✨📢 Welcome to S.P. Online Academy 📢✨
અહીં તમને મળશે ગુજરાતની તમામ નવી ભરતી અને સરકારી યોજનાઓની માહિતી 👇
🚀 Latest Government Job Updates
👮 Police Bharti Updates
📚 TET / TAT / HTAT Bharti
🏛️ GSSSB & GPSSB Bharti Updates
🏦 Bank Bharti Updates
🚆 Railway Bharti Updates
🚑 108 & Driver Bharti Updates
🏢 AMC Bharti Updates
🛫 Airport Bharti Updates
🔥 Agniveer Bharti Updates
🪖 Indian Army Bharti Updates
🧾 Junior Clerk & Senior Clerk Bharti
🏫 Talati, Gram Sevak & Junior Assistant Bharti
📄 Admit Card, Result & Merit List Updates
📝 Online Form ભરવાની Step-by-Step Guide
📚 Government Schemes & Services ની સરળ સમજણ
🎯 અમારી ચેનલ પર તમને મળશે Fast ⚡ Easy ✅ & Trusted 🔒 Information — જેથી તમે કોઈપણ Job Vacancy, Exam Result કે Online Form ચૂકી ના જાઓ..
📢 ગુજરાતની તમામ સરકારી ભરતીની સાચી અને ઝડપી માહિતી હવે એક જ ચેનલ પર!
🔔 Subscribe Now 🔔
અને મેળવો રોજિંદા Govt Job Updates & Exam Information સૌથી પહેલા!
💼 Paid Promotion / Business Enquiry
📩 Contact us: sachinparmar3753@gmail.com
S.P. Online Academy
કેમ છો મિત્રો 😊
છેલ્લા 49 દિવસથી મેં કોઈ વીડિયો અપલોડ કર્યો નહોતો, કારણ કે મારી પરીક્ષાઓ ચાલી રહી હતી 📚
એ કારણે થોડા સમય માટે હું YouTube થી દૂર રહ્યો.
હવે મારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ✅
અને હવે હું ફરીથી તમારા માટે પ્રાઇવેટ નોકરી, સરકારી નોકરી, તેમજ બધી પ્રકારની સેવાઓ અને સરકારી કામકાજ વિશેના ઉપયોગી વીડિયો લઈને આવી રહ્યો છું 💼📢
આ ચેનલ પર તમને નોકરીની નવી માહિતી, ફોર્મ ભરવાની સરળ રીત, તેમજ સરકારની યોજનાઓ અને કામકાજની સંપૂર્ણ માર્ગદર્શન મળશે 👍
તમે બધા મારો સાથ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ❤️
હવે નિયમિત અને ઉપયોગી વીડિયો આવતા રહેશે 🔥
તમારા પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર 🙏
- સચિન પરમાર
2 months ago (edited) | [YT] | 7
View 0 replies
S.P. Online Academy
👮 ઘરે બેઠા ઓનલાઈન પોલીસનું ફોર્મ ભરાવો 📜
જો તમે પોલીસનું ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન કોઈ ભૂલ વગર અમારી પાસે ભરાવવાનું ઇચ્છતા હોય તો નીચે આપેલ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી 👇
📌 જરૂરી ડોક્યુમેન્ટ્સ ⤵️
➡️ ધોરણ 12 ની માર્કશીટ
➡️ આધારકાર્ડ
➡️ મોબાઈલ નંબર
➡️ ઈમેલ આઈડી
➡️ પાસપોર્ટ સાઈઝનો ફોટો
➡️ સહીનો ફોટો
➡️ ગ્રેજ્યુએટની માર્કશીટ (ફક્ત PSI માટે)
➡️ જાતિનો દાખલો (ફક્ત SC, ST, EWS માટે)
➡️ જાતિનો દાખલો + નોન ક્રિમિલિયર (ફક્ત OBC માટે)
💰 ફોર્મ ભરાવાનો ચાર્જ : ₹100
👉 જો આ ફોર્મ તમને આવડતું હોય તો તમે જાતે પણ ભરી શકો છો, પણ ધ્યાન એટલું જ રાખજો કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય.
બીજી રીતે તમે અમારી પાસે પણ ફોર્મ ભરાવી શકો છો.
🎯 જો ફોર્મ ભરાવા ઇચ્છતા હોય તો
📞 7046094869 WhatsApp પર ઉપર આપેલા ડોક્યુમેન્ટ મોકલી દો — અમે તમારું ફોર્મ ભરી આપીશું ✔️
🔰 ફોર્મ ભરાવવા માટે સંપર્ક કરો
📲 WhatsApp Only : 7046094869
⛔ કૉલ ન કરશો — ફોન પર વાત બંધ છે, માત્ર WhatsApp પર મેસેજ મોકલો
5 months ago | [YT] | 11
View 0 replies
S.P. Online Academy
🔹 AMC ફાયરમેન પરીક્ષા પરિણામ 31 નવેમ્બર સુધી જાહેર થશે.
6 months ago | [YT] | 12
View 0 replies