નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટયુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામમાં.
અહી તમને મળશે ગવર્મેન્ટ એકઝામ રિલેટેડ સ્ટડી મટીરીયલ અને એજ્યુકેશન રીલેટેડ વિડીયોઝ.
તમામ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે
સબ્સ્ક્રાઇબ કરો તમારી પોતાની યુટયુબ ચેનલ સાથે જ બેલ આઈકન પર પ્રેસ કરો. જેથી તમામ અપડેટ આપને સૌથી પહેલાં મળી રહે.
જય હિન્દ...🇮🇳
જય ભારત....🇮🇳
જય જય ગરવી ગુજરાત🇮🇳
mission Government Exam
આવનારી ટાટ હાયર સેકન્ડરી ની mains એક્ઝામ માટે શું તમારે નિબંધ જોવા છે?
1 month ago | [YT] | 11
View 1 reply
mission Government Exam
તમારે કેવા પ્રકારનો વિડીયો જોવો છે તે નીચે જરૂરથી જણાવજો
1 month ago | [YT] | 0
View 3 replies
mission Government Exam
Good luck to all the TAT aspirants! You have worked hard for this moment. Believe in yourself, stay focused, and let your knowledge shine. You’ve got this!
2 months ago | [YT] | 20
View 0 replies
mission Government Exam
Q-1) ફ્લેન્ડર્સની આંતરક્રિયા શ્રેણી પદ્ધતિમાં 'શિક્ષક કથન' (Teacher Talk) ના કુલ કેટલા વિભાગો છે?
2 months ago | [YT] | 15
View 2 replies
mission Government Exam
શું તમે વિધાન વાક્ય વાળા પ્રશ્નો નો વિડીયો જોવા માંગો છો?
2 months ago | [YT] | 4
View 0 replies
mission Government Exam
ગુજરાતી વિષયવસ્તુ ને લગતો ટાટ હાયર સેકન્ડરી માટે નો વિડીયો અપલોડ કરેલો છે તો જોવાનું ચૂકશો નહીં
2 months ago | [YT] | 1
View 0 replies
mission Government Exam
મનોવિજ્ઞાન અંગે શું તમે મેગા લેક્ચર માં 200 પ્રશ્નો જોવા માંગો છો?
2 months ago | [YT] | 14
View 1 reply
mission Government Exam
નીચે ઓપ્શન માંથી વિષયવસ્તુ ને લગતો વિષય સિલેક્ટ કરો જે વિષયમાં વધારે વોટિંગ આવશે તેના વિશેનો વિડીયો તૈયાર થશે
2 months ago | [YT] | 16
View 1 reply
mission Government Exam
આવતીકાલે આપણી જે મોક ટેસ્ટ ની સિરીઝ ચાલી રહી છે તેનું અંતિમ મોડેલ પેપર પ્રશ્નપત્ર નંબર 10 છે.
શું આ સિરીઝ ને ચાલુ રાખવી છે?
3 months ago | [YT] | 15
View 1 reply
mission Government Exam
શું તમે અગાઉની પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નો વિશે જાણવા માંગો છો
3 months ago | [YT] | 7
View 1 reply
Load more