Love finding new and hidden places? Then Subscribe ✨📸
Hi, my name is Pravin.
I'm a Travel Vlogger, Immigration information, Visa information, Nature Explorer, and Indian living in the Netherlands.
I create simple and fun virtual tours in Gujarati with a cinematic touch.
You’ll see beautiful hidden gems, weekend spots, and real-life experiences around Europe — all through my eyes.
બાકી વધારે શું કહું, મારી videos જોઈને તમે મને ઓળખી જશો 😊
મને travel કરવું ખૂબ ગમે છે, અને મારી માનીતા એવી છે:
"દુનિયાને દેખાડવાનું નહીં, દુનિયાને સાથે જોઈ શકીએ એ વધારે important છે." 🌍
Traveling Mozo - Pravin Baldaniya Gujarati Vlog
Europe Life Reality: Cultural Shocks That Will Surprise You! 😱 (India vs Europe)
https://youtu.be/jmTErg2Upl4
Is life in Europe really like Bollywood movies? 🇪🇺✨ Or is there a hidden struggle behind the beautiful photos?
In this video, I share my honest experience as an Indian living in the Netherlands. From the "Toilet Paper vs. Water" struggle to the strict "Appointment Culture," I am exposing the 6 biggest cultural shocks I faced when I moved from India to Europe.
If you are planning to move abroad for study, work, or travel, this video is a MUST WATCH to prepare yourself mentally!
❤️ Support the Channel: If you found this information helpful, please Like, Share, and Subscribe! Comment below: Which shock surprised you the most? 👇
#CulturalShocks #GujaratiInEurope #EuropeReality #IndiaVsEurope #PravinBaldaniya #EuropeLifeTruth #DesiInEurope #GujaratiVlog #NetherlandsLife #EuropeRules #FirstTimeInEurope #EuropeLife #IndianVlogger
4 months ago | [YT] | 4
View 0 replies
Traveling Mozo - Pravin Baldaniya Gujarati Vlog
શું તમે પણ યુરોપ જઈને લાખો કમાવવાનું સપનું જુઓ છો? 💶
મારી ચેનલ પર ઘણા લોકો પૂછે છે: "સર, યુરોપમાં કેટલું બચે?" આજે મેં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે! 🥛
૩ લાખ પગારમાંથી મહિનાના અંતે "ઝીરો" બચત પણ થઈ શકે છે જો તમે આ ગણતરી ના સમજો તો.
👇 તમને શું લાગે છે? યુરોપમાં એક માણસ મહિનાના કેટલા રૂપિયા બચાવી શકતો હશે? કોમેન્ટમાં લખો!
સાચો જવાબ વિડીયોમાં સાંજે ૦૬:૩૦ વાગ્યે! 🚀
#Abroadlife #Gujarati #Europe #Visa
4 months ago | [YT] | 7
View 1 reply
Traveling Mozo - Pravin Baldaniya Gujarati Vlog
Europe માં નોકરી કેવી રીતે શોધવી? (2026 Reality) | No Agent, Free Visa Process 🇪🇺
In this video, I cover:
✅ The CV Mistake: કેમ તમારો CV રિજેક્ટ થાય છે? (Europass CV Secret)
✅ Google Maps Hack: કોઈને ખબર નથી એવી "Hidden Jobs" શોધવાની રીત.
✅ EURES Portal: યુરોપિયન સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર મફત રજીસ્ટ્રેશન.
✅ Direct Contact: કંપનીના માલિક સાથે સીધી વાત કેવી રીતે કરવી?
4 months ago | [YT] | 2
View 0 replies
Traveling Mozo - Pravin Baldaniya Gujarati Vlog
મારા ભાઈઓ અને બે’નો,
આજે તમને માદ્રીદના દિલમાં આવેલું ૨૨૦૦ વર્ષ જૂનું ઇજિપ્તનું મંદિર – Temple of Debod – બતાવ્યું છે. આ સ્થળની પાછળની સ્ટોરી એટલી અજબ છે કે સાંભળશો તો ચોકી જશો.
Video જુઓ અને કહો કે તમને આ જગ્યા કેવી લાગી.
LIKE, COMMENT અને SHARE કરવાનું ભૂલતા નહિ.
Regards
Pravin
6 months ago | [YT] | 2
View 0 replies
Traveling Mozo - Pravin Baldaniya Gujarati Vlog
ટેસ્લામાં કટિંગ ચા પીધી અને France માં ફસાયા?! 😱 | Netherlands to Spain Roadtrip #gujarativlog
6 months ago | [YT] | 2
View 1 reply