Welcome અમારી ચેનલ મા તમારુ સ્વાગત છે ખેતી કામ ગામડિયુ જીવન ઘર કામ ફેમિલી વીડિયો જોવા મળશે આયા સુધી આઈવા તો subscribe કરતા જ જાજો આભાર 🙏🙏

Bhavna Ahir = Jay Dwarkadhish:)
or

Bhavna, Ramesh,Humbal

લી:

આહીર & આહીરાણી ફ્રોમ ઉપલેટા ( ગામડુ) ;





Bhavna Ahir

જય માતાજી જય મુરલીધર સોરી મિત્રો આજે આપણો Vlog સાંજના 8:00 વાગ્યે આવશે કારણ કે આપણે લગ્નમાં જવાનું હતું તેના કારણે આજે અડધી કલાક મોડુ થઈ જશે અને કાલે થી સમયસર સાંજના 7:30 વાગે વ્લોગ આવી જશે તો આજનો Vlog જોવાનો ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ સાથે કરી દેજો અને હાયપ પણ કરજો અને આ બંને ઓપ્શન માંથી એક ઓપ્શન સિલેક્ટ કરીને તમારો અભિપ્રાય આપજો ધન્યવાદ🙏🏻🙏🏻

1 month ago | [YT] | 1

Bhavna Ahir

આજનો ડેઇલી vlog સાંજે 8:00 Pm આવસે તો મિત્રો જોવાનું ભુલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી 🙏🏻🙏🏻યુટ્યુબ ફેમિલી ને Brh life ચેનલ પર Like Share And Subscribe And Comment And Hype કરવાનું ભુલશો નહિ જય માતાજી સીતારામ

2 months ago | [YT] | 3

Bhavna Ahir

મીત્રો અમે વિડીયો કેટલા વાગે નાખી આ ચાર ટાઇમ માથી જણાવો અમને

1 year ago | [YT] | 10