સદ્ગુરુની ઓફિશિયલ ગુજરાતી ચેનલ.
આ ચેનલમાં જુઓ સદ્ગુરુના જ્ઞાન, વિવેક, હાસ્ય અને અંતરદૃષ્ટિ ભરપુર વિડીયો. આ બધા જ વિડીયો ગુજરાતીમાં ડબ કરવામાં આવ્યા છે. સદ્ગુરુ એક યોગી, યુગદૃષ્ટા, માનવતાવાદી અને આધુનિક ગુરુ છે, જેમને યોગના પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ મહારથ પ્રાપ્ત છે. વિશ્વશાંતિ અને ખુશહાલીની દિશામાં નિરંતર કામ કરી રહેલા, સદ્ગુરુના રૂપાંતરણકારી કાર્યક્રમોથી વિશ્વના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભરમાં લાખો લોકોને આનંદના માર્ગમાં દીક્ષિત કરવામાં આવ્યા છે.
જુઓ:- isha.sadhguru.org
Sadhguru Gujarati
તમારી પાસે 10,000 વર્ષ નથી. જ્યારે સમય આટલો ઓછો છે ત્યારે તીવ્ર હોવું ખૂબ જ જરૂરી છે.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
6 hours ago | [YT] | 32
View 0 replies
Sadhguru Gujarati
તમે પોતાની અંદર કઈ રીતે છો તે તમે પોતે નક્કી કરવા જોઈએ. આધ્યાત્મિક હોવાનો તે જ અર્થ છે.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
1 day ago | [YT] | 58
View 1 reply
Sadhguru Gujarati
ચંદ્ર આધારિત કેલેન્ડર (પંચાંગ) મુજબ, એકાદશી અમાસ અને પૂનમ પછીના 11 માં દિવસે આવે છે. આ દિવસ ઉપવાસ માટે ઉત્તમ ગણાય છે. આજે રાત્રે જમ્યા પછી, તમે આવતીકાલ રાત સુધી ઉપવાસ કરી શકો છો. એકાદશી એ શરીરને શુદ્ધ કરવાની અને ભોજનને એક વધુ જાગરૂક પ્રક્રિયા બનાવવાની એક તક છે.
#SadhguruGujarati #ekadashi
2 days ago | [YT] | 84
View 1 reply
Sadhguru Gujarati
પ્રેમનો મતલબ છે પોતાને વિલીન કરવા. તે તમારા પડવાથી ઘટિત થાય છે, તમારી ગણતરીઓ અને સગવડોથી નહિ.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
2 days ago | [YT] | 66
View 1 reply
Sadhguru Gujarati
તે કોઈ ખરાબ માણસો નથી જેઓ પૃથ્વીનો નાશ કરી રહ્યા છે - પણ આપણે બધા સુખની ખોજમાં તેવું કરી રહ્યા છીએ.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
3 days ago | [YT] | 61
View 1 reply
Sadhguru Gujarati
તમારી અંદર સારી સ્થિતિ હોવી એ બહારની પરિસ્થિતિઓને શાનદાર બનાવે છે. પણ જો તમે તમારી અંદર સારી સ્થિતિમાં ન હોવ, તો તમે વસંતમાં પણ દુઃખી થઈ શકો છો.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
4 days ago | [YT] | 63
View 1 reply
Sadhguru Gujarati
જીવન સમાવેશી છે. એ બસ તમારું મન છે જે અલગ-થલગ કરે છે.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati #Gujarat #gujarati #gujaratiquotes #viralpost #seeke
5 days ago | [YT] | 73
View 1 reply
Sadhguru Gujarati
મેં કોઈને એ અધિકાર નથી આપ્યો કે તેઓ મને ખુશ કે નાખુશ, ગુસ્સે કે દુઃખી કરી શકે.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
6 days ago | [YT] | 56
View 1 reply
Sadhguru Gujarati
દર વર્ષે 24 જૂનના રોજ, ધ્યાનલિંગમાં વિવિધ ધર્મોના મંત્રોચ્ચાર અર્પણ કરવામાં આવે છે. આ એક એવી ઉજવણી છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાઓથી પરે છે — ભક્તિ, ધ્વનિ અને સ્થિરતાની એક ક્ષણ.
ધ્યાનલિંગ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણીમાં જોડાઓ.
અહીં લાઈવ જોડાઓ:
isha.co/dlcd
#Dhyanalinga #ConsecrationDay #SadhguruGujarati
1 week ago | [YT] | 60
View 0 replies
Sadhguru Gujarati
આપણે આ પૃથ્વી પર નથી જીવતા - આપણે જ આ પૃથ્વી છીએ. જો તમે આ આજે નહિ સમજો, તો એ દિવસે સમજશો જ્યારે તમે પાછા આ ધરતીમાં ભળી જશો.
સદ્ગુરુના દૈનિક સુવિચારનું નોટીફિકેશન મેળવવા માટે સદ્ગુરુ એપ ઈન્સ્ટોલ કરો
onelink.to/sadhguru__app
#Sadhguru #SadhguruQuotes #SadhguruGujarati
1 week ago | [YT] | 55
View 2 replies
Load more