આ ચેનલ પર તમને ગુજરાત સરકારની નવી અને જૂની યોજનાઓ, Digital Gujarat સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, સ્કોલરશિપ, RTE એડમિશન, Ikhedut યોજના, Vidya Sahayak ભરતી, સરકારી ભરતી, આવકનો દાખલો, જાતિનો દાખલો, જન્મ પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ, Sevakendra સેવાઓ, CSC અપડેટ્સ અને વિવિધ ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં મળશે.
અમે દરેક વિડિયોમાં સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપીએ છીએ જેથી તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ ડાઉનલોડ અને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકો.
✅ Gujarat Government Schemes
✅ Digital Gujarat Updates
✅ Aadhaar Card Services
✅ Scholarship Information
✅ RTE Gujarat Admission
✅ Ikhedut Portal Updates
✅ Government Recruitment News
✅ Online Form Filling Guide
✅ Income Certificate & Caste Certificate
✅ Birth Certificate & Marriage Certificate
✅ CSC & Seva Setu Updates
✅ Education & Career Updates
નવી માહિતી સૌથી પહેલા મેળવવા માટે Black Heart ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.
Business Inquiry ketan.vadgama4@gmail.com