૪૪૭ - ૨૦૨૬)_

🔰 *સુન્ની દાવતે ઈસ્લામી શાખા-ભાવનગર દ્વારા હજ પર જનારા ખુશનસીબ હાજીઓ માટે ખાસ આયોજન,*

👑 _મુઅલ્લીમ_
🎙️ *હાફીઝ અબ્દુર્રહીમ સાહેબ*
_(માસ્ટર ટ્રેનર સુન્ની દાવતે ઈસ્લામી, ભરૂચ)_

🤔 *કેમ્પમાં શું શીખવવામાં આવશે ?*
🔹 `ઉમરાહ કરવાની પદ્ધતિ`
🔹 `હજના અરકાનો અને નિયમો`
🔹 `અહેરામ પહેરવાની પ્રેક્ટિકલ તાલીમ`
🔹 `મદિના શરીફની ઝીયારતના આદાબ`

✨ *ખાસ સુવિધાઓ:*
🍴 *હાજીઓ માટે બપોરનું જમણ તથા ચા-પાણીની વ્યવસ્થા.*
💱 *રીયાલ એક્સચેન્જની (કરન્સી) સુવિધા ઉપલબ્ધ.*

🧕 *ઈસ્લામી મા-બહેનો માટે બેસવાની અલગ વ્યવસ્થા (ઘાંચીવાડ મેમણ જમાતખાના માં).*

📅 *તારીખ: 19 એપ્રિલ 2026, રવિવાર*
⏰ *સમય: સવારે 9:30 થી મગરીબની નમાઝ સુધી*
📍 *સ્થળ: ઘાંચીવાડ મસ્જીદ, ભાવનગર.*

📞 *વધુ માહિતી માટે સંપર્ક:*
📱 9426207540
📱 8401044277
📱 9998006700

🙏 *સમયની પાબંદી સાથે હાજરી આપી અમને ખિદમતનો મોકો આપશો.*

🔰 *અદ્દાઈ : સુન્ની દાંવતે ઈસ્લામી શાખા-ભાવનગર તથા ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ.*

1 month ago | [YT] | 21

Hera Islamic Channel Bhavnagar

👍🏻 આપ કા સદકા એ ફીત્રા કી રકમ હક્કદારો તક પહોંચાઈ જાયેગી...

🔰 આપ કા સદકા એ ફીત્રા કી રકમ સુન્ની દાવતે ઈસ્લામી શાખ:ભાવનગર મેં દે,

🌐 ઓનલાઈન પેમેન્ટ કે લીયે દીયે ગયે QR Code મેં જમા કરે...
(આપ જો ભી રકમ દે નીચે લિખે ફીત્ર, જકાત, સદકા, લીલાહ તો હમ હક્કદારો તક પહોંચા સકે...)

📞 ઈમદાદ માટે સંપર્ક કરો:
📲 98793 40073, 99980 06700, 8401044927.

🔰 વ્હોટસએપ ચેનલ
🔗 whatsapp.com/channel/0029VaeRgw6Likg34h6iqR3D

2 months ago | [YT] | 11

Hera Islamic Channel Bhavnagar

🕌 *એડમિશન શરૂ:*
_(2026-2027 / 1447-1448)_

* સુન્ની દા'વતે ઈસ્લામી, શાખ:ભાવનગર સંચાલિત,

* જામીઆ કાદરીય્યાહ નજમુલ ઉલુમ માં,
*★ હાફીઝ એ કુરઆન કોર્ષ,*
*★ આલિમ કોર્ષ,*

* » માટે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ નું એડમિશન શરૂ થઈ ગયેલ છે.

> સંપર્ક:
> મુફ્તી ફુર્કાન નજમી સાહેબ:
> 9033 3030 95
> હનીફ ભાઈ ડેરૈયા:-
> 8401 044 927
> એડ્રેસ: સ્ટેશનરોડ અમીપરા, ભાવનગર-૩૬૪૦૦૧.

2 months ago | [YT] | 27

Hera Islamic Channel Bhavnagar

🔰 *સુન્ની દાવતે ઈસ્લામી શાખ: ભાવનગર*
_(દ્વારા સંચાલિત મસ્જિદ અને મદ્રેસાઓની વિગત)_

👆🏻 *ફીત્રા માં આમા જે રકમ લખેલી છે, એ રેગુલર બજાર કિંમત છે,*
🔹 *હવે જે મોમીન ભાઈ જે કિંમત નું પોતાને માટે લાવતો હોય એ ભાવ પ્રમાણે ફીત્રા ની રકમ કાઢે,*

🔖 *તમામ ઇસ્લામી ભાઈઓ અને બહેનોને આ દીની કાર્યોમાં સહકાર આપવા ગુજારીશ.*

💰 *આર્થિક સહાયની અપીલ*
👆🏻 *આ તમામ સંસ્થાઓનો વાર્ષિક ખર્ચ આશરે,*
💰*₹-૬૬,૦૦,૦૦૦/- (છાસંઠ લાખ) જેવો છે.*

🌹 *તમામ ઇસ્લામી ભાઈ-બહેનોને ગુજારીશ છે કે,*
💰 *તમારી ઝકાત, ખૈરાત, સદકા અને લીલાહ જેવી રકમથી આ સંસ્થા (સુન્ની દાવતે ઈસ્લામી શાખ: ભાવનગર) માં ઈમદાદ કરી સવાબે દારૈન હાસિલ કરો.*

📞 *ઈમદાદ માટે સંપર્ક કરો:*
👤 *અબ્દુલ રઝ્ઝાકભાઈ પાંચા:*
📲 98793 40073
👤 *શફીભાઈ કાલવા:*
📲 99980 06700
👤 *હનીફ ભાઈ ડેરૈયા*
📲 8401044927
👤 *બશીરભાઈ કલ્લીવાલા*
📲 9426207540

📲 *Online Payment માટે QR Code પોસ્ટર માં છે.*

🔰 *વ્હોટસએપ ચેનલ*
🔗 whatsapp.com/channel/0029VaeRgw6Likg34h6iqR3D

2 months ago | [YT] | 17