Well come to the Health Campus. Friends this YouTube video channel is for the betterment of your health. We will discuss scientifically on issues related to your health problems. Your engagement is the most important factor to bust our efforts to bring you better and better content for you. So friends support this channel by likes, shares and subscribers.
Health Campus
લસણમાં કયું તત્વ હોય છે જે
ડાયાબિટીસ અને એની સાઈડ અસરો ઉપર કામ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે: તે શરીરમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
હૃદયનું રક્ષણ કરે છે: તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદરૂપ છે.
એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો: તે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપીને કોષોને નુકસાન થતું અટકાવે છે.
સોજા ઘટાડે છે: શરીરમાં થતી બળતરા (Inflammation) અને સોજા ઘટાડવામાં એલીસીન મદદ કરે છે
15 hours ago | [YT] | 0
View 0 replies
Health Campus
આ વિડીયો તમને એક ઝેરી પદાર્થ ખાવાથી બચાવી લેશે.
અને કેલ્શિયમ માટે એવો જબરજસ્ત ઉપાય બતાવશે જે તમારા રસોડામાં જ છુપાયેલો છે.
તરત જ જોઈ લો 👉
https://youtu.be/yynS1eqjj4E
રોજ 1 ચમચી ખાઈ લો, હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે ||
#bonehealth
#viralhealthvideo #CalciumRichFood
આ વીડિયોમાં તમને જાણવા મળશે:
✅ કેલ્શિયમની ઉણપના શરૂઆતના સંકેતો શું છે? (નખ તૂટવા, વાળ ખરવા)
✅ 'ઓસ્ટીયોપોરોસીસ' એટલે શું અને તેનાથી કેવી રીતે બચવું?
✅ કેલ્શિયમ અને વિટામિન ડી વચ્ચે શું સંબંધ છે?
✅ દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ ધરાવતો ઘરેલુ ખાદ્ય પદાર્થ કયો છે?
2 days ago | [YT] | 58
View 0 replies
Health Campus
🔥 ડાયાબિટીસ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, કિડની હેલ્થ, હાઈ પ્રોટીન ડાયેટ અને સુગર કંટ્રોલ વિશે સૌથી વધુ જોવામાં આવેલા Health Campus ના વિડીયો જરૂર જુઓ👇
| 1 | [હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। Benefits of Buttermilk।। #diabetes #buttermilk](https://www.youtube.com/watch?v=m0KGI...) | 298,498 | #DiabetesCareGujarati #ButtermilkBenefits #SugarControlTips #HealthCampus |
| 2 | [Immunity Boosting Foods for Sugar Patients \|\| હરાવો ડાયાબિટીસ ને \|\|](https://www.youtube.com/watch?v=zriRa...) | 227,454 | #ImmunityBoost #DiabetesDiet #Superfoods #HealthyLivingGujarati |
| 3 | [👉 ડાયાબિટીસમાં સુગર વધાર્યા વગર રોટલી ખાવાની ફોર્મ્યુલા \| Roti Eating Formula For Diabetes](https://www.youtube.com/watch?v=9GLA1...) | 188,645 | #DiabeticRoti #BloodSugarManagement #DiabetesFriendlyRecipes #GujaratiHealth |
| 4 | [High Protein Breakfast For Diabetics \|\| હરાવો ડાયાબિટીસ ને](https://www.youtube.com/watch?v=1aCwC...) | 174,023 | #HighProteinBreakfast #DiabetesManagement #HealthyBreakfastIdeas #NutritionTips |
| 5 | [Top 5 Flour for Diabetes Roti \| ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ લોટ \| Healthy Multigrain Atta #Roti #food](https://www.youtube.com/watch?v=3dEkY...) | 133,785 | #MultigrainAtta #DiabetesDietTips #HealthyFlour #SugarFreeLiving |
| 6 | [🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે](https://www.youtube.com/watch?v=kLgf0...) | 128,922 | #BloodPressureControl #NaturalRemedies #DiabetesFayda #HealthTipsGujarati |
| 7 | [👉 ડાયાબિટીસ માં ફીણ વાળો પેશાબ ક્યારે થાય \| Foamy Urine In Diabetes। 🎯 હરાવો ડાયાબિટીસ ને 💯 #health](https://www.youtube.com/watch?v=zmTLU...) | 117,129 | #DiabetesSymptoms #KidneyHealth #FoamyUrine #HealthAwareness |
| 8 | [👉 ડાયાબિટીસ વાળા લોકો ભૂલથી પણ ન ખાશો 👉 10 Foods That Kill Gut Bacteria – Insulin Resistance વધશે!](https://www.youtube.com/watch?v=lmArb...) | 108,654 | #InsulinResistance #GutHealth #DiabetesAvoidFoods #HealthyDietGujarati |
| 9 | [👉 ડાયાબિટીસમાં કિડની ફેઇલ્યોરથી બચાવો! 7 સુપરફૂડ્સ જે કિડનીને મજબૂત બનાવે + 3 ખોરાક જે તરત બંધ કરો \|](https://www.youtube.com/watch?v=hNmyN...) | 72,125 | #KidneyCare #DiabetesComplications #SuperfoodsForKidneys #HealthEducation |
| 10 | [હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। Mango Nutrients।। #Diabetes #Mango](https://www.youtube.com/watch?v=q4JU6...) | 67,415 | #MangoInDiabetes #FruitForDiabetics #SugarControl #HealthyEating |
2 weeks ago | [YT] | 31
View 0 replies
Health Campus
https://youtu.be/-IDwRZvmIZo
અત્યારે જ જોઈ લો
👉Fasting Blood Sugar Naturally Kem Control Karvu? Real Story! 🎯 હરાવો ડાયાબિટીસ ને 💯
Fasting sugar morning ma vadhari ne aave chhe? Dawa khava chhata pan blood sugar control nathi thatu? Aa video ma 65 varshna Geethaben ni real story che jene potanu fasting sugar 175 thi 92 karyu e pan natural rite!
🎯 Our Mission
Mission 🎯 હરાવો ડાયાબિટીસ ને 💯
#Diabetes #health_routine
2 weeks ago | [YT] | 0
View 0 replies
Health Campus
અત્યારે જ જોઈ લો 👉 https://youtu.be/bAAAKEVX7kk
નમસ્તે મિત્રો,
શું તમે જાણો છો કે પ્રોટીન એ તમારા શરીર માટે 'ઇંટો' (Bricks) જેવું કામ કરે છે? જો પ્રોટીન ઓછું હોય, તો ડાયાબિટીસમાં શરીરનું 'ખંડેર' થવું નક્કી છે. આજના વીડિયોમાં આપણે કોઈ મોંઘા સપ્લીમેન્ટ્સ નહીં, પણ આપણા રસોડામાં રહેલી ૧૦ એવી વસ્તુઓ વિશે જાણીશું જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરશે.
Dayabitis ma su khavu નો જવાબ આ વિડીયો માં મળી જશે 👍
#HealthCampus #DipteshRaval #DiabetesControl #VeganProtein #DiabetesDiet #Sprouts #NaturalRemedies #BloodSugar #HealthyGujarati
2 weeks ago | [YT] | 0
View 0 replies
Health Campus
🔥 ડાયાબિટીસ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, કિડની હેલ્થ, હાઈ પ્રોટીન ડાયેટ અને સુગર કંટ્રોલ વિશે સૌથી વધુ જોવામાં આવેલા Health Campus ના વિડીયો જરૂર જુઓ👇
| 1 | [હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। Benefits of Buttermilk।। #diabetes #buttermilk](https://www.youtube.com/watch?v=m0KGI...) | 298,498 | #DiabetesCareGujarati #ButtermilkBenefits #SugarControlTips #HealthCampus |
| 2 | [Immunity Boosting Foods for Sugar Patients \|\| હરાવો ડાયાબિટીસ ને \|\|](https://www.youtube.com/watch?v=zriRa...) | 227,454 | #ImmunityBoost #DiabetesDiet #Superfoods #HealthyLivingGujarati |
| 3 | [👉 ડાયાબિટીસમાં સુગર વધાર્યા વગર રોટલી ખાવાની ફોર્મ્યુલા \| Roti Eating Formula For Diabetes](https://www.youtube.com/watch?v=9GLA1...) | 188,645 | #DiabeticRoti #BloodSugarManagement #DiabetesFriendlyRecipes #GujaratiHealth |
| 4 | [High Protein Breakfast For Diabetics \|\| હરાવો ડાયાબિટીસ ને](https://www.youtube.com/watch?v=1aCwC...) | 174,023 | #HighProteinBreakfast #DiabetesManagement #HealthyBreakfastIdeas #NutritionTips |
| 5 | [Top 5 Flour for Diabetes Roti \| ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ લોટ \| Healthy Multigrain Atta #Roti #food](https://www.youtube.com/watch?v=3dEkY...) | 133,785 | #MultigrainAtta #DiabetesDietTips #HealthyFlour #SugarFreeLiving |
| 6 | [🔴 આના માત્ર ત્રણ દાણા તમારા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઉપર જબરજસ્ત ફાયદા કરશે](https://www.youtube.com/watch?v=kLgf0...) | 128,922 | #BloodPressureControl #NaturalRemedies #DiabetesFayda #HealthTipsGujarati |
| 7 | [👉 ડાયાબિટીસ માં ફીણ વાળો પેશાબ ક્યારે થાય \| Foamy Urine In Diabetes। 🎯 હરાવો ડાયાબિટીસ ને 💯 #health](https://www.youtube.com/watch?v=zmTLU...) | 117,129 | #DiabetesSymptoms #KidneyHealth #FoamyUrine #HealthAwareness |
| 8 | [👉 ડાયાબિટીસ વાળા લોકો ભૂલથી પણ ન ખાશો 👉 10 Foods That Kill Gut Bacteria – Insulin Resistance વધશે!](https://www.youtube.com/watch?v=lmArb...) | 108,654 | #InsulinResistance #GutHealth #DiabetesAvoidFoods #HealthyDietGujarati |
| 9 | [👉 ડાયાબિટીસમાં કિડની ફેઇલ્યોરથી બચાવો! 7 સુપરફૂડ્સ જે કિડનીને મજબૂત બનાવે + 3 ખોરાક જે તરત બંધ કરો \|](https://www.youtube.com/watch?v=hNmyN...) | 72,125 | #KidneyCare #DiabetesComplications #SuperfoodsForKidneys #HealthEducation |
| 10 | [હરાવો ડાયાબિટીસ ને।। Diabetes Mellitus।। Mango Nutrients।। #Diabetes #Mango](https://www.youtube.com/watch?v=q4JU6...) | 67,415 | #MangoInDiabetes #FruitForDiabetics #SugarControl #HealthyEating |
2 weeks ago | [YT] | 15
View 0 replies
Health Campus
https://youtu.be/ILgKR7ycfw4
Title: 👉Stop Sugar Spikes Naturally! 5 Steps for Healthy Living. | Dayabitis ma su khavu
#DiabetesControl #haravodiabetesne
Tamari Blood Sugar control nathi thaiti? Khali 5 simple steps thi tame tamari sugar spikes ne 75% sudhi ochhi kari sako chho. Aa video ma amne share karya chhe scientifically proven methods je tamara ghar ma j available chhe! "Dayabitis ma su khavu" no javab tamne mali jashe
2 weeks ago | [YT] | 0
View 0 replies
Health Campus
તમને ખરેખર નવાઈ લાગશે પણ
Diabetes Care* જર્નલમાં પ્રકાશિત ગાઇડલાઇન મુજબ, લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું એ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે. દર ૩૦ મિનિટે ૩ મિનિટ માટે ઊભા થઈને હળવું ચાલવું અથવા સ્ટ્રેચિંગ કરવાથી પણ ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલમાં નોંધપાત્ર સુધારો થાય છે.
3 weeks ago | [YT] | 8
View 0 replies
Health Campus
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
🎯 મિશન: હરાવો ડાયાબિટીસ ને 💯
👉 નિઃશુલ્ક ઑનલાઇન યોગ અને ફિઝીયોથેરાપી
👉 ડો. ફાગુન જૈન નો વોટ્સએપ નંબર 63582 17125 માત્ર વોટ્સએપ મેસેજ જ કરવા વિનંતી ફોન કરશો નહીં.🙏
ડાયાબિટીસ મુક્ત જીવન તરફ એક ડગલું – ડૉ. ફાગુન જૈન સાથે!
શું તમે ડાયાબિટીસને કુદરતી રીતે નિયંત્રિત કરવા અથવા રિવર્સ કરવા માંગો છો? સમાજ સેવાના હેતુથી ડૉ. ફાગુન જૈન (IKDRC) દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
1 month ago | [YT] | 5
View 2 replies
Health Campus
છાશ, આમળા અને વરીયાળી ના ડાયાબિટીસ આ હેલ્થ બેનીફીટસ જાણીને તમને આશ્ચર્ય થશે.
https://youtu.be/XLi_fsbMW6M
1 month ago | [YT] | 0
View 0 replies
Load more