Kalarav Voice Of Knowledge

વિવિઘ સહાય યોજનાઓ, ખેડૂતોને લગતી યોજનાઓ, મહત્વના સમાચાર, ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો માટે ખાસ ઉ૫યોગી ચેનલ.
આ૫ણી ચેનલ ૫ર વિવિઘ સહાય યોજનાઓ, ખેડૂતોને લગતી યોજનાઓ, મહત્વના સમાચાર, ઘોરણ ૬ થી ૮ ગણિત, ધોરણ ૧ થી ૮ શબ્દ વાંચન સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ અને વિવિઘ સહાય યોજનાઓના વિડિયો મૂકવામાં આવશે. જો આ૫ને અમારા વિડિયો ૫સંદ આવતા હોય તો લાઇક કરજો અને અન્ય મિત્રો સુઘી શેર જરૂર કરજો. જો આ૫ના કોઇ સૂચન હોય તો અમને કોમેન્ટ બોકસમાં કોમેન્ટ કરી જણાવજો. આભાર.....

📢 તમારી જાહેરાત હવે વધુ લોકો સુધી પહોંચાડો!
For Paid Promotion
📩 DM કરો
📲 WhatsApp: 92657 68657
તમારા બિઝનેસની અસરકારક જાહેરાત કરો.
🖼️ ફોટો / પોસ્ટર જાહેરાત
💰 ચાર્જ માત્ર ₹251/-
ફેસબુક પેઇજ પર
ખેડૂતભાઇઓ માટે ખેતીની ઉપજના વેચાણની
જાહેરાત ફ્રી માં કરી આપશું.

For bussiness enquiry - kalaravvoiceofknowledge@gmail.com


Kalarav Voice Of Knowledge

📢 રવિ માર્કેટિંગ સીઝન 2026-27 🌾
ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત 👇
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP)
🌾 બાજરી
🌾 જુવાર
🌾 મકાઈ
ની સીધી ખરીદી કરવામાં આવશે.
🗓 ઓનલાઇન નોંધણી તારીખ:
👉 01 એપ્રિલ થી 30 એપ્રિલ, 2026
🗓 ખરીદી સમયગાળો:
👉 01 મે થી 15 જુલાઈ, 2026
📲 નોંધણી કરવા ઇચ્છુક ખેડૂતો સમયસર ઓનલાઈન નોંધણી કરી લેવી.
☎️ મદદ માટે હેલ્પલાઈન:
📞 8511171718
📞 8511171719
👉 નોંધણી દરમિયાન કોઇ મુશ્કેલી હોય તો ઉપરોક્ત નંબર પર સંપર્ક કરો.
#RaviMarketing2026 #MSP #KhedutMitro #Bajri #Juwar #Makai #GujaratKhedut #FarmerSupport #AgricultureIndia #OnlineRegistration

2 months ago | [YT] | 10

Kalarav Voice Of Knowledge

🌾 ખેડૂતો માટે સારા સમાચાર!

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે.

ભારત સરકારે આ સીઝન માટે ઘઉંનો MSP રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની ખરીદી કરવામાં આવશે.

આ પહેલથી ખેડૂતોને બજારમાં ભાવની અસ્થિરતા સામે રક્ષણ મળશે અને તેમની મહેનતનો યોગ્ય લાભ મળશે.

#MSP #ઘઉંખરીદી #રવિમાર્કેટિંગસીઝન2026 #ખેડૂતકલ્યાણ #ગુજરાતસરકાર #WheatProcurement #FarmersSupport 🌾🚜

3 months ago | [YT] | 26