Cyber Centre of Excellence

Government Official
Cyber Centre of Excellence
Dial 1930 to report cyber crime.
File your complaint on www.cybercrime.gov.in


Cyber Centre of Excellence

⚠️"ડીજીટલ એરેસ્ટના નામે ડરશો નહી "

👉 તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે તમને “ડિજિટલ એરેસ્ટ” કરવામાં આવ્યા છે એમ કહી નાણાંની કે પર્સનલ માહિતી માંગે તો આપશો નહી.

ડીજીટલ એરેસ્ટની કોઇ કાયદાકિય જોગવાઇ નથી.

"સાવચેત રહો, સતર્ક રહો”

#cybersafe #cybersecurity #CyberAwareness #digitalart

Gujarat Police Cyber Dost

1 month ago | [YT] | 0

Cyber Centre of Excellence

💐 હેપ્પી વુમન્સ ડે...

"સાયબર ગુનાઓ સામે જાગૃત મહિલા એટલે મજબૂત સમાજ"

#WomensDay2026 #women #indianwomen #cybersecurity #gujaratpolice

2 months ago | [YT] | 4

Cyber Centre of Excellence

WhatsApp પર રોકાણ કરવાની છેતરપિંડીને સમજો...

#cybersecurity #WhatsApp #ScamAlert #CyberAwareness #gujaratpolice

4 months ago | [YT] | 6

Cyber Centre of Excellence

ઉત્તરાયણ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.

Happy and safe #Uttarayan🪁

#makarsankranti2026

4 months ago | [YT] | 2