StenoZoneGujarati

નમસ્કાર મિત્રો,
સ્ટેનોગ્રાફી (લઘુલિપિ) ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે આ એક સમર્પિત મંચ છે. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓ જેવી કે ગુજરાત હાઈકોર્ટ, સચિવાલય, અને વિધાનસભામાં લેવાતી સ્ટેનોગ્રાફર અને રિપોર્ટરની પરીક્ષાઓ માટે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
એક સ્ટેનોગ્રાફી ઉમેદવાર તરીકે, હું આ વિષયની બારીકાઈઓ અને પરીક્ષાના દબાણને સમજું છું. તેથી જ, અહીં રજૂ કરવામાં આવતું કન્ટેન્ટ સંપૂર્ણપણે ગુણવત્તાસભર અને પરીક્ષાલક્ષી રહેશે.
જો તમે પણ સ્ટેનોગ્રાફર બનવાનું સ્વપ્ન સેવી રહ્યા હોવ, તો આ સફરમાં મારી સાથે જોડાવા માટે ચેનલને Subscribe જરૂર કરશો.


StenoZoneGujarati

જી.પી.એસ.સી. દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ વિવિધ ભરતીના online ફોર્મ ભરવાની તારીખ આજના અખબાર માં જારી કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતી પ્રતિવદેક(legislative reporter) વર્ગ -૨ એટલે કે ગુજરાતી સ્ટેનો ૧૧૦ પ્ર.શ.ઝ. ની ૪ જગ્યાઓની ભરતી નો પણ સમાવેશ થાય છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા આવતીકાલથી એટલે કે તા. ૦૫/૦૬/૨૦૨૬ થી ૧૯/૦૬/૨૦૨૬ સુધીની છે.

3 days ago | [YT] | 6

StenoZoneGujarati

ચાલો ગ્રેડ - ૩ માટે ૧૮ જગ્યાઓ તો confirm થઈ..

1 month ago (edited) | [YT] | 5

StenoZoneGujarati

મારા દ્વારા બનાવવામાં આવેલા મોડેલ પેપર કેવા હોય છે? અઘરા, સહેલા કે ઠીક? મોડેલ પેપરમાં મારે શું સુધારા વધારા લાવવા જોઈએ ? Comment ma જણાવજો , તમારા પ્રતિસાદની ખૂબ જ જરૂર છે. #StenoZoneGujarati

1 month ago | [YT] | 2