આ ચેનલ ઉપર તમને સરકારી યોજનાઓ,SIP, મ્યુચલ ફંડ (Mutual Fund) ફાઇનાન્સ, આધારકાર્ડ,પાનકાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ માં આવતી નવી નવી અપડેટ અને ખેડૂત સહાય ને લગતી બધી જ માહિતી તમને ગુજરાતી ભાષામાં મળી જશે.
દરરોજ આવતી નવી નવી અપડેટ જાણવા માટે તમારે માત્ર મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેવાની છે જેથી જે પણ માહિતી લઈને નવો વિડીયો બનાવીશ એ તમને નોટિફિકેશન દ્વારા મળી જશે
Like & Subscribe
નીચે આપેલ ટોપીક પર તમને રોજ વિડીયો મળી જશે
✔️ ઇન્સ્યોરન્સ ને લગતી માહિતી
✔️ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ને લગતી માહિતી
✔️ SIP/Mutual Fund
✔️ ફાઇનાન્સ
✔️ સરકારી યોજનાઓ
✔️ ખેડૂત સહાય
✔️ આધાર કાર્ડ અપડેટ
✔️ રેશન કાર્ડ અપડેટ
✔️ પાનકાર્ડ અપડેટ
✔️ ચૂંટણી કાર્ડ અપડેટ
✔️ KYC અપડેટ
✔️ સરકારી ઓનલાઇન સહાય
✔️ સરકારી ભરતી અપડેટ